GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

Month – April 2017

આપણે સહુએ આધુનિક શિક્ષણના મૂલ્યો અને તથ્યો પર વિચાર કરવાનો છે

કોઈ પણ દેશના ઈતિહાસમાં અશિક્ષિત લોકો દ્વારા ચોરી, હિંસા, અરાજકતા, સામાજિક અનૈતિકતા વગેરે ખૂબ ફૂલ્યા ફાલ્યાં તેથી તે પછીના ક્રમમાં આવેલા વિદ્વાન અને શિક્ષિત લોકોએ સમાજમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવા, જીવનધોરણ ઊંચું લાવવા અને સામાજિક જવાબદારીઓ માટે સભાનતા કેળવીને સુંદર અને આદર્શ જીવન જીવવા માટે ‘શિક્ષણ’ ને અત્યંત મહત્વનું પાસું ગણાવ્યું અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકાયો. ભારતમાં પણ આ પદ્ધતિ રહી. ગામડાઓમાં શિક્ષણના અભાવે દ્વેષ, વૈરભાવ, રોગ અને સંકુચિતતા ફેલાયેલા હતા જે ક્રમશ: શિક્ષણના આવવાથી દૂર થયા અને એક સભ્ય સમાજનું નિર્માણ આપણે કરી શકયા.

આ જે અશિક્ષિત વર્ગમાંથી શિક્ષિત વર્ગ તરફનું રૂપાંતર થયું તેને ધ્યાનપૂર્વક જોવાની જરૂર છે. વર્ષો પૂર્વે અશિક્ષિત લોકોમાં જે સંકુચિતતા અને અસભ્યતા હતી એ તો ખરાબ જ હતી અને તેને દૂર કરવી જરૂરી હતી, પરંતુ તેને દૂર કરીને શિક્ષણની સાથે તે સમયે માનવમૂલ્યોને પ્રસ્થાપિત કરવાની જે પદ્ધતિ હતી તેના લીધે લોકોમાં શિક્ષણની ખૂબ સારી અને તંદુરસ્ત અસરો પડી. આજના સમયમાં આ વાત તદ્દન જૂદી છે. હવે એકલા શિક્ષણને જ મહત્વ અપાય છે, પછી ભલે ને એ માનવતાના મૂલ્યો ને ‘ઑવરટેક’ કરી જાય !! તેથી જ આજનું શિક્ષણ વ્યક્તિના વિકાસમાં મદદરૂપ થવાને બદલે સ્પર્ધારૂપ બની ગયું છે. આ વાતને એક સરળ ઉદાહરણ દ્વારા સમજી શકાય. કોઈ નાના ગામમાં રહેતા અશિક્ષિત વ્યક્તિને જ્યારે શિક્ષિત કરવામાં આવે તો એને અભ્યાસની સાથે સાથે તેની કુટુંબ અને સમાજ પ્રત્યેની ફરજો અને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કાર્ય કરવાની વાતો પર ભાર મૂકવામાં આવતો હતો. એનું ભણતર એના જીવનના આર્થિક ધોરણની સાથે સાથે માનસિક ધોરણને ઊંચુ લાવવામાં પણ મદદરૂપ થતું. આ ઘટનાની સરખામણીમાં આજનું ભણતર તો ક્યારેક ક્યારેક માનસિક તાણ વધારવામાં મદદરૂપ થાય છે !

‘શિક્ષણ’ શબ્દનો મૂળ અર્થ છે વિકસિત થવું. ખોટી માન્યતાઓ, ડરપોકપણું, અને મનની અસ્થિરતામાંથી બહાર આવીને પ્રજ્ઞાવાન, જાગૃત અને સ્વસ્થ થવું. શું આજનું શિક્ષણ આપણને આ બધા ગુણો આપે છે ખરું ? વિચાર કરતાં એમ લાગે છે કે અશિક્ષિત લોકો જાણે કે એક પાંજરામાં પુરાયેલા હતા. તેમની પાસે અનેક ગુંચવણો, સમસ્યાઓ અને પ્રશ્નો હતા. સમયાંતરે વિદ્વાનોએ આવીને શિક્ષણનો મહિમા ગાયો એટલે એ પાંજરૂ તો ખૂલ્યું અને લોકો શિક્ષણ તરફ દોડ્યા, પરંતુ એ માટે કઈ યોગ્ય દિશા તરફ જવું એ નક્કી કર્યા વગર જ લોકોએ મન ફાવે એ દિશામાં દોટ મૂકી, પરિણામે શિક્ષણની જે ખરી શુભ અસરો સમાજ પર થવી જોઈએ એ થઈ નહીં, અને સમાજ સામે અત્યારે ‘શિક્ષિત લોકોના પ્રશ્નો’ આવીને ઊભા રહ્યા છે જે અશિક્ષિત લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ કરતાં પણ વધારે ભયંકર છે.

Study Material 28-Apr-2017

नवीनतम 2017 करेंट अफेयर्स प्रश्न उत्तर

1. किस देश ने 20 अप्रैल 2017 को पहला मालवाहक अंतरिक्ष यान का सफल प्रक्षेपण किया? – चीन

2. किस प्रदेश में आबकारी नियमों में बदलाव किए गए, जिसके तहत शराब की दुकानें मात्र छः घंटे ही खोली जाएंगी? – उत्तराखंड

3. किस देश की सरकार ने अपने देश के नागरिकता कार्यक्रम में बदलाव की घोषणा की है? – ऑस्ट्रेलिया

4. पृथ्वी विज्ञान मंत्रालय द्वारा जारी आंकड़ों के अनुसार वर्ष 2016 में गर्मी से भारत में कितने लोगों की मौत हुई? – 1600

5. किसे पी सी चंद्रा पुरस्कार से सम्मानित किया गया? – कैलाश सत्यार्थी

6. आईआईएससी टीम के वैज्ञानिकों ने किस विटामिन से जीवाणुओं को मारने की विधि का पता लगाया है? – विटामिन C

7. किस देश ने ईरान में हैवी वाटर रिएक्टर को नया डिज़ाइन लेने के लिए एक अनुबंध किया है? – चीन

8. प्रथम ‘भारत इंडोनेशिया ऊर्जा फोरम’ किस शहर में संपन्न हुआ है? – जकार्ता

9. विश्व भर में किस तारीख को विश्व पुस्तक और कॉपीराइट दिवस मनाया जाता है? – 23 अप्रैल

10. कौन सा राज्य उजाला स्कीम के अंतर्गत 1 करोड़ एलईडी का वितरण पार करने वाला 12वां राज्य बना है? – ओड़िशा

11. पासपोर्ट के लिए अब तक केवल अंग्रेजी भाषा में ही आवेदन किया जाता था, अब इसे किस भाषा में भरने की अनुमति प्रदान की गयी? – हिंदी

12. उपराष्‍ट्रपति मोहम्‍मद हामिद अंसारी किन दो देशों की पांच दिन की यात्रा पर गए? – अर्मेनिया और पोलेंड

13. राज्य में हरियाली बढ़ाने हेतु किस राज्य की सरकार ने रेलवे के साथ एक एमओयू पर हस्ताक्षर किया? – महाराष्ट्र

14. भारतीय डाक ने बेंगलुरु में सुगंधित डाक टिकट के तौर पर किस खाद्य अथवा पेय पदार्थ पर स्मारक डाक टिकट जारी किया? – कॉफ़ी

15. किस अभिनेता को वर्ष 2017 के दीनानाथ मंगेशकर पुरस्कार से सम्मानित किया गया? – आमिर खान

16. किस फिल्म निर्देशक को दादा साहेब फाल्के पुरस्कार के लिए चयनित किया गया? – के विश्वनाथ

17. किस देश के एक प्रांत में हाल ही में मुस्लिम बच्चों के नाम पर प्रतिबन्ध लगाने की घोषणा की गयी? – चीन

18. उत्तर प्रदेश में मुख्यमंत्री योगी आदित्य नाथ ने महापुरुषों की जयंती व बलिदान दिवस पर घोषित कितने सार्वजनिक अवकाश रद्द कर दिए? – 15

19. ओडिसा के किस पर्यावरण कार्यकर्ता को राज्‍य के जनजातीय लोगों, उनकी संस्‍कृति व भूमि की रक्षा हेतु एशिया क्षेत्र से गोल्‍डमैन पर्यावरण पुरस्‍कार ग्रीन नोबेल के लिए चुना गया? – प्रफुल्‍ल सामंत्रा

20. रेलवे के नए वित्त आयुक्त (एफसी) के रूप में किन्होंने कार्यभार संभाला है? – बी.एन. महापात्र

21. केंद्रीय मंत्री एम वैंकेया नायडू ने पूर्वोत्तर के किस राज्य में ‘फिल्म एंड टेलीविजन इंस्टीट्यूट ऑफ इंडिया’ की स्थापना की घोषणा की है? – अरुणांचल प्रदेश

22. नई दिल्ली में केम्पेगौड़ा उत्सव का उद्घाटन किसने किया? – प्रणब मुखर्जी

23. दिल्ली महिला कांग्रेस अध्यक्ष का क्या नाम है जिन्होंने हाल ही में अपने पद से इस्तीफा दे दिया? – बरखा शुक्ला सिंह

24. ‘हाई स्पीड रेल कारपोरेशन’ के प्रबंध निदेशक के रूप में किसे नियुक्त किया गया? – अचल खरे

25. भारत सरकार द्वारा दृष्टिहीनता की नई परिभाषा के अनुसार 6 मीटर की अपेक्षा कितनी दूरी तक देख पाने वाले व्यक्ति को दृष्टिहीन माना जायेगा? – 3 मीटर

 

નંબર 1 કેશલેસ અને ડિજિટલ ઇન્ડિયા
⭕ નં1 કેશલેસ માર્કેટ – રાયપુર (છત્તીસગઢ)
⭕ નં1 કેશલેસ રાજ્ય – ગોઆ
⭕ નં1 કેશલેસ ગામ – ધસાઈ (થાણે)
⭕ નં1 કેશલેસ સીટી – ચંદીગઢ
⭕ નં1 ડિજિટલ રાજ્ય – કેરાલા
⭕ નં1 ડિજિટલ ગામ – આકોદરા (ગુજરાત)
⭕ નં1 કેશલેસ રાજભવન – હિમાચલ પ્રદેશ
⭕ નં1 વાઇફાઇ ગામ – નાગપુર (SAGY)
⭕ નં1 વાઇફાઇ અનેબલ મેટ્રો સિટી – કોલકાતા (રિલાયન્સ જિયો)
⭕ નં1 વાઇફાઇ જિલ્લો – ઇડ્ડુકી (કેરાલા)
⭕ નં1 વાઇફાઇ રેલવે સ્ટેશન – મુંબઇ (ગૂગલ)
⭕ નં1 વાઇફાઇ પબ્લિક હોટસ્પોટ – ગુરુગ્રામ (એરટેલ)
⭕ નં1 કેશલેસ વેજીટેબલ માર્કેટ – ધર્મશાળા (હિમાચલ પ્રદેશ)
⭕ નં1 કેશલેસ રેલવે સ્ટેશન – જબલપુર (મધ્યપ્રદેશ)
⭕ નં1 કેશલેસ જિલ્લો – હિલાકંડી (આસામ)

⭕ નં1 કેશલેસ દેશ – સ્વીડન

 

કલ્પિત વિરવલ

જન્મ–ઉદયપુર, રાજસ્થાન
ઉંમર-17 વર્ષ
અભ્યાસ–ધોરણ-12 નુ પરિણામ આવવાનુ બાકી છે હજુ
આજ રોજ આવેલ JEE Main ના પરિણામ મા સમગ્ર દેશમા પ્રથમ નંબરે પાસ

360/360 માર્કસ સાથે 100% પરિણામ સાથે રાજસ્થાન ના અનુસુચિત જાતિના વિધાર્થીએ સમગ્ર ભારતમા પ્રથમ નંબર મેળવી ઇતિહાસ રચી દિધો👍

કલ્પિત વિરવલ ના પિતાજી ઉદેપુરમા એક સામાન્ય કમ્પાઉન્ડર છે

2 એપ્રિલના રોજ આ પરીક્ષા લેવાઇ હતી જેમા આખા દેશમાથી 10.2 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી
જેમાથી 2.20 લાખ વિધાર્થીઓ JEE advanc માટે qualified થયા છે જે પરીક્ષા 21 મે ના રોજ યોજાશે
CBSC દ્રારા IIT મા પ્રવેશ હેતુ આ પરીક્ષા યોજાય છે

“તમે લોકોને અનામત છે એટલે એડમિશન અને નોકરીઓ મળે છે” આવા આક્ષેપો કરી વારંવાર ઉતારી પાડતા લોકોને ફરી એકવાર જોરદાર તમાચો

SC/ST પ્રત્યે રાખવામા આવતા ભેદભાવ અને જાતિગત અત્યાચારો વચ્ચે ઝળહળતી સફળતા મેળવી એ ધન્યવાદને પાત્ર છે👏

નોંધનીય છે કે ગત વર્ષની UPSC ની પરીક્ષામા પ્રથમ નંબર મેળવનાર ટીના ડાબી પણ અનુસુચિત જાતિ માથી જ આવે છે અને સમગ્ર દેશમા ટોપ રેન્ક મેળવી ઇતિહાસ રચ્યો હતો

જે પરીક્ષા મા પાસ થવુ પણ અઘરુ હોય છે એવી પરીક્ષામા ટોપ રેન્ક મેળવી આ બન્નેએ એ સાબિત કરી આપ્યુ કે
જો યોગ્ય તક આપવામા આવે તો અમે પણ કંઇ કમ નથી👍

 

 

 

Dena Bank 316 PO& Manager Posts Recruitment 2017

Dena Bank 316 PO& Manager Posts Recruitment 2017

Name of the Post: Probationary Officer in Junior Management Grade Scale-I

Total No. of Posts: 300
1. Unreserved: 206 Posts
2. OBC: 22 Posts
3. SC: 62 Posts
4. ST: 10 Posts

Age Limit: Candidates maximum age limit should be 20 – 29 years as on 01-04-2017. Age relaxation is applicable to 05 years for SC/ ST candidates, 03 years for OBC candidates & 10 years for PWD Candidates & for other as per rules.

Educational Qualification: Candidates should possess Degree (Graduation) with minimum 60% (55% for SC/ST/PWD) marks in any discipline from a recognized University or any equivalent qualification as such recognized by Central Government.

Selection Process: Candidates will be selected based on online exam, Group Discussion, Personal Interview.

Application Fee: Candidates should pay Rs. 50/- for SC/ ST/ PWD candidates and Rs. 400/- for all others candidates online through their Debit card or Credit card only.

Important Dates:
Start Date to Apply Online & Payment of Fee 18-04-2017
Last Date to Apply Online, Editing Application Details & Payment of Fee 09-05-2017
Last Date for Printing Application 24-05-2017
Date of Download of Call letter for Examination After 30-05-2017
Date of Examination (Tentative) 11-06-2017

SDAUમાં ૩૨ જગ્યાઓની ભરતી

SDAUમાં ૩૨ જગ્યાઓની ભરતી
2017-04-25 20:42:34

સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવર્સીટી દ્વારા નીચેની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે.
કુલ જગ્યાઓ : ૩૨
ફેકલ્ટી : એગ્રીકલ્ચર
(૦૧) આસીસ્ટન્ટ પ્રોફેસર = ૧૫ જગ્યાઓ
ફેકલ્ટી : વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરી
(૦૧) આસીસ્ટન્ટ પ્રોફેસર = ૦૯ જગ્યાઓ
ફેકલ્ટી : ડેરી સાયન્સ
(૦૧) આસીસ્ટન્ટ પ્રોફેસર = ૦૨ જગ્યાઓ
ફેકલ્ટી : HORTICULTURE
(૦૧) આસીસ્ટન્ટ પ્રોફેસર = ૦૩ જગ્યાઓ
ફેકલ્ટી : ફૂડ સાયન્સ
(૦૧) આસીસ્ટન્ટ પ્રોફેસર = ૦૩ જગ્યાઓ

ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ : ૨૩/૦૪/૨૦૧૭
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૫/૦૫/૨૦૧૭
શૈક્ષણિક લાયકાત,અનુભવ,પગારધોરણ તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત & ઓનલાઇન અરજી કરવા માટે
http://bit.do/doQPV

1મેથી અમદાવાદ નેશનલ બુકફેર

1મેથી અમદાવાદ નેશનલ બુકફેર
4મે, ગુરૂવાર
2મે,મંગળવાર
કન્વેન્શન હોલમાં યોજાનારા નેશનલ બુકફેરમાં બુકસ્ટોલ્સ ઉપરાંત સાિહત્ય અને મનોરંજનના કાર્યક્રમો પણ યોજાશે…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે ‘અમદાવાદ નેશનલ બુકફેર’ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં 1થી 7મે દરમિયાન યોજાશે. વખતે બપોરે 12.20ના સેશન જ્ઞાનગંગા એટલે કે તારક મહેતા હોલમાં યોજાશે.અહીં રોજ સાંજે 5.30 વાગે આપણા કવિઓ, લેખકોની સર્જનયાત્રા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મો અને ફિલ્મ સ્ક્રીનીંગ યોજાશે. જ્યારે બાળકો માટેના સેશન ચિનુ મોદી હોલમાં યોજાશે. જ્યારે સાંજે સાયન્સને લગતાં સેશન ફન સાયન્સ ખાતે અને રાત્રિના 7.30ના સેશન ત્રિવેણી હોલમાં યોજાશે.

!st MAY
1.30:ફિલ્મલેખન પર અંજુમ રજબઅલી વાત કરશે.
2.00:ચિત્રસ્પર્ધા
4.00: બક્ષીસાહેબ અને જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ જેમાં વાર્તા વાંચન
5.30:ગુજરાતીક્લાસિક ‘આંગળીયાત’ ઉપર ચંદુ મહેરિયાનું વક્તવ્ય.
7.30:મરીઝસાહિત્ય સપ્તાહમાં કવિતા, લોકસાહિત્ય અને નવલકથા મને ગમે છે પર ભાગ્યેશ જ્હાં, વસંત ગઢવી અને કાઝલ ઓઝા વૈધ વાત કરશે.

2ND MAY
2.30:બ્લોગરાઈટિંગ-ઉર્વિશ કોઠારી
2.30:લેખકસાથે સંવાદમાં કાજલ ઓઝા વૈધની વાત
2:00:રંગરંગવાદળિયામાં ઈલાક્ષી પટેલ-ટીમ સ્ટોરી ટેલિંગ
4:00:અમેજિંગએસ્ટ્રોનોમી ફેક્ટસ,સ્કાય વોચિંગ થ્રું સોફ્ટવેર
5.30:ગુજરાતીક્લાસિક સોક્રેટિસ પર રઘુવીર ચૌધરીનું વક્તવ્ય
7.30: ગુજરાતીગીતો-પુરુષોત્તમ ઉપાધ્યાય,પ્રહર વોરા વગેર
2.00: લેખક સાથે સંવાદ:ડો.શરદ ઠાકર અને દીપક સોલીયા,
4.30: આપણું મળવું ગઝલ કહેવાય છે જેમાં સલિલ મહેતા સાથે કલ્યાણી કૌઠાલકર,દિવ્યાંગ અંજારિયા, આરીફ મીર અને પ્રહર વોરા દ્વારા ગાયન અને પઠનનો કાર્યક્રમ,
5.30થી 6.30-‘કંકુ…’પન્નાલાલ ફિલ્મોમાં. વક્તવ્ય દ્રષ્ટિ પટેલ
7.30: મનની મહેફિલ: યુવા મુશાયરો
3RD MAY
12.30:કાવ્યલેખન-માધવરામાનુજ અને સંજુવાળા
2:00:સર્જકનેસલામમાં મૂર્ધન્ય કવિઓના કાવ્યોનું પઠન કરશે આરતી પટેલ,જીગીશા ત્રિવેદી અને મનિષ પાઠક.
5:30:ગુજરાતનોનાથ “નોવેલ’ પર દિપક મહેતાનું વક્તવ્ય.
7.30:હેમંતચૌહાણ અને કલાકારો દ્વારા ‘રંગાઈ જાને રંગમાં…’ પ્રાચીન અર્વાચીન ભજનોની પ્રસ્તુતિ
4TH MAY
12.30:વાર્તાલેખન-બિપીન પટેલ-રમેશ દવે.
2:00:લેખકસાથે સંવાદમાં વિનય દવે વાત કરશે
4:00-સાયન્સગેમક્વિઝ, સાંજે 5.30 વાગે-હાસ્ય લેખક વિનોદ ભટ્ટ સાથે મુલાકાત,
7.30:-ગીતગાતા ચલ…’માં હર્ષ બ્રહ્મભટ્ટ રસ દર્શન કરાવશે અને મુખ્તાર શાહ, નિરજ પાઠક,દર્શના ગાંધી ગીતો રજૂ કરશે.
5TH MAY
2.30: નાટ્યલેખન-મહેશ ચંપકલાલ, 2 વાગે-લેખક સાથે સંવાદમાં ઉર્વિશ કોઠારી,
} 4 :00 ગેમ્સ બેઝ્ડ ઓન એન્વાયર્મેન્ટ એન્ડ મેથેમેટિક્સ
} 5.30 :-ગુજરાતી ક્લાસિક લેખક કાન્તની ‘પૂર્વાલાપ’ ઉપર સતીશ વ્યાસનું વક્તવ્ય
} 7.30 : કવિ સંમેલનઃ ખલિલ ધનતેજવી, જલન માતરી, રાજેન્દ્ર શુક્લ, તુષાર શુક્લ, ભાગ્યેશ જ્હા, માધવ રામાનુજ વગેરે…

6THMAY
12.30: ગુજરાતી ભાષા આમ બોલાય-યોગેન્દ્ર વ્યાસ અને તુષાર શુક્લ,
} 2.00: વાગે મૂર્ધન્ય શાયરોની ગઝલોનું પઠન કરશે ચિરાગ ત્રિપાઠી, નિસર્ગ ત્રિવેદી અને પૂર્વી ઓઝા,
} 4.00: ડેમોસ્ટ્રેશન ઓફ મોડેલ્સ, સાંજે 5.30 વાગે-ઝવેરચંદ મેઘાણીની ગુજરાતી ક્લાસિક ‘સોરઠી સંતવાણી’ ઉપર વસંત ગઢવી વાત કરશે.
} 7.30: વાગે-વગડાના ફુલ-લોકસાહિત્ય અને લોકગીતો’ જેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને કલાકારો ગીતો રજૂ કરશે.
7TH MAY
12.30:બ્લોગરાઈટિંગ-ઉર્વિશ કોઠારી
} 2.30:લેખકસાથે સંવાદમાં કાજલ ઓઝા વૈધની વાત
} 2:00:રંગરંગવાદળિયામાં ઈલાક્ષી પટેલ-ટીમ સ્ટોરી ટેલિંગ
} 4:00:અમેજિંગએસ્ટ્રોનોમી ફેક્ટસ,સ્કાય વોચિંગ થ્રું સોફ્ટવેર
} 5.30:ગુજરાતીક્લાસિક સોક્રેટિસ પર રઘુવીર ચૌધરીનું વક્તવ્ય
} 7.30: ગુજરાતીગીતો-પુરુષોત્તમ ઉપાધ્યાય,પ્રહર વોરા વગેર
} 2.00: લેખક સાથે સંવાદ:ડો.શરદ ઠાકર અને દીપક સોલીયા,
} 4.30: આપણું મળવું ગઝલ કહેવાય છે જેમાં સલિલ મહેતા સાથે કલ્યાણી કૌઠાલકર,દિવ્યાંગ અંજારિયા, આરીફ મીર અને પ્રહર વોરા દ્વારા ગાયન અને પઠનનો કાર્યક્રમ,
} 5.30થી 6.30-‘કંકુ…’પન્નાલાલ ફિલ્મોમાં. વક્તવ્ય દ્રષ્ટિ પટેલ
} 7.30: મનની મહેફિલ: યુવા મુશાયરો

Study Material -27-Apr-2017

Current Affairs 26th April

1. मनप्रीत कौर ने एशियाई ग्रांप्री एथलेटिक्स प्रतियोगिता में कौन सा पदक जीता है?
a. रजत पदक
b. स्वर्ण पदक
c. कांस्य पदक
d. इनमें से कोई नहीं

2. आतंकवाद से प्राचीन विरासत की रक्षा हेतु भारत सहित कितने देशों ने एक समूह बनाया है?
a. 20
b. 35
c. 10
d. 60

3. हिन्दू–मुस्लिम सौहार्द के लिए प्रसिद्ध मुगल कालीन शहज़ादे का क्या नाम है जिसकी याद में दिल्ली में सम्मेलन आयोजित किया गया?
a. अकबर द्वितीय
b. अली कुली खां
c. औरंगजेब
d. दारा शिकोह

4. निम्नलिखित में से किस भारतीय महिला खिलाड़ी ने एशियन ग्रां प्री एथलेटिक्स मीट में शॉट पुट प्रतियोगिता के दौरान स्वर्ण पदक जीता ?
a. संगीता नारायण
b. अमृता घाटके
c. मनप्रीत कौर
d. मंजीत कौर

5. केंद्र सरकार ने स्वच्छ भारत मिशन के तहत दूसरे चरण में कितने नए तीर्थस्थानों को सम्मिलित किया?
a. 20
b. 10
c. 15
d. 08

6. गोला फेंक प्रतियोगिता में भारत की किस एथलीट ने चीन के जिन्हुआ में एशियाई ग्रां प्री एथलेटिक्स के पहले चरण में राष्ट्रीय रिकार्ड के साथ स्वर्ण पदक जीता?
a. मल्लेश्वरी
b. गीता फोगट
c. मनप्रीत कौर
d. उपरोक्त में से कोई नही

उत्तर-
1. b. स्वर्ण पदक
2. c. 10
3. d. दारा शिकोह
4. c. मनप्रीत कौर
5. b. 10
6. c. मनप्रीत कौर

 

🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂

📮વિપક્ષના નેતા
➖❓

📮વિપક્ષ નેતા( રાજ્યસભા)
➖ શ્રી ગુલાબનબી આઝાદ

📮રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
➖શ્રી અજીતકુમાર દોબલ

📮ચેરમેન, નીતિપંચ
➖નરેન્દ્ર મોદી

📮ચેરમેન, અનુસૂચિત જાતિ
➖ શ્રી પી.એલ.પુનિયા

📮ચેરમેન, અનુસૂચિત જનજાતિ
➖ શ્રી રામેશ્વર ઓરાંત

📮ચેરમેન, રાષ્ટ્રીય લઘુમતી પંચ
➖શ્રી નસીમ અહેમદ

📮ચેરમેન, ઓ.બી.સી. પંચ
➖ વી. ઈશ્વર્યા

📮ચેરમેન, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
➖એસ.એલ.દત્તુ

📮કેબીનેટ સેક્રેટરી
➖ શ્રી પ્રદીપકુમાર સિક્કા

📮ચેરમેન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર (UPSC)
➖David R. Syiemlieh

📮ચેરમેન, રેલ્વે બોર્ડ
➖ શ્રી એ.કે.મિત્તલ

📮ચેરમેન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનર (UGC)
➖ શ્રી વેદ પ્રકાશ

📮ચેરમેન, રાષ્ટ્રીય વનપંચ
➖શ્રી . બી.એન. કિરપાલ

📮ચેરમેન, સ્ટાફ સિલેકશન કમિશનર (SSC)
➖શ્રી અસીમ ખુરાના

📮ગવર્નર , રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)
➖ઊર્જીત પટેલ

📮ચેરમેન, રાષ્ટ્રીય જ્ઞાન આયોગ
➖શ્રી સામ પિત્રોડા

📮ચેરમેન, ભારતીય જીવન વીમા નિગમ(LIC)
➖શ્રી એસ.કે.રોય

📮ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન ( CBSC)
➖ શ્રી વિનીત જોશી

📮ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB)
➖ શ્રી દીનેશ્વર શર્મા

📮ડાયરેક્ટર , સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)
➖શ્રી રાજીન્દર ખન્ના

 

…….(ભારત ની ભૂગોળ )

📮શતરંજની શોધ ભારતે કરી કરી હતી.

📮ભારત વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.

📮ભારત વિશ્વમાં સૌથી મોટા દેશમાં સાતમો ક્રમ ધરાવે છે.

📮ભારતનું અંગ્રેજી નામ ઇન્ડીયા ઇડસ નદી પરથી પડ્યું છે.

📮ભારતની આબોહવા મોસમી પ્રકારની છે.

📮પૌરાણિક રાજા દુષ્યંતના પુત્ર ભરત પરથી ભારત નામ પડ્યું છે

📮વારાણસી જે બનારસ નામથી ઓળખાય છે જે વિશ્વનું સૌથી પુરાણું અને ધબકતું શહેર છે.

📮બીજગણિત,ત્રિકોણમિતિ અને કલનની શરૂઆત ભારતે કરી હતી.

📮સાપ સીડીનો ખેલ ભારતે ૧૩મી શતાબ્દીમાં તૈયાર કર્યો હતો.

📮તિરૂપતિનું મંદિરમાં આવેલ વિષ્ણુમંદિર ૧૦મી શતાબ્દીમાં બનાવ્યું હતું જે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક તીર્થસ્થાન છે.

📮વિશ્વનું પ્રથમ ગ્રેનાઈટ મંદિર બૃહદેશ્વરમંદિર જે તમિલનાડુંના તાજોરમાં આવેલું છે.

📮વિશ્વમાં શણની ચીજવસ્તુઓની નિકાસમાં ભારત બાંગ્લાદેશ પછી બીજા નંબરે આવે છે.

📮ભારતમાં ૧૧ આતરરાષ્ટ્રીય હવાઈમથકો અને ૧૧૨ સ્થાનિક હવાઈમથકો છે.

📮ભારતમાં રેલમાર્ગોની લંબાઈ ૬૩,૧૪૦ કિ.મી.છે.

📮ભારતમાં આકાશવાણી કેન્દ્રો ૨૦૮ સ્ટેશનો અને ૩૨૭ પ્રસારણકેન્દ્રો આવેલા છે.

📮સર્પગંધા નામની વનસ્પતિ ફક્ત ભારતમાં જ થાય છે. જે લોહીના ઊંચા દબાણના રોગ મટાડે છે. વિશ્વમાં તેની ખૂબ જ માંગ છે.

📮ભારતમાં સૌથી વધારે વરસાદ મેઘાલયમાં થાય છે.

📮ભારતમાં સૌથી વધુ તાપમાન શ્રીગંગાનગર (રાજસ્થાન)માં ૫૦˚ સે કે તેથી વધુ હોય છે.

📮ભારતમાં સૌથી ઓછું તાપમાન દ્રાસ (જમ્મુ કાશ્મીર માં -૪૫˚ સે થી ઓછું હોય છે.

📮ભારત ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.

 

📮સરકારના મોખ્ય વૈજ્ઞાનિક સલાહકાર
➖ ડૉ.આર.ચિદંબરમ

📮રક્ષામંત્રી વૈજ્ઞાનિક સલાહકાર
➖ શ્રી સતીશ રેડ્ડી

📮સભ્યસંખ્યા

(લોકસભા )
➖૫૪૩ +૨ એગ્લો ઇન્ડિયનસભ્યસંખ્યા

(રાજ્યસભા )
➖વધુમાં વધુ ૨૫૦ (૨૩૮ ચુંટાયેલા અને ૧૨ રાષ્ટ્પતિ દ્વારા નિયુક્ત)

📮રાજ્યસભા સભ્યસંખ્યા
➖૨૪૫

📮દરીયાકીનારો
➖૭૫૧૬.૫ કિ.મી.

📮ભૂમિ સરહદ (લંબાઈ)
➖ ૧૫,૨૦૦ કિ.મી.

📮રેલવે માર્ગ
➖ ૬૪,૦૯૯ કિમી (માર્ચ, ૨૦૧૦ )

📮પાકા માર્ગ
➖૧૯,૯૯,૫૯૦ કિમી

📮હવાઈ મથક
➖૨૦૮ (આંતરરાષ્ટ્રીય મથક ૧૧ )

📮બંદરો
➖ ૧૧ મોટા
➖ ૨૦ મધ્યમ
➖૧૩૯ નાના

📮ઉચ્ચ ન્યાયાલયો
➖ ૨૪

 

📮વિપક્ષના નેતા
➖❓

📮વિપક્ષ નેતા( રાજ્યસભા)
➖ શ્રી ગુલાબનબી આઝાદ

📮રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
➖શ્રી અજીતકુમાર દોબલ

📮ચેરમેન, નીતિપંચ
➖નરેન્દ્ર મોદી

📮ચેરમેન, અનુસૂચિત જાતિ
➖ શ્રી પી.એલ.પુનિયા

📮ચેરમેન, અનુસૂચિત જનજાતિ
➖ શ્રી રામેશ્વર ઓરાંત

📮ચેરમેન, રાષ્ટ્રીય લઘુમતી પંચ
➖શ્રી નસીમ અહેમદ

📮ચેરમેન, ઓ.બી.સી. પંચ
➖ વી. ઈશ્વર્યા

📮ચેરમેન, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
➖એસ.એલ.દત્તુ

📮કેબીનેટ સેક્રેટરી
➖ શ્રી પ્રદીપકુમાર સિક્કા

📮ચેરમેન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર (UPSC)
➖David R. Syiemlieh

📮ચેરમેન, રેલ્વે બોર્ડ
➖ શ્રી એ.કે.મિત્તલ

📮ચેરમેન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનર (UGC)
➖ શ્રી વેદ પ્રકાશ

📮ચેરમેન, રાષ્ટ્રીય વનપંચ
➖શ્રી . બી.એન. કિરપાલ

📮ચેરમેન, સ્ટાફ સિલેકશન કમિશનર (SSC)
➖શ્રી અસીમ ખુરાના

📮ગવર્નર , રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)
➖ઊર્જીત પટેલ

📮ચેરમેન, રાષ્ટ્રીય જ્ઞાન આયોગ
➖શ્રી સામ પિત્રોડા

📮ચેરમેન, ભારતીય જીવન વીમા નિગમ(LIC)
➖શ્રી એસ.કે.રોય

📮ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન ( CBSC)
➖ શ્રી વિનીત જોશી

📮ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB)
➖ શ્રી દીનેશ્વર શર્મા

📮ડાયરેક્ટર , સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)
➖શ્રી રાજીન્દર ખન્ના

 

📮સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય
➖ ઉતર પ્રદેશ

📮સૌથી ઓંછી વસ્તીવાળું રાજ્ય
➖ સિક્કિમ

📮વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટું રાજ્ય
➖ રાજસ્થાન

📮સાક્ષ્રરતા
➖ ૭૪.૦૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સાક્ષ્રરતા
➖ પુરુષો: – ૮૨.૧૪ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સાક્ષ્રરતા
➖ મહિલાઓ: – ૬૫.૪૬ ટકા (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સૌથી વધુ સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય
➖ કેરલ (૯૩.૯૧ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮સૌથી ઓંછી સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય
➖બિહાર (૬૩.૮૨ ટકા ) (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮પ્રથમ વડા પ્રધાન
➖ પંડિત જવાહરલાલ નહેરુ

📮વર્તમાન વડાપ્રધાન
➖નરેન્દ્રભાઈ મોદી

📮પ્રથમ લોકસભા સ્પીકર
➖ ગણેશ વી.માવળંકર

📮વર્તમાન લોકસભાના સ્પીકર
➖શ્રીમતી સુમિત્રા મહાજન

📮ભારતના ડેપ્યુટી સ્પીકર
➖મુની સામી થાન્બીદુરાઈ

📮પ્રથમ રાષ્ટ્રપતિ
➖ ડૉ.રાજેન્દ્રપ્રસાદ

📮ભારતના રાષ્ટ્રપતિ
➖ પ્રણવ મુખર્જી

📮ભારતના ઉપરાષ્ટ્રપતિ
➖હામીદ અન્સારી

📮ભારતના ડેપ્યુટી ચેરમેન, રાજ્યસભા
➖ શ્રી પી.જે.કુરિયન

📮ભારતના સર્વોચ્યના મુખ્ય ન્યાયાધીશ
➖જે.એસ.ખેહર (૪૪ મા )

📮ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અધ્યક્ષ
➖ કે.જી.બાલક્રિષ્ણન

📮મુખ્ય ચૂંટણી કમિશનર
➖ શ્રી નસીમ ઝૈદી

📮ભારતના એટર્ની જનરલ
➖મુકુલ રોહતગી

 

📮રાષ્ટ્ભાષા
➖ હિન્દી

📮રાષ્ટ્રીય લિપિ
➖દેવનાગરી

📮રાષ્ટ્રપિતા
➖ મહાત્મા ગાંધી

📮રાષ્ટ્રીયતા
➖ ભારતીય

📮રાષ્ટ્રીય મુદ્રાલેખ
➖ સત્યમેવ જયતે

📮રાષ્ટ્મુદ્રા (રાષ્ટ્રીય પ્રતિક)
➖ ચાર સિંહવાળી શિલ્પાકૃતિ જેમાં ત્રણ સિંહ દ્રશ્યમાન છે.

📮રાષ્ટ્રીય કેલેન્ડર
➖ ચૈત્ર સુદ એકમથી (શક સવંત) છેલ્લો ફાગણ (તા.૨૨/૩/૧૯૫૭)

📮રાષ્ટ્રીય પ્રાણી
➖ વાઘ

📮રાષ્ટ્રીય ફૂલ
➖કમળ

📮રાષ્ટ્રીય પક્ષી
➖ મોર

📮રાષ્ટ્રીય વૃક્ષ
➖વડ

📮રાષ્ટ્રીય ફળ
➖કેરી

📮રાષ્ટીય મીઠાઈ
➖ જલેબી

📮રાષ્ટ્રીય રમત
➖ હોકી,કબડ્ડી

📮રાષ્ટ્રીય પુરસ્કાર
➖ ભારત રત્ન

📮રાષ્ટ્રીય ધર્મ
➖ધર્મ નિરપેક્ષતા

📮રાષ્ટ્રીય ગ્રંથ
➖શ્રીમદ્ ભગવદગીતા

📮રાષ્ટ્રીય મંત્ર
➖ ઓમ

📮રાષ્ટ્રીય નદી
➖ગંગા

📮રાષ્ટ્રીય યોજના
➖ પંચવર્ષીય યોજના

📮રાષ્ટ્રીય પિતા
➖ મહાત્મા ગાંધી

📮કુલ વસ્તી
➖ ૧,૨૧,૦૧,૯૩,૪૨૨ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮પુરુષો
➖ ૬૨,૩૭,૨૪,૨૪૮ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮મહિલાઓ
➖ ૫૮,૬૪,૬૯,૧૭૪ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮પુરુષ –મહિલા પ્રમાણ
➖ ૧૦૦૦ : ૯૪૦ (૩૧ માર્ચ, ૨૦૧૧)

📮વસ્તીગીચતા
➖૩૮૨ પ્રતિ ચો કિમી (૩૧ માર્ચ, ૨૦૧૧)

 

🇮🇳ભારત પરિચય🇮🇳

🍂 🙏🏻મિત્રો આંકડાકીય માહિતી અને કોઈ પોસ્ટ પર નામ બદલાયું હોય તો ધ્યાન દોરવા વિનંતી 🙏🏻🍂

📮ક્ષેત્રફળ
➖૩૨,૮૭,૨૬૩ ચો કિમી

📮અક્ષાંશ
➖૮º ૪’ ઉ. થી ૩૭º ૬’ ઉતર અક્ષાંશ

📮રેખાંશ
➖૬૮º ૭’ પૂ. થી ૯૭º ૨૫’ પૂર્વ રેખાંશ

📮પ્રમાણ સમયરેખા
➖ ૮૨º ૫’ પૂ. રેખાંશ (અલાહાબાદ અને વારાણસી વચ્ચેથી પસાર થાય છે.)

📮રાજ્યો
➖ ૨૯ (કેન્દ્રશાસિત પ્રદેશો : ૭ (દિલ્લી સહિત ))

📮રાજધાની
➖ દિલ્લી

📮પૌરાણિક નામ
➖ભરતખંડ
➖ભરતભૂમિ

📮વર્તમાન નામ
➖ભારત
➖ ઇન્ડીયા
➖હિન્દુસ્તાન

📮સ્વાતંત્ર્ય દિન
➖ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭

📮પ્રજાસત્તાક દિન
➖ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦

📮રાષ્ટ્ધ્વજ
➖ ત્રિરંગો (કેસરી,સફેદ, લીલો )અને વચ્ચે અશોકચક્ર ( તા.૨૨/૭/૧૯૪૭ માન્યતા)

📮રાષ્ટ્રીય ધ્વજ ગીત
➖ઝંડા ઊંચા રહે હમારા

📮રાષ્ટ્રીય સુચનાપત્ર
➖શ્વેત પત્ર

📮રાષ્ટ્રીય મુદ્રા
➖ રૂપિયો

📮રાષ્ટ્રીય વિદેશનીતિ
➖ગુટ નિરપેક્ષ

📮રાષ્ટ્ગીત
➖ જન……ગણ….મન (રવીન્દ્રનાથ ટાગોર )(તા. ૨૪/૧/૧૯૫૦)

📮રાષ્ટ્ગાન
➖ વંદે માતરમ (બંકીમચંદ્ર ચેટરજી ) (તા. ૨૪/૧/૧૯૫૦ સૌપ્રથમ ગાન- ઓમકારનાથ ઠાકુર ગાયું.)

📮રાષ્ટ્રીય ચિન્હ
➖અશોક ચક્ર ( તા. ૨૬/૧/૧૯૫૦ના રોજ માન્યતા)

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme