GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

Month – May 2016

MD Shri Parvinbhai Shrimali ji No Samaj jog Sandesh

श्री प्रविनभाइ श्रीमालीजी, ऐम. डी श्री गुजरात अनुसुचित जाती अतिपछात विकास निगम, गांघीनगर

Notice: विदेश अभ्यास  हौ या ओर कोइ सरकारी माहीती चाहीयै तो आप सब समाज बंघु इन नंम्बरो पर कोन्टेक कर सकते है… श्री प्रविनभाइ बी  श्रीमाली सर(शीलज) ☎9825563057 🌴श्री नटुभाइ श्रीमाली सर(घानघा) ☎9879020377☘ श्री महेशभाइ श्रीमाली सर (भान्डु)☎9825894430🌿

 

 

મફત પુસ્તકો/ગીતો

મફત પુસ્તકો/ગીતો

ગુજરાતી પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચે  ક્લિક કરો (1)
http://aksharnaad.com/downloads/
(2)
http://www.anand-ashram.com/books-published/

(3)
http://bhajanamrutwani.wordpress.com/e-books/

(4) http://books.dadabhagwan.in/
(5)
http://www.dawateislami.net/book/library/gu#section:writer_0.0

(6)
http://gadyasoor.wordpress.com/download/

(7)
http://gadyasoor.wordpress.com/friends-e-books/

(8)
http://www.atmadharma.com/jainbooks.html

(9)
http://gujaratinformation.net/showpage.aspx?contentid=34

(10)
http://www.jainlibrary.org/gujarati.php

(11) http://www.mavjibhai.com/ebooksection.htm
(12)
http://panchayat.gujarat.gov.in/panchayatvibhag/prakashno2.htm

(13) http://pustakalay.com/sahitya.htm
(14)
http://www.readgujarati.com/download/

(15)
http://rushichintan.com/krantikari_library/

(16) http://swargarohan.org/books.htm
(17)
http://vicharvalonu.com/Masik.aspx

ગુજરાતી ગીતો – કાવ્યો સાંભળવા માટે નીચે  ક્લિક કરો

http://rankaar.com/anukramnika

હિન્દી પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચે  ક્લિક કરો

http://www.arvindguptatoys.com
http://www.vigyanprasar.gov.in
http://ncertbooks.prashanthellina.com/
http://cbse.nic.in/nbooks.htm
www.golwalkarguruji.org
http://www.bhagavad-gita.org/
http://www.nareshagarwala.com/
http://hindibooks.dadabhagwan.org/
http://downloads.awgp.org/Articles/
http://pustak.org/home.php?new=19
http://bhaktibooks.info/pdf/HINDI%20BOOKS/index.html
http://techshali.com/download-free-hindi-ebooks-in-pdf-format/
http://hinduebooks.blogspot.com/p/complete-index-of-free-ebooks.html
http://www.aryasamajjamnagar.org/
http://www.messagefrommasters.com/Ebooks/ebooks_download.htm
http://www.educationportal.mp.gov.in/Public/TextBooks/View_TextBooks.aspx
http://www.rajasthanschools.com/hindi.html
http://sureshlibrarian.wordpress.com/category/%E0%AA%88-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95/
http://www.purebhakti.com/resources/ebooks-a-magazines-mainmenu-63/cat_view/53-bhakti-books-download/54-hindi.html

અંગ્રેજી પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચે  ક્લિક કરો

(1) http://www.getfreeebooks.com/

(2) http://www.gutenberg.org/wiki/Main_Page
(3) http://www.classicbookshelf.com/library/pop/
(4) http://www.infibeam.com/eBooks/free-download-a.html
(5) http://www.baen.com/library/
(6) http://vedabase.com/
(7) http://www.holybooks.com/
(8) http://shakespeare.mit.edu/
(9) http://ebooksgo.org/free-computer-ebooks.html
(10) http://www.free-ebooks.net/?category=Psychology
(11) http://bookboon.com/in/student/it/microsoft-office-excel
(12) http://www.dadabhagwan.org/spiritual-media/books/

 

Study Material 30-May-2016

COMPUTER G.K. FOR GSSSB BIN SACHIVALAYCLERK EXAM.कंप्यूटर सामान्य ज्ञान1. वर्ड डॉक्युमेंट में एक पैराग्राफ को एक स्थान से दूसरे में ले जाने के लिए निम्नलिखित में से किसका प्रयोग किया जाना चाहिए–(A) कॉपी एंड पोस्ट (B) कट एंड पेस्ट (C) डिलीट एंड रिटाइप (D) फाइंड एंड रिप्लेसAns : (B)2. एक्सेल स्प्रेडशीट का एक्स्टेंशन है–(A) .doc (B) .xls (C) .ppt (D) .acctsAns : (B)3. इलेक्ट्रॉनिक कंपोनेन्ट वाले थिन प्लेट या बोर्ड को …….. कहते हैं।(A) हार्ड डिस्क (B) स्कैनर (C) रैम (D) सर्किट बोर्डAns : (D)4. स्प्रेडशीट में जिस पाइंट पर कॉलम और रो इंटरसेक्ट करते हैं उसे कहते हैं–(A) col_row (B) कंटेनर (C) box (D) cellAns : (D)5. ऑन लाइन बैकिंग स्टोरेज सिस्टम जिसमें बड़ी मात्रा में डाटा स्टोर किया जा सकता है–(A) CPU (B) मैमोरी (C) सेकंडरी स्टोरेज (D) मास स्टोरेजAns : (D)6. ट्रैक बॉल का एक उदाहरण है–(A) प्रोग्रामिंग डिवाइस (B) पाइंटिंग डिवाइस (C) आउटपुट डिवाइस (D) सॉफ्टवेयर डिवाइसAns : (B)7. वह युक्ति जिसके द्वारा आँकड़ों को टेलीफोन के माध्यम से बाइनरी सिग्नलों की सहायता से भेजाजाता है, कहलाता है–(A) मोडेम (B) मॉनीटर (C) माउस (D) ओ. सी. आर.Ans : (A)8. कंप्यूटर निम्नलिखित में से कौन–सा कार्य नहीं करता है?(A) इंप्यूटिंग (B) प्रोसेसिंग (C) कंट्रोलिंग (D) अंडरस्टैंडिंगAns : (D)9. BIT का पूरा रूप है–(A) Built In Tasks (B) Binary Digit (C) Before Instructed Tast (D) Before Interpreting TaskAns : (B)10. की बोर्ड की कीज जिन्हें विशेष कार्यों के लिए प्रोग्राम किया जा सकता है उन्हें कहते हैं–(A) फंक्शन कीज (B) ऐरो कीज (C) पेज अप और पेज डाउनकीज (D) शिफ्ट और आल्ट कीजAns : (A)11. स्टोरेज डिवाइस, जो एक ही डाटा को बहुत सी अलग–अलग डिस्क पर स्टोर करता है ताकि एक डेमैज हो जाने पर दूसरी पर वही डाटा पाया जाएगा, उसे कहते हैं–(A) RAID (B) मैग्नेटिक टेप (C) म

 

 

Important General Knowledge About Indian City● भारत का निवास स्थान – प्रयाग-> पांच नदियों की भूमि -पंजाब-> सात टापुओं का नगर- मुंबई-> बुनकरों का शहर- पानीपत-> अंतरिक्ष का शहर बेंगलुरू-> डायमंड हार्बर -कोलकाता-> इलेक्ट्रॉनिक नगर -बेंगलुरू-> त्योहारों का नगर -मदुरै-> स्वर्ण मंदिर का शहर -अमृतसर-> महलों का शहर कोलकाता-> नवाबों का शहर- लखनऊ-> इस्पात नगरी -जमशेदपुर-> पर्वतों की रानी -मसूरी-> रैलियों का नगर -नई दिल्ली-> भारत का प्रवेश द्वार मुंबई-> पूर्व का वेनिस- कोच्चि-> भारत का पिट्सबर्ग -जमशेदपुर-> भारत का मैनचेस्टर- अहमदाबाद-> मसालों का बगीचा -केरल-> गुलाबी नगर- जयपुर-> क्वीन ऑफ डेकन- पुणे-> भारत का हॉलीवुड -मुंबई-> झीलों का नगर -श्रीनगर-> फलोद्यानों का स्वर्ग -सिक्किम-> पहाड़ी की मल्लिका -नेतरहाट-> भारत का डेट्राइट -पीथमपुर-> पूर्व का पेरिस- जयपुर-> सॉल्ट सिटी- गुजरात-> सोया प्रदेश -मध्य प्रदेश-> मलय का देश- कर्नाटक No comments: MOST IMPORTANT GENERAL KNOWLEDGE POINT MUST READGKQ 1. ईस्ट इण्डिया कम्पनी के भारत आने के समय भारत में किस बादशाह का शासन था?ANSWER: जहांगीरQ 2. ईस्ट इण्डिया कम्पनी को भारत में व्यापार करने की अनुमति किस सन् में मिली?ANSWER: 1615Q 3. ईस्ट इण्डिया कम्पनी का भारत में पहला व्यापार केन्द्र किस स्थान पर बना?ANSWER: सूरतQ 4. प्लासी का युद्ध किनके मध्य हुआ था?ANSWER: ईस्ट इण्डिया कम्पनी और बंगाल के नवाबQ 5. ब्रिटिश भारत की राजधानी कलकत्ता से दिल्लीकिस सन में स्थानन्तरित की गई थी?ANSWER: 1911Q 6.भारत के प्रथम गवर्नर जनरल का नाम क्या है?– विलियम बेंटिकQ 7. ईस्ट इण्डिया कम्पनी ने टीपू सुल्तान पर किस सन् में विजय प्राप्त की?ANSWER: 1792Q 8. झाँसी की रानी लक्ष्मीबाई का अग्रेजों के साथ युद्ध किस सन् में हुआ था?ANSWER: 1858Q 9. कांग्रेस में गरम दल के संस्थापक कौन थे?ANSWER: बाल गंगाधर तिलकQ 10. अंग्रेजों की गुलामी से मुक्ति पाने के लिए “आजाद हिन्द फौज” की स्थापना किन्होंने कियाथा?-ANSWER: रास बिहारी बोस

 

 

⛳Ø शिशुपाल का वध किसने किया था

🕉→कृष्ण

⛳Ø ‘पार्थ’ किसका दूसरा नाम था
🕉→अर्जुन

⛳Ø भगवान कार्तिकेय का वाहन क्या है

🕉→मोर

🌹🙏🏻✍🏻 only pk✍🏻🙏🏻🌹
⛳Ø युधिष्ठिर के अश्वमेध यज्ञ में निन्दा करने वाले नेवले का नाम एक पाण्डव का भी था

🕉→नकुल

⛳Ø कुबेर के पुत्र का नाम था

🕉→नलकूबर
🐾🐾🙏🏻pk🙏🏻🐾🐾

⛳Ø उर्वशी-पुरुरवा के पुत्र का नाम था

🕉→शतायु

⛳Ø द्रोणाचार्य का वध महाभारत में युद्ध के कौन से दिन हुआ था

🕉→15वें दिन

⛳Ø भोजन बनाने में किस पाण्डव को महारथ हासिल थी
🕉→भीम

⛳Ø संकर्षण किसका नाम था

🕉→बलराम

⛳Ø संज्ञा और छाया किसकी पत्नियाँ थी

🕉→सूर्य

⛳Ø अर्जुन ने अपने पिता इन्द्र से किस वन को जलाने के लिए युद्ध किया था

🕉→खाण्डव वन

⛳Ø जरासंध कौन से महाजनपद का राजा था

🕉→मगध

⛳Ø महाभारत के अठारहवें दिन के युद्ध का कौरव सेना का सेनापत्तित्व किसने किया था

🕉→शल्य-अश्वत्थामा

⛳Ø महाभारत युद्ध में इनमें से कौन जीवित बचा
🕉→कृपाचार्य

⛳Ø इनमें से कौन महाभारत में सती हुई थी

🕉→माद्री

⛳Ø युधिष्ठिर को राजसूय यज्ञ करने की सलाह किसने दी थी

🕉→नारद ।

 

 

 

✏🎐જયારે બંને પદ સ્વતંત્ર અને બંને પદ મુખ્ય હોય તો તેને સર્વપદપ્રધાન સમાસ કહેવાય છે.જયારે એક પદ વાક્ય સાથે સીધો સંબંધ ધરાવે અને બીજું પદ ગૌણ હોય તેને એકપદપ્રધાન સમાસ કહેવાય છે…

✏🎐જયારે એકેય પદ વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતું નથી આખું પદ વાક્ય ના અન્ય પદ ને આધારે રહેલું ગૌણ પદ હોય ત્યારે તેનેઅન્યપદપ્રધાન સમાસ કહેવાય છે.

 

 

✏સમાસ ના પ્રકાર✏

🎐દ્વન્દ્વ :

✏🎐જે સમાસ માં બન્ને પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદો થી બનેલા સમાસને દ્વન્દ સમાસ કહેવાય
✏🎐આ સમાસનો વિગ્રહ ‘અને’ ‘કે’ ‘અથવા’ જેવા પદોથી થાય છે
ઉદાહરણ :
દિવસરાત      :      દિવસ અને રાત
હાથપગ         :      હાથ અને પગ
હારજીત         :     હાર અને જીત
ઠંડુગરમ         :      ઠંડુ અને ગરમ
ચારપાંચ         :      ચાર કે પાંચ

 

 

🎐તત્પુરુષ સમાસ :🎐
✏🎐જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય
આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે
🍭🌾ઉદાહરણ :
પ્રેમવશ        :        પ્રેમને વશ
ભયભીત      :        ભયથી ભીત
ઋણમુક્ત     :        ઋણમાંથી મુક્ત
વનવાસ       :        વનમાં વાસ
દેવાલય        :         દેવોનું આલય
વરમાળા      :        વર માટે માળા

 

🎐મધ્યમપદલોપી :🎐
✏🍀જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે
ઉદાહરણ :
માનવકૃતિ      :       માનવ વડે બનેલી કૃતિ
દહીવડા          :       દહીં મિશ્રિત વડા
રાતવાસો        :       રાત દરમ્યાન કરેલો વાસ
કામધેનું           :       કામના પૂર્ણ કરનારી ગાય
ટપાલપેટી       :        ટપાલ નાખવાની પેટી

 

 

🎐કર્મધારય :🎐
✏✏જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન -સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે.
🍀👇ઉદાહરણ:
મહાભારત      :         મહાન ભારત
દેહલતા           :         દેહરૂપી લતા
મેઘગંભીર        :        મેઘ જેવું ગંભીર
વાયુવેગ           :        વાયુરુપી વેગ
પરમાત્મા         :        પરમ આત્મા

 

 

🌾🍭ઉપપદ સમાસ :
જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય
✏🌾ઉદાહરણ:
રણછોડ          :         રણને છોડનાર
પ્રેમદા             :         પ્રેમને આપનાર
પ્રાણઘાતક     :         પ્રાણનો ઘાત કરનાર
ગિરિધર          :        ગિરિને ધારણ કરનાર
લેખક              :        લેખન કરનાર

 
🍭✏બહુવ્રીહિ :
જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે
🎄🌾ઉદાહરણ:
કૃતાર્થ             :         કૃત છે જેનો અર્થ તે
સુખાંત            :         જેના અંતે સુખ છે એવું
ગજાનન           :         જેનું
મુખ ગજ જેવું છે તે
પાનીપંથો        :        જેનો પંથ પાણી જેવો છે ત

 

🍭✏ેદ્વિગુ સમાસ :
જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.
ઉદાહરણ:
ત્રિકાળ        :       ત્રણ કાલનો સમૂહ
પંચતત્વ       :       પાંચ તત્વોનો સમૂહ
નવરાત્ર        :       નવ રાત્રીનો સમૂહ
નવરંગ         :       નવ રંગનો સમૂહ
ચોતરફ         :       ચારે તરફ

 

👇🌾✏અવ્યયીભાવ સમાસ :
જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય

✏🌾ઉપપદ સમાસ :
જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય
ઉદાહરણ:
રણછોડ          :         રણને છોડનાર
પ્રેમદા             :         પ્રેમને આપનાર
પ્રાણઘાતક     :         પ્રાણનો ઘાત કરનાર
ગિરિધર          :        ગિરિને ધારણ કરનાર
લેખક              :        લેખન કરનાર

 

✏🌾બહુવ્રીહિ :
જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાનv-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે
🍭🍭ઉદાહરણ:
કૃતાર્થ             :         કૃત છે જેનો અર્થ તેc

સુખાંત            :         જેના અંતે સુખ છે એવું
ગજાનન           :         જેનું મુખ ગજ જેવું છે તે
પાનીપંથો        :        જેનો પંથ પાણી જેવો છે તે

 

 

✏🌾દ્વિગુ સમાસ :
જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.
ઉદાહરણ:
ત્રિકાળ        :       ત્રણ કાલનો સમૂહ
પંચતત્વ       :       પાંચ તત્વોનો સમૂહ
નવરાત્ર        :       નવ રાત્રીનો સમૂહ
નવરંગ         :       નવ રંગનો સમૂહ
ચોતરફ         :       ચારે તરફ

 

 

🎄🍭અવ્યયીભાવ સમાસ :
જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવ સમાસ કહે છે.
ઉદાહરણ:
યથાશક્તિ     :     શક્તિ પ્રમાણે
સવિનય         :      વિનય સાથે
આજીવન       :      જીવન સુધી
અધોમુખ       :      મુખ નીચું રાખીને
દરવખત        :      દરેક વખત હોય અને ઉત્તર પદ નામ હો તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવv સમાસ કહે છે.

🍭🎐ઉદાહરણ:
યથાશક્તિ     :     શક્તિ પ્રમાણે
સવિનય         :      વિનય સાથેv
આજીવન       :      જીવન સુધી
અધોમુખ       :      મુખ નીચું રાખીને
દરવખત        :      દરેક વખત

 

 

આંતરરાષ્ટ્રીય પ્રવાહ * 2016

✏🎄સંસદના વિસર્જન બદલ સરકારને નેપાળ સુપ્રીમ કોર્ટની નોટીસ.

✏🎄બરાક ઓબામા : ધી સ્ટોરીમાં અમેરિકા પ્રમુખની અનેક રોચક વાત…..

લાઈબેરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ ચાર્લ્સ ટેલરને યુધ્ધ અપરાધ બદલ ૫૦ વર્ષની જેલ.

✏🎄ઈજિપ્તના પૂર્વ પ્રમુખ હોરની મુબારકને આજીવન કેદ.

✏🎄પાકિસ્તાન દ્વારા પરમાણુ સક્ષમ હત્ફ-૯ મિસાઈલનું સરળ પરીક્ષણ.

✏🎄બ્રિટનના મહારાણીની થેમ્સ નદીની સફર, ૪૧ બંદૂકથી સલામી અપાઈ.

✏🎄સીરિયામાં સામૂહિક હત્યાકાંડમાં તપાસની રાષ્ટ્રસંઘની માનવ અધિકાર પરિષદની મંજૂરી

✏🎄નાઈજીરિયામાં વિમાન દુર્ઘટના : બે ભારતીયો સહિત ૧૯૩ ના મોત.

✏🎄ઈશા દેઓલ પ્રાણી બચાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનશે.

✏🎄ચીન દ્વારા ચાઈના સેટ-૨એ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ.

✏🎄પાકિસ્તાન દ્વારા પરમાણુ સક્ષમ બાબર મિસાઈલનું સફળ પરીક્ષણ.

🎄🎄આંગ સાન સુકી ૧૯૮૮ બાદ પ્રથમ વખત વિદેશ પ્રવાસે.

✏🎄અમેરિકી ડ્રોન હુમલામાં અલ કાયદાનો નંબર-ટુ અબુ યાહયા અલ-લીબી હણાયો.

✏🎄હરિત અર્થ વ્યવસ્થા : શું તમે તેમાં સામેલ છો ? વિષય સાથે મનાવાયો વિશ્વ પર્યાવરણ દિવસ.

🙏✏ઈન્ટરનેટ સોસાયટી દ્વારા વલ્ડૅ આઈપીવી ૬ દિવસ ઉજવાયો.

🌾✏તીસ્તા અને ઉત્તર સિક્કીમમાં ચાર જળ વિદ્યુત યોજના બંધ કરવા સિક્કીમનો નિર્ણય.

 

 

 

⛳Ø शिशुपाल का वध किसने किया था

🕉→कृष्ण

⛳Ø ‘पार्थ’ किसका दूसरा नाम था
🕉→अर्जुन

⛳Ø भगवान कार्तिकेय का वाहन क्या है

🕉→मोर

 

⛳Ø युधिष्ठिर के अश्वमेध यज्ञ में निन्दा करने वाले नेवले का नाम एक पाण्डव का भी था

🕉→नकुल

⛳Ø कुबेर के पुत्र का नाम था

🕉→नलकूबर
⛳Ø उर्वशी-पुरुरवा के पुत्र का नाम था

🕉→शतायु

⛳Ø द्रोणाचार्य का वध महाभारत में युद्ध के कौन से दिन हुआ था

🕉→15वें दिन

⛳Ø भोजन बनाने में किस पाण्डव को महारथ हासिल थी
🕉→भीम

⛳Ø संकर्षण किसका नाम था

🕉→बलराम

⛳Ø संज्ञा और छाया किसकी पत्नियाँ थी

🕉→सूर्य

⛳Ø अर्जुन ने अपने पिता इन्द्र से किस वन को जलाने के लिए युद्ध किया था

🕉→खाण्डव वन

⛳Ø जरासंध कौन से महाजनपद का राजा था

🕉→मगध

⛳Ø महाभारत के अठारहवें दिन के युद्ध का कौरव सेना का सेनापत्तित्व किसने किया था

🕉→शल्य-अश्वत्थामा

⛳Ø महाभारत युद्ध में इनमें से कौन जीवित बचा
🕉→कृपाचार्य

⛳Ø इनमें से कौन महाभारत में सती हुई थी

🕉→माद्री

⛳Ø युधिष्ठिर को राजसूय यज्ञ करने की सलाह किसने दी थी

🕉→नारद ।

 

 

IPL🏆 ‘Most Valuable Player’🌟 – Virat Kohli🎉

🔰 RCB skipper Virat Kohli, who scored an incredible 973 runs in this season🙌, has been named as the Most Valuable Player of the Season🌟.

🔰 SRH all-rounder Ben Cutting was awarded the Man of the Match⭐ award in the final for his excellent all round performance✨.

Other notable awards:-

🔰 Orange Cap Winner🔶: Virat Kohli (973 runs)

🔰 Purple Cap Winner💜: Bhuvneshwar Kumar (23 wickets)

🔰 IPLT20 Fair Play Award👍: Sunrisers Hyderabad🌄

🔰 Emerging Player of the Season👶: Mustafizur Rahman⚡

🔰 Maximum Sixes Award💥: Virat Kohli (38 sixes)

🔰 Fielder of the Season🙌 : AB de Villiers (RCB)

🔰 Shot of the Season🏏: David Warner (SRH)

🔰 Catch of the Season👌: Suresh Raina (GL)

 

 

 

♻संसद में ‘‘शून्य काल’’ होता है–
A. जब अत्यधिक महत्व के मामले उठाए जाते हैं
B. जब कोई सरकारी कार्य नहीं होता हैbb
C. प्रातः कालीन एवं अपराह्य कालीन सत्रों के बीच का मध्यांतर
D. जब विपक्षी दल के प्रस्तावों को स्वीकार किया जाता है
Answer: A

♻अकबर के शासनकाल में राजस्व व्यवस्था की देखभाल करते थे–
A. टोडरमल
B. बीरबल
C. बैरम खान
D. मान सिंह
Answer: A

♻लोक सभा का सभापति (चेयरमैन) कौन होता है?
A. प्रधानमंत्री
B. अध्यक्ष
C. संसदीय मामलों के मंत्री
D. राष्ट्रपति
Answer: B

♻सर्वप्रथम किस शहर में एशियन खेल आयोजित हुए?
A. बीजिंग
B. नई दिल्ली
C. बैकॉक
D. टोकियो
Answer: B

♻लोक सभा के नवनिर्वाचित उपाध्यक्ष, एम. थंबी दुरै किस दल से संबंधित हैं?
A. कांग्रेस
B. डी एम के
C. एआईडीएमके
D. बीजेपी
Answer: C

♻भारत का सर्वोच्च वीरता पुरस्कार कौन-सा है?
A. वीर चक्र
B. परम वीर चक्र
C. परम विशिष्ट सेवा पदक
D. कीर्ति चक्र
Answer: B

♻सारनाथ में किसने अपना प्रथम उपदेश दिया था?
A. महावीर
B. शंकराचार्य
C. पाश्र्वनाथ
D. बुद्ध
Answer: D

♻भारत आने वाले प्रथम यूरोपियन थे–
A. फ्रांसीसी
B. पुर्तगाली
C. डच
D. ब्रिटिश
Answer: B

♻जापान की सहायता से पूरी होने वाली पैठन (जायकवाड़ी) जल-विद्युत परियोजना किस नदी पर है?
A. नर्मदा
B. गोदावरी
C. ताप्ती
D. गंगा
Answer: B

♻सूर्य-ग्रहण होता है, जब–
A. चंद्रमा, सूर्य एवं पृथ्वी के बीच आ जाता है
B. सूर्य, चंद्रमा एवं पृथ्वी के बीच आ जाता है
C. चंद्रमा, पृथ्वी के साथ समकोण बनाता है
D. पृथ्वी, सूर्य एवं चंद्रमा के बीच आ जाती है
Answer: B
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

 

જી. કે . એન્ડ આઇ ક્યૂ ટેસ્ટ
☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆

🔵🔷ઓક્સિજન ના શોધક કોણ હતા??
🔷🔹પ્રિસ્ટલે
➖➖➖➖➖➖➖➖➖➖

🔴🔶તુલસીમાં કયો એસિડ હોય છે? ?
🔶🔸ટાર્ટરિક

➖➖➖➖➖➖➖➖➖➖

🔵🔷 ભારતમાં રેડિયો પ્રસારણની શરૂઆત ક્યારે થઇ? ?
🔷🔹1927

➖➖➖➖➖➖➖➖➖➖

🔴🔶કઇ ધાતુ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે? ?
🔶🔸સોડિયમ

➖➖➖➖➖➖➖➖➖➖

🔵🔷કિલો વોટ શેનો એકમ છે? ?
🔷🔹ઊર્જા

➖➖➖➖➖➖➖➖➖➖

🔴🔶પેસ્યુરાઇઝેશન માટે દૂધને કેટલા અંશ સેન્ટિગ્રેડે ગરમ કરવામાં આવે છે? ?
🔶🔸72

➖➖➖➖➖➖➖➖➖➖
🍀🍁🍁🍀🍁🍁🍀🍁🍁🍀
🌾રાજકીય વ્યવસ્થા🌾

🌾✏🎐૧૯૪૭માં સ્‍વતંત્રતા મેળવ્‍યા બાદ, ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઇ રાજ્ય પર શાસન કર્યું. (બોમ્‍બે આજનું મહારાષ્‍ટ્ર અને ગુજરાત દર્શાવે છે.) વિભાજન બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન ચાલું રહ્યું.

✏🎐ઇ.સ. ૧૯૭૫-૧૯૭૭ દરમિયાનમાં લાદવામાં આવેલી કટોકટીને પરિણામે કોંગ્રેસની સ્‍થિતી ગુજરાતમાં નબળી પડી. છતાં પણ કોંગ્રેસે સને ૧૯૯૫ સુધી ગુજરાતમાં રાજ કર્યું.

🍀🌾વિભાજન બાદ ઇ.સ. ૧૯૬૦થી ગુજરાતમાં ૧૪ મુખ્‍યમંત્રી આવ્‍યા.

🎐✏ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતા બન્યા.

🌹✏ જેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્‍ટેમ્‍બર ૧૯૬૩ સુધી શાસન કર્યું.

✏🎐ઇ.સ. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી કેશુભાઇ પટેલે રાજ્યની શાસન ધૂરા સંભાળી.

✏🍀સને ૨૦૦૧માં, શ્રી નરેન્‍દ્ર મોદી શાસનમાં આવ્‍યા હતા.

✏🌹 ભારતીય જનતા પાર્ટીએ ૨૦૦૨ ની ચુંટણીમાં પણ બહુમત મેળવ્‍યો અને

🌾✏🍀નરેન્‍દ્ર મોદી ૭ ઓકટોબર ૨૦૦૧થી ૨૧ મે ૨૦૧૪ સુધી મુખ્‍યમંત્રી તરીકે ની ફરજ બજાવી.

🎐🌾૧ જુન, ૨૦૦૭ ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્‍યમંત્રી બન્‍યાં હતા.

🙏🙏✏🙏🙏

 

🎗⛱1) भारत का व्यस्ततम उपनगरीय रेलवे स्टेशन
कौन सा है?
☀🖼- मुम्बई छत्रपति शिवाजी टर्मिनस

💈⛱2) भारत का व्यस्ततम मेनलाइन रेलवे स्टेशन कौन सा है? –
🌞🖼हावड़ा

💈⛱3) उत्तर भारत का सुदूरतम रेलवे स्टेशन कौन सा है?
🌞🖼- बारामूला

💈⛱4) भारत का दक्षिणतम रेलवे स्टेशन कौन सा है?
🌞🖼 -कन्याकुमारी

💈⛱5) भारत का पश्चिमतम रेलवे स्टेशन कौन सा है?
🌞🖼- ओखा

🎗🏵
💈⛱6) भारत का सबसे पूर्वी रेलवे स्टेशन कौन सा है?
🌞🖼- लीडो

💈⛱7) भारत का सबसे बड़ा रेलवे जंक्शन कौन सा है?
🌞🖼 – मथुरा (यहां
से सात अलग-अलग दिशाओं में गाडि़यों का परिचालन होता है)

💈⛱8) भारत का सबसे लम्बा रेलवे प्लेटफार्म कहॉं है? 🌞🖼- खड़गपुर
(1072 मीटर)
9)💈⛱ भारतीय रेलवे में सर्वप्रथम आईएसओ
9001-2000 सर्टिफिकेट प्राप्त करने वाला रेलवे स्टेशन कौन
सा है
🌞🖼- हबीबगंज (भोपाल मण्डल)

💈⛱10) भारत में सर्वाधिक प्लेटफार्मों वाला रेलवे स्टेशन कौन सा
है?
🌞🖼 – हावड़ा (26 प्लेटफॉर्म)

 

💎🚧21. માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?

🙏 ઊના
🚧💎22. ડાકોરમાં કયું આવેલું તળાવ છે ?

🙏  ગોમતી તળાવ
🚧💎23. દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?

🙏 ભાવનગર
🚧💎24. ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?

🙏ડાંગ (વઘઈ)
🚧💎25. કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?

🙏 પીરાણા

✏🌾ઈસ. ૧૬૦૦માં ડચ, ફ્રેન્‍ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્‍તારો વિકસાવ્‍યા જેમાં દમણ, દીવ અને દાદરા અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતાં.

🎄🍭બ્રિટિશ ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪માં સુરત ખાતે શરુ કર્યા.

💣✏પરંતુ ઇ.સ. ૧૬૬૮ પોર્ટુગીઝે પાસેથી મુંબઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઇ લઇ ગયા. કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યો.
📚🍭ઘણા સ્‍થાનિક શાસક જેમકે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્‍યું.

🍭✏ગુજરાતની શાસન વ્‍યવસ્‍થા તત્કાલિન બોમ્‍બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી.

(patakha)📚જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું.

🍭✏ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્‍તારો જેવાકે કાઠિયાવાડ, કચ્‍છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્‍યના જિલ્‍લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંન્તો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.

🎐🌹મોહનદાસ કરમચંદ ગાંધીના સ્‍વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઇ.

✏🍀જેમાં તેમની સાથે સરદાર વલ્‍લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, મોહનલાલ પંડયા, ભુલાભાઇ દેસાઇ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ આપ્‍યો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્‍યાગ્રહ, બારડોલીનો સત્‍યાગ્રહ, બોરસદનો સત્‍યાગ્રહ અને મીઠાનો સત્‍યાગ્રહ.

✏🌾ઈસ. ૧૬૦૦માં ડચ, ફ્રેન્‍ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્‍તારો વિકસાવ્‍યા જેમાં દમણ, દીવ અને દાદરા અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતાં.

🎄🍭બ્રિટિશ ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪માં સુરત ખાતે શરુ કર્યા.

💣✏પરંતુ ઇ.સ. ૧૬૬૮ પોર્ટુગીઝે પાસેથી મુંબઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઇ લઇ ગયા. કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યો.
📚🍭ઘણા સ્‍થાનિક શાસક જેમકે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્‍યું.

🍭✏ગુજરાતની શાસન વ્‍યવસ્‍થા તત્કાલિન બોમ્‍બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી.

(patakha)📚જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું.

🍭✏ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્‍તારો જેવાકે કાઠિયાવાડ, કચ્‍છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્‍યના જિલ્‍લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંન્તો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.

🎐🌹મોહનદાસ કરમચંદ ગાંધીના સ્‍વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઇ.

✏🍀જેમાં તેમની સાથે સરદાર વલ્‍લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, મોહનલાલ પંડયા, ભુલાભાઇ દેસાઇ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ આપ્‍યો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્‍યાગ્રહ, બારડોલીનો સત્‍યાગ્રહ, બોરસદનો સત્‍યાગ્રહ અને મીઠાનો સત્‍યાગ્રહ.

 


🎑🍀🌾મુસ્લિમમોનું શાસન ૪૦૦ વર્ષ સુધી રહ્યું. ઝફરખાન મુઝફ્ફરે તે સમયના નબળા દિલ્‍હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્‍વતંત્ર સુલતાન બન્‍યો.

🍀🌾તેણે પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્‍લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૧માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્‍યું.

🎐🎑આ અગાઉ, ઇ.સ. ૧૦૨૬ મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો..
🎈🌹 તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો, કાફિરોને માર્યા, યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી. જે સંપત્તિ – વૈભવ માટે ગુજરાત જગ મશહુર હતું.

🎐✏ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮માં ગુજરાતમાં આવ્‍યો.

✏🎑ગુજરાતના તત્કાલિન સુલતાન ઇ.સ. ૧૫૭૬ સુધી સ્‍વતંત્ર રહ્યા. મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું.

✏🎐તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ઇ.સ. ૧૫૭૦માં સામેલ કર્યા. મુગલોએ બે સદીઓ સુધી શાસન કર્યું.

🍀🌾૧૮મી સદીના મધ્‍યમાં મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેહથી ગુજરાત પ્રાંન્ત કબજે કર્યો.

 

 

🔴🔶માનવીની ચામડી મહત્તમ કેટલા અંશ સેન્ટિગ્રેડ તાપમાન સહન કરી શકે છે? ?
🔶🔸 60

➖➖➖➖➖➖➖➖➖➖

🔵🔷સંપૂર્ણ રીતે ભોજન પચતાં કેટલો સમય લાગે છે? ?
🔷🔹 48 કલાક

➖➖➖➖➖➖➖➖➖➖

🔴🔶રુધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? ?
🔶🔸સ્ફિગમેમોનેમીટર

➖➖➖➖➖➖➖➖➖➖

🔵🔷 માણસના મૃત્યુ બાદ આંખનું દાન કેટલા સમયમાં કરી શકે છે? ?
🔷🔹 6 કલાક

➖➖➖➖➖➖➖➖➖➖

🔴🔶કોની હાજરીથી શરીરમાંનું લોહી ગંઠાતું નથી? ?
🔶🔸હિપેરિન

➖➖➖➖➖➖➖➖➖➖

🔵🔷માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? ?
🔷🔹હોમોસેપીયન્સ

➖➖➖➖➖➖➖➖➖➖

🔴🔶ડાઇન એ શેનો એકમ છે? ?
🔶🔸 બળ

➖➖➖➖➖➖➖➖➖➖

🔵🔷માનવ શરીર માં 23 જોડ રંગસૂત્ર બનાવતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? ?
🔷🔹ડી. એન. એ.

➖➖➖➖➖➖➖➖➖➖

🔴🔶મનુષ્યના રક્તકણો નો આકાર કેવો હોય છે? ?
🔶🔸દ્વિ અંતર્ગત

➖➖➖➖➖➖➖➖➖➖

🔵🔷 મનુષ્ય માં રક્તકણો લગભગ કેટલા દિવસો જીવે છે? ?
🔷🔹120

🍀🍁🍁🍀🍁🍁🍀🍁🍁🍀

 
🎁नोबेल पुरस्कार के तथ्य🎁

⛱125 संस्थाओं/लोगों को यह पुरस्कार दिया गया है, जिनमें 100 व्यक्ति और 25 संस्थाएं हैं।

⛱पन्द्रह महिलाओ को शांति के क्षेत्र मे नोबेल पुरस्कार से नवाजा गया है।

⛱एकमात्र मौका ऐसा रहा है जब पुरस्कार विजेता ने इसे स्वीकार करने से मना कर दिया हो। वियतनाम के राजनेता ली डुक थो को 1973 में अमेरिका के तत्कालीन विदेश मंत्री हेनरी किसिंजर के साथ शांति के नोबेल पुरस्कार के लिए चुना गया था। लेकिन थो ने पुरस्कार लेने से मना कर दिया।

⛱जर्मनी के पत्रकार और शांतिवादी कार्यकर्ता कार्ल वान ओसिंज्की, वर्मा की नेता आंग सान सू की और चीन के मानवतावादी कार्यकर्ता ली शिआओबो तीन ऐसे व्यक्ति हैं जो यह पुरस्कार मिलने के समय जेल में बंद थे।

⛱1914 से 1916, 1918, 1923, 1924, 1928, 1932, 1939 से 1943, 1948, 1955, 1956, 1966, 1967 और 1972 में नोबेल का शांति पुरस्कार किसी को नहीं दिया गया।

⛱64 मौकों पर यह पुरस्कार एक व्यक्ति/संस्था को, 28 मौकों पर दो व्यक्तियों/संस्थाओं को संयुक्त रूप से और दो मौकों पर संयुक्त रूप से तीन व्यक्तियों को यह पुरस्कार दिया गया है।

⛱सबसे कम 32 साल की उम्र में नोबेल शांति पुरस्कार 2011 में टावाकोई को दिया गया।

⛱सिर्फ एक बार ही यह मरणोपरांत नोबेल शांति पुरस्कार 1961 में डाइग हमिआरयूएल्ड को दिया गया है। साल 1974 से नोबेल फाउंडेशन ने मरणोपरांत पुरस्कार देने पर प्रतिबंध लगा दिया।

 

 

📱 *FOR GROUP UPDATE*📲
📲 Add this 7574892279 number in your group📱

🔩 *JOIN MY GROUP*⛓
👉🏻 gg.gg/joingroup

🙏🏻Share this to all🙏🏻

📡Send this in ur all groups✅
[9:03 AM, 5/31/2016] Edu Grp Pradip Katariya: 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
👌🏻🌹👌🏻🌹🏌G K 👌🏻🌹🌹👌🏻

🌳 ‘प्रिजन डायरी’ पुस्तक के लेखक कौन हैं?
A. मोरारजी देसाई
B. जय प्रकाश नारायण
C. अटल बिहारी बाजपेयी
D. जवाहर लाल नेहरू
Answer: A

🌳 किस ई-कॉमर्स कंपनी पर बिना प्रिसक्रिप्शन के दवा बेचने के मामले में FIR दर्ज की है?
A. फ्लिपकार्ट
B. स्नैपडील
C. अमेज़न
D. ऑनलाइन डॉक्टर
Answer: B

🌳 रासायनिक रूप से साबुन होता है ?
A. सोडियम कार्बोनेट
B. वसा अम्लों के सोडियम लवण
C. सल्फ्यूरिक अम्ल
D. कार्बन
Answer: B

🌳 कौन-सी बौद्ध रचना गीता के समान पवित्र मानी जाती है?
A. जातक
B. धम्मपद
C. पिटक
D. बुद्धचरित
Answer: B

🌳 लोकतंत्र में ‘चतुर्थ स्तम्भ’ क्या है?
A. कृषि क्षेत्र की बड़ी सहकारिता संस्था
B. सामान्य यातायात साधनों से अलग यातायात साधन
C. प्रेस
D. हॉकी का एक्स्ट्रा खिलाड़ी
Answer: C

🌳 विश्व मे तम्बाकू का अग्रणी उत्पादक देश कौनसा है?
A. चीन
B. यू. एस. ए.
C. भारत
D. रूस
Answer: A

🌳 5 मई को भारतीय चिकित्साा परिषद अधिनियम, 1956 में बदलाव का उद्देश्य है ?
A. नीम हकीमों पर नियंत्रण
B. नकली दवाओं की बिक्री पर नियंत्रण
C. एक वर्ष तक कारावास की सजा का प्रावधान
D. उपरोक्त सभी
Answer: D

🌳 किस वर्ष ‘मुस्लिम लीग’ ने एक पृथक राष्ट्र का संकल्प स्वीकार किया था?
A. 1907
B. 1922
C. 1940
D. 1931
Answer: C

🌳 संगमरमर किस प्रकार की चट्टान है?
A. कायान्तरित चट्टान
B. अवसादी चट्टान
C. आग्नेय चट्टान
D. तल छटीन चट्टान
Answer: A

🌳 किस स्वदेशी निर्मित सुपरसोनिक मिसाइल को 5 मई 2015 को सेना में शामिल किया गया ?
A. त्रिशूल
B. आकाश
C. पृथ्वी
D. भूमि
Answer: B

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

નર્મદા ✏🍀નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા-યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૨૮૯ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદાજબલપુર નજીક આરસના

💣🎐ખડકો કોતરી વિંધ્યાચલઅને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે.ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચનજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રનેમળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.

🌾✏નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા

🙏🍭ઝરણાઓ ગંગા કે યમુનામાંમળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે.

✏🌾ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે.
✏🎄ચોમાસાદરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.
✏🎄
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક કરોડો રૂપિયાના ખર્ચે સરદાર સરોવર બંધનો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે.

✏🌾બંધની ઊચાઇ ૧૩૦ મીટર છે. આ બંધ ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર,કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે.

✏ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વિજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો.

✏🎄 મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો છે.
✏🎄મેધા પાટકરની નર્મદા બચાઓ આંદોલન બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી

✏✏પરંતુ ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.

 

 

✍📚નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

✍📚ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,

પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

✍📚પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
✏🍀ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે.

💣🎐શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે.દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.

✏🍀ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે.યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાંફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે.

🎐💣દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે. વસતીને લીધે પર્યાવરણ અને વનચર પ્રાણીઓનો નાશ એક ચિંતાનો વિષય બની ગયો છે.

🎐✏ગંગામાં બે પ્રકારની ડોલ્ફીન માછલી મળી આવે છે – ગંગા ડોલ્ફીન અને ઇરાવાડી ડોલ્ફીન.

✏🎐ગંગામાં શાર્કમાછલી – ગ્લીફીસ ગંગેટિકસ – પણ મળી આવે છે – નદીના પાણીમાં શાર્ક ભાગ્યે જ મળી આવતી હોય છે.

 

GPSC Latest Updates Notification 2016 ~ http://gpsc.gujarat.gov.in/

GPSC Latest Updates Notification 2016 ~ http://gpsc.gujarat.gov.in/

GPSC  Updates May 2016, GPSC Latest Jobs Updates, GPSC Ojas Jobs Updates, GPSC Notification, GPSC Latest Jobs Notification, Gujarat Public Service Commission (GPSC) Published its Updates Related Jobs Notification for the Various Examination Like Assistant Publice Procecutor Personal Interview Notice, Answer Key for the Post of Gujarat Education Service (Adm. Branch) Class – 1, Amendments in the Syllabus of Electrical Engineering Under Paper -3, for the Main Exam for GAS Class-I & GAS Class-II Exmination, List of Ineligible candidates for professor mathematics in Govt. Engineering College Class-I, Important GPSC Updates for Deputy Section Officer / Deputy Mamlatdar Class-III, Corrigendum List of Eligible Candidates for Personal Interview of Lecturer in Electrical Engineering in Govt. Polytechnic Class-II.  and More Details about GPSC Updates 2016 end of May Month mention below.

View More Details About GPSC Examination, Result, Answer Key, Selection List, Waiting List, Admit Card, Call Letter, Syllabus etc.

GPSC Notification Updates
, Gujarat Public Service Commission Latest Jobs Notification

View GPSC Official Website www.gpsc.gujarat.gov.in

NABAR Recruitment 2016 ~ www.nabard.org

NABARD Recruitment 2016, NABARD Jobs, NABARD  Assistant Managers, National Bank for Agriculture & Rural Development (NABARD) Published its Recruitment Notification for the Post of Assistant Manager (Grade ‘A’) in the Protocol & Security Service in National Bank for Agriculture and Rural Development (NABARD) official website https://www.nabard.org.

NABAR Recruitment 2016 ~ www.nabard.org.

NABARD Invite Online Application for the Post of Assistant Manager (Grade ‘A’) in the Protocol & Security Service on its official website http://ibps.sifyitest.com Online Application Starting Dt. 23 May 2016 and 31 May 2016. More Details about Nabard Recruitment 2016 mention below.

NABARD Assistant Manager Jobs 2016

No of Posts: 06

Name of Posts: Assistant Managers (Protocol and Security)

 Educational Qualification: Candidates should be an Officer with a minimum of five years’ of Commissioned Service in the Army/Navy/Air Force.

Age limit: 25 to 40 year

How to apply: Interested & Eligible Candidates May Apply Online NABARD Jobs from its official website www.nabard.org and apply online http://ibps.sifyitest.com

Important dates:

Start date for online application: 23/05/2016

Last date for online application: 31/05/2016

https://www.nabard.org
NABARD Manager Recruitment 2016

 

 

 

 

 

 

View NABARD Recruitment

Notification 2016

Apply Online NABARD Recruitment 2016

GSSSB – 2949 Clerk & Assistant Posts in the Gujarat Govt.

Gujarat Subordinate Service Selection Board (GSSSB) has issued recruitment circular inviting applications for 2949  Clerk & Assistant Posts in the Gujarat Govt.

Total Vacancies: 2949

  • Clerk: 2522
  • Office Assistant:427

Qualification : 12th class pass/ equivalent and Computer  Diploma from recognized University/Institute.

Age Limit : Maximum 33 years for general category as on 10-05-2016.

Scale of Pay: Rs 5200-20200 with Grade Pay Rs.1900.

Selection Process : On the basis of Written Exam.

Application Fee : Rs.112 through Computerized Post Office. There is no fee for SC/ ST/ SEBC/ Ex-Servicemen/ PH  candidates.

Online Application Last Date: 20th June 2016

Notification & Online Application

High Court of Gujarat, Ahmedabad has invited applications for 61

High Court of Gujarat, Ahmedabad has invited applications for 61 Computer Operator Jobs.

Post Name: Computer Operator

Vacancies: 61

Qualification: Degree/Diploma in Computer OR Any Degree + 1 year Diploma  in Data Entry Operation/ Computer Application/ Computer Programming from Govt recognized institute OR DOEACC  “O” Level Course.

Age Limit: Maximum 35 years for general category on 29-04-2016.

Application Fee : Rs. 250 for SC/ST/ Backward/PH/Ex-Servicemen and Rs.500 for all others.

Scale of Pay: Rs. 5200-20200 + Grade Pay Rs. 1900.

Online Application Last Date : 31st May 2016

Detailed Notification & Form

11 MTS, Mechanic Vacancies in Defense EME (Gujarat)

Ministry of Defense, Station Workshop EME, Vadodara invites applications for 11 MTS, Mechanic Vacancies.Ministry-of-defense-india-logo

S.No
Post Name
Posts
Qualification
Pay Scale
1 Armament Mechanic 1 12th pass with a certificate from a recognised Industrial Training Institute in the Fitter trade OR Armed Forces Personnel or Ex-Servicemen from the appropriate trade and minimum at grade I. Rs.5200-20200 + G.P Rs.2400
2 Barber 2 10th pass or equivalent from recognised Board with proficiency in Barber’s trade job Rs.5200-20200 + G.P Rs.1800
3 Instrument Mechanic 1 12th pass with a certificate from a recognised Industrial Training Institute in ‘Instrument Mechanic’ trade OR Armed Forces Personnel or Ex-Servicemen from the appropriate trade and minimum at grade I. Rs.5200-20200 + G.P Rs.2400
4 Multi Tasking Staff (MTS) 4 10th pass or equivalent from a recognized Board Rs.5200-20200 + G.P Rs.1800
5 Vehicle Mechanic 1 ITI  in ‘Motor Mechanic’ trade OR Armed Forces Personnel or Ex-Servicemen from the relevant trade and minimum at grade I. Rs.5200-20200 + G.P Rs.1900
6 Washerman 1 10th Pass or equivalent from recognized Board (ii) Must be able to wash the Civilian/ Military clothes thoroughly well Rs.5200-20200 + G.P Rs.1800

Age Limit: Maximum 25 for general candidates.

Application Fee: Rs.10 in the form of crossed Indian Postal Order drawn in favour of the Director, DEBEL, Bengaluru-560093.

How To Apply: Application is to be sent to the Station Workshop EME, Vadodara, PIN-900416, C/o 56 APO.

Application Last Date: 17-06-2016

Detailed Notification

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme