🌹ગુજરાતી દિન વિશેષ 🌹
માતૃભાષા દિન નિમિતે આપણી ગુજરાતી ભાષા અને તેના ઇતિહાસનો ખ્યાલ………….
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા, પહેલાંના જમાનાથી વેપાર ક્ષેત્રે આંતર રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ગુજરાત રાજ્યમાં ઉદ્દભવેલી અને ગુજરાતીઓ દ્વારા બોલાતી ભાષાનું નામ છે, ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાને આંતર રાષ્ટ્રીય ફલક પર વર્ગીકરણ પ્રણાલીમાં ઇન્ડો-આર્યન ભાષા સમૂહમાં મૂકવામાં આવે છે. ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યો તથા પાકિસ્તાન ઉપરાંત વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો વસે છે, જેમાં મહદ્અંશે, અમેરિકા, યુ.કે., કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ કરી શકાય. ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે, ૧૯૬૦ના રોજ થઇ હતી અને ત્યારથી ગુજરાત રાજ્યની અધિકૃત ભાષા તરિકે ગુજરાતીને સ્વીકારવામાં આવી છે.
સમગ્ર વિશ્વમા ગુજરાતી બોલવાવાળા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે અને તેથી તે “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં ૨૬માં ક્રમે આવે છે.(સંદર્ભ આપો) ભારતના “રાષ્ટ્રપિતા” મહાત્મા ગાંધી અને “લોખંડી પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમા સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા અને “પાકિસ્તાનના રાષ્ટ્રપિતા” મહંમદ અલી ઝીણાનો પણ સમાવેશ થાય છે.
ઇતિહાસ:-
ઇતિહાસ
=> ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી વિકસિત થયેલી આધુનિક ઈન્ડો-આર્યન ભાષા છે. પરંપરાગતરીતે ૩ ઐતિહાસિક તબક્કાઓ પ્રમાણે ઈન્ડો-આર્યન ભાષાઓ વચ્ચે ભેદ કરાય છે.
1) જૂની ઈન્ડો-આર્યન ભાષા (વેદિક અને શાસ્ત્રિય સંસ્કૃત)
2)મધ્યકાળની ઈન્ડો-આર્યન ભાષા (અલગ અલગ પ્રાકૃત અને અપભ્રંશ)
3) નવી ઈન્ડો-આર્યન ભાષા (આધુનિક ભાષાઓ જેમ કે હિન્દી, પંજાબી, બંગાળી વગેરે)
ગુજરાતી ભાષાને પ્રચલિત રીતે નીચેના ત્રણ ઐતિહાસિક તબક્કાઓમાં વહેંચવામાં આવે છે:
*જૂની ગુજરાતી(ઈ.સ.૧૧૦૦-૧૫૦૦) –
તેને “ગુજરાતી ભાખા” અથવા “ગુર્જર અપભ્રંશ” પણ કહેવામાં આવે છે. આધુનિક ગુજરાતી અને રાજસ્થાની ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો (જેઓ એ સમયે પંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા હતા અને રાજ કરતા હતા) બોલતા હતા. ૧૨મી સદીમાં જ આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાવા લાગી. આજની જેમ એ સમયે પણ ગુજરાતીમાં ૩ જાતિઓ હતી અને ૧૩મી સદીની આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું. સામાન્ય રીતે જૂની ગુજરાતી તરીકે ઓળખાતી આ ભાષાને અમુક વિદ્વાનો જૂની પાશ્ચાત્ય રાજસ્થાની ભાષા કહેવાનું પસંદ કરે છે, કારણ કે ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓ એ સમયે અલગ અલગ નહોતી.(સંદર્ભ આપો)નરસિંહ મહેતા (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦) ને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના પિતા માનવામાં આવે છે….✍
બજેટમાં વિશેષ જાહેરાતો અને જોગવાઇ
– 1,25,455,63 કરોડ મહેસૂલી ખર્ચ
– 1.72.179 કરોડ આંદાજપત્રનું કદ
– 239.16 કરોડ પુરાંતવાળું બજેટ
– શિક્ષણ પાછલ 1188 કરોડ વધુ ખર્ચ
– યુવા સ્વાવલંબન યોજના માટે 1100 કરોડ
– વેરાવળ-સુરત જિલ્લામાં બે સૈનિક સ્કૂલ
– મેડિકલની વિદ્યાર્થીનીઓની 100% ફી સરકાર આપશે
– 30 નવી સરકારી શાળા ખોલવામાં આવશે
– 3.5 વિદ્યાર્થીઓને 1000ના ટોકન ભાવે ટેબલેટ અપાશે
– પ્રાઇમરી સ્કૂલના 6.60 લાખ વિદ્યાર્થીઓને બુક-ગણવેશ સહાય
– 7 હજારથી વધુ પ્રવાસી શિક્ષકોને રોકવામાં આવશે.
– 37 કોલેજોમાં ડિજીટલ લેબ શરૂ કરાશે
– 108 ઇમરજન્સી સેવા માટે 70 નવી એમ્બ્યુલન્સ
– LCT આધારિત શિક્ષણ માટે 261 કરોડ
– ખેડૂતોને 50 ટકાને બદલે મળે 70 ટકા સબસિડી
– મા-વાસ્ત્લ્ય યોજના માટે 500 કરોડ
– ઘોળકામાં POP મોડલથી નવી એન્જિયનિયરિંગ કોલેજ
– રાષ્ટ્રીય કૃષિ યોજના માટે 365 કરોડ
– ટ્રેક્ટરની ખરીદી માટે 2400ની સહાય
– 14 લાખ ખેડૂતનો મળેશે 1 ટકાના દરે લોન
– 4 નવી મોબાઈલ લેબોલેટરી શરૂ થશે
– હાલોલને નવી સરકારી પોલિટેક્નિક કોલેજ
– AMPCનું આધુનિકરણ કરાશે
– 1.5 લાખની આવક ધરાવતા લોકોને આરોગ્ય કવરેજ, 2 લાખ સુધની સહાય કરાશે
– અમદાવાદ સિવિલના રિનોવેશન માટે 129 કરોડ
– વાહકજન્ય નાબૂદીનું અભિયાન, 2022 સુધીમાં ગુજરાતમાંથી નાબૂદ થશે વાહરજન્ય રોગ
– માતૃત્વ અને બાળ સંભાળ માટે 119.15 કરોડની જોગવાઇ
– વિદેશ અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સની એજ્યુકેશન લોનના મૉરટૉરિઅમ પીરિયડનું વ્યાજ સરકાર ભરશે
– ગ્રાન્ટેબલ સ્કૂલોમાં 9થી 12માં ભણતી છોકરીઓની 7 લાખ 44 હજાર છોકરીઓની ફી સરકાર ભરશે
– માન્યતા પ્રાપ્ત પત્રકારોને મા-વાત્સલ્ય યોજનાનો લાભ મળશે.
– અકસ્માત વીમા કવચ 50 હજારથી વધારી 5 લાખ કરાયું.
– 9 નવી બ્લડ બેંક બનાવવામાં આવશે
– 50 હજાર બાંધકામ શ્રમિકોને પોષણયુક્ત આહાર
– નડાબેટ માટે 10 કરોડની જોગવાઈ
– વરિષ્ઠ નાગરિકોના ભાડામાં 50 ટકાની રાહત
– 26 તાલુકના 4.81 લાખ બાળકો માટે 200 દિવસ માટે દૂધ સંજીવની યોજના
– કેન્સર, કિડની અને એપથોલોજી ઇન્સ્ટિટ્યૂટ માટે 80 કરોડ
– સૌની યોજના 1698 કરોડ
– શ્રવણ તીર્થ યોજનાની જાહેરાત
– બાંધકામ શ્રમિક કલ્યાણ યોજના માટે 70 કરોડની જોગવાઈ
– સરદાર સરોવર માટે 5100 કરોડ
– સાયન્સ સિટી બીજા તબક્કા માટે 42 કરોડ
– ખેડૂતોને વીજદરમાં રાહત આપવા 4011 કરોડ
– તમામ ગ્રામ પંચાયતને મફત વીજળી
– 1.30 લાખ ઘરોને પીએનજી કનેક્શન
– ખેતર ફરતે વાડ બનાવવા 200 કરોડ
– ડ્રીપ ઇરિગેશન સહાય વધારીને 70%
– 37 નવા પુલ બાંધવામાં આવશે
– 9 કોરીડોરને ફૉરલેન કરાશે
– 730 કિમીના માર્ગોને ફોરલેન કરાશે
– ડબલ લેન માટે 210 કરોડ
– ઘુડખર, સિંહ અને શાર્ક વ્હેલના રક્ષણ માતે 118 કરોડ
– નવી ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટી માટે 82 કરોડ
– 50 નવા સીએનજી સબ સ્ટેશન ઉભા કરાશે
– આરોગ્ય માટે 8800 કરોડ ખર્ચાશે
– 270 નવી મહિલા અદાલતો બનશે
– 1000 શાળઓને જીમ્નેશિયમ
– 15 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સહાય
– 45 હજાર નવા આવાસ બનશે
– સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી યોજના માટે 4026 કરોડ
– વોટર સપ્લાય માટે 1710 કરોડ
– સડક યોજના માટે 500 કરોડ
– સ્માર્ટ સિટી મિશન માટે 597 કરોડ
– ખારીકટ કેનાલ, ફ્લાય ઓવર માટે 100 કરોડ
– સુરત ડાયમંડ સિટી માટે 30 કરોડ
– સ્વચ્છતા મિશન માટે 255 કરોડ
– પંચાયત, ગ્રામ ગ્રુહ નિર્માણ માટે 6700 કરોડ
– રુર્બન પ્રોજેક્ટ માટે 54 કરોડ
– 1.25 લાખ નવા ખેતી વીજ જોડાણ અપાશે. આ માટે 2 હજાર કરોડની જોગવાઇ
– તમામ સરકારી વેટરનરી દવાખાનાઓમાં મફ્ત દવા
– પશુઓ માટે ખાસ 8 ઇમરજન્સી એમ્બ્યુલન્સ
– હ્સ્તકલા કારીગરોને ખાસ 10 કરોડની સહાય
– ચર્મ ઉદ્યોગના કામદારનો 50 લાખની જાહેરાત
– પ્રાથમિક શાળાના 60 લાખ બાળકોને ફ્રી યુનિફોર્મ અને પુસ્તકો
– મધ્યાહન ભોજન માટે 1068 કરોડ
– સામાજિક કલ્યાણ માટે 2857 કરોડ
– કુંબરબાઇનું મામેરું માટે 12 હજાર, બે હજારનો વધારો
– સમાજ સુરક્ષા માટે 706 કરોડ
જનરલ નોલેજ-ભારતના શહેરોની શાન ♻
🌞અજમેર (રાજસ્થાન) : ખ્વાજા મોહયુદ્દીનની દરગાહ (અજમેર શરીફ)
🌞અમદાવાદ (ગુજરાત) : ઐતિહાસિક શહેર, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા
🌞અમરનાથ (જમ્મુ અને કાશ્મીર) : પહેલગામ નજીકનું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ, બરફનું શિવલિંગ
🌞અમૃતસર (પંજાબ) : શીખોનું યાત્રાધામ, સુર્વણમંદિર, જલિયાંવાલા બાગ
🌞અલીગઢ (ઉત્તર પ્રદેશ) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, તાળાં, ચપ્પુ, કાતર બનાવવાનો ઉદ્યોગ
🌞અલંગ (ગુજરાત) : જહાજ ભાંગવાનો ઉદ્યોગ
🌞અલાહાબાદ (ઉત્તર પ્રદેશ) : પંડિત નહેરુનું જન્મસ્થળ ‘આનંદભવન’, ત્રિવેણી સંગમ – અહીં કુંભ મેળો ભરાય છે.
🌞અયોધ્યા (ઉત્તર પ્રદેશ) : શ્રીરામ જન્મભૂમિ સ્થળ, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
🌞અવાડી (તમિલનાડુ) : ટૅન્ક બનાવવાનું કારખાનું
🌞અડચાર (તમિલનાડુ) : થિયૉસૉફિકલ સોસાયટીનું મુખ્ય મથક
🚏ભૌગોલિક પ્રદેશના ઉપનામો-🚏
⏳ઉપનામ – પ્રદેશ⏳
💈સરોવરોનું શહેર – ઉદયપુર
💈યુરોપનું ક્રિડાગણ – સ્વિટઝરલૅન્ડ
💈નીલમ ટાપુ – આયર્લૅન્ડ
💈ચલચિત્રોની ભૂમિ – હોલિવુડ
💈વિશ્વની પ્રયોગશાળા – ઍન્ટાર્કટિકા
💈પાંચ નદીઓનો પ્રદેશ – પંજાબ
💈મહેલોનું શહેર – કોલકતા
💈હિંદ મહાસાગરનું મોતી – શ્રીલંકા
💈દુનિયાનું છાપરું – તિબેટ
💈આધુનિક બેબિલોન – લંડન
💈બંગાળાની દિલગીરી – દામોદર નદી
💈મગરોની નદી – લિમ્પોપો
🌠બ્લૂ માઉન્ટેન – નિલગીરીની ટેકરીઓ
📍હજારો હોથીઓની ભૂમિ – લાઓસ
📍મધ્યરાત્રીનાં સૂર્યનો દેશ – નોર્વે
📍એસ્કિમોનું કામધેનું – રેન્ડિયર
📍દક્ષિણનું બ્રિટન – ન્યુઝિલૅન્ડ
📍સોનેરી પેગોડાનો દેશ – મ્યાનમાર(બર્મા)
📍પોલાદનું નગર – પિટર્સબર્ગ
📍સફેદ શહેર – બેલગ્રેડ
📍હીરાનું શહેર – કિંબર્લી
📍લવિંગનો ટાપુ – ઝાંઝીબાર
📍પૃથ્વી પરનું સ્વર્ગ – કાશ્મીર
📍પૂર્વનું માનચેસ્ટર – ઓસાકા
📍શિકારીઓની ભૂમિ – કેન્યા
📍સોનેરી ઊનની ભૂમિ – ઑસ્ટ્રેલિયા
📍અરબી સમુદ્રની રાણી – કોચીન
📍નાઇલની ભેટ – ઇજિપ્ત
📍ઊગતા સૂર્યનો દેશ – જાપાન
🌺જૂના દેશોનાં નવા નામો🌺
♻જૂનું નામ – નવું નામ
♻હોલૅન્ડ – નેધરલૅન્ડ
♻એબેસિનિયા – ઇથિયોપિયા
♻સોમાલી લૅન્ડ – સોમાલિયા
♻અપરવોલ્ટા – બુર્કીનોફાસા
♻સિલોન – શ્રીલંકા
♻ઇસ્ટ ઇન્ડીયા – ઇન્ડોનેશિયા
♻મેસોપોટેમિયા – ઇરાક
♻ઉત્તર રહોડેશિયા – ઝામ્બિયા
♻ટુસિયલ સ્ટેટસ્ – સંયુક્ત આરબ અમીરાત
♻કંબોડીયા – કમ્પુચિયા
♻ગોલ્ડ કોસ્ટ – ઘાના
♻બ્રિટીશ હોન્ડુરાસ – બેલિઝ
🎯भारत देश की जनसंख्या 1 अरब 25 करोड़ है।
🛡Active Military की संख्या 13 लाख 25 हज़ार है।
🛡इस देश में 2 सैनिकों की हत्या होने की कीमत लगभग 2000 नागरिकों के जीवन पर संकट होने के बराबर है।
🛡सोचिये इस देश के 1 परमाणु वैज्ञानिक की हत्या की क्या कीमत चुकानी पड़ेगी???
🛡लेकिन हम चुका रहे हैं।
🛡हम में से अनेक व्यक्ति इस बात से अनजान हैं।
🛡हमें ये पता है की आज सलमान ने क्या किया ?
मोदीजी ने क्या पहना ?
या केजरीवाल ने कितनी बार खाँसा ?
🛡लेकिन क्या हमें ये पता है की वर्ष 2009 से 2016 के बीच इस देश के 10 सीनियर परमाणु वैज्ञानिकों की हत्या कर दी गई ???
🛡ये सभी वैज्ञानिक देश के अनेक projects से जुड़े हुए थे। नहीं पता है ना !!!
🛡क्योंकि अभी हम व्यस्त हैं क्रिकेट वर्ल्ड कप में,IPL में हम busy हैं दिल्ली के ड्रामे में, U.P के होने वाले चुनाव में, और मोदी के फॉरेन टूर में, हम व्यस्त हैं उन टी.वी. चैंनलो पर चलने वाले प्रोग्रामो और बानवटी दुनिया में, जरा सोचिये ! क्या इन सब चीज़ो में उलझ कर हम अपनी आंतरिक सुरक्षा को खतरे में नही डाल रहे है ? क्योंकि हमारी सरकार के मंत्रियो, M.P, MLA और सरकारी अधिकारी, बाबुओं को रिश्वत, भ्रष्टाचार और घोटाले करने की आदत जो पड गई है, इन्हें देश की चिंता थोड़े ही है।
🛡1995 से लेकर 2015 तक इस देश के 32 केंन्द्रों के 197 परमाणु वैज्ञानिकों की रहस्यमय मृत्यु हुई है। हमें पता ही नहीं।
🛡BARC के वैज्ञानिक M. Padmnabhan (48) की लाश उनके ही फ्लैट में मिली।
🛡सप्ताह-भर से लापता CAG परमाणु-संयन्त्र से जुड़े Senior Engineer L.N. Mahalingam की लाश काली नदी में तैरती पाई जाती है।
🛡वर्ष 2013 में विशाखापत्तनम में Railway track के किनारे 2 वैज्ञानिकों KK Josh & Abhish Shivam की लाश मिलती है, ये दोनों वैज्ञानिक देश की पहली स्वदेशी पनडुब्बी “अरिहन्त” के निर्माण से जुड़े थे।
🛡क्या हमें पता चला इन सबकी हत्या कैसे हुई ???
🛡क्यों News Channels ने हमें इन घटनाओं से बेख़बर रखा ??? इन्हें तो बस हीरो हीरोइन के अफेयर की न्यूज़ और विज्ञापनो की पड़ी है
🛡इन सबकी हत्याओं में जो तरीके अपनाये गए वे दुनिया की कुछ चुनिंदा खुफिया एजेन्सी ही अपनाती हैं, जिनमें ISI, CIA, KGB, MI6, Mossad और ISI जैसी एजेंसियाँ शामिल हैं।
🛡🇮🇳भारत देश के परमाणु कार्यक्रम के जनक Dr. Homi Jahangir Bhabha की हत्या CIA ने की थी।
🛡हम ना जाने कहाँ खोये हैं, और देश पर गम्भीर संकट मंडरा रहा है।
🛡दूसरी और पाकिस्तान अपने परमाणु हथियारों की संख्या हमसे दुगनी कर चूका है।
🛡1 भारतीय होने के नाते इस महत्वपूर्ण जानकारी को अवश्य शेयर करें।
🔴✍🏻टी.एस.सुब्रमण्यम. रिटायर्ड,अध्यक्ष-विज्ञान एवम प्रौघोगिकी विभाग, भारतीय अंतरिक्ष अनुसंधान