GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

1મેથી અમદાવાદ નેશનલ બુકફેર

1મેથી અમદાવાદ નેશનલ બુકફેર
4મે, ગુરૂવાર
2મે,મંગળવાર
કન્વેન્શન હોલમાં યોજાનારા નેશનલ બુકફેરમાં બુકસ્ટોલ્સ ઉપરાંત સાિહત્ય અને મનોરંજનના કાર્યક્રમો પણ યોજાશે…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે ‘અમદાવાદ નેશનલ બુકફેર’ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં 1થી 7મે દરમિયાન યોજાશે. વખતે બપોરે 12.20ના સેશન જ્ઞાનગંગા એટલે કે તારક મહેતા હોલમાં યોજાશે.અહીં રોજ સાંજે 5.30 વાગે આપણા કવિઓ, લેખકોની સર્જનયાત્રા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મો અને ફિલ્મ સ્ક્રીનીંગ યોજાશે. જ્યારે બાળકો માટેના સેશન ચિનુ મોદી હોલમાં યોજાશે. જ્યારે સાંજે સાયન્સને લગતાં સેશન ફન સાયન્સ ખાતે અને રાત્રિના 7.30ના સેશન ત્રિવેણી હોલમાં યોજાશે.

!st MAY
1.30:ફિલ્મલેખન પર અંજુમ રજબઅલી વાત કરશે.
2.00:ચિત્રસ્પર્ધા
4.00: બક્ષીસાહેબ અને જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ જેમાં વાર્તા વાંચન
5.30:ગુજરાતીક્લાસિક ‘આંગળીયાત’ ઉપર ચંદુ મહેરિયાનું વક્તવ્ય.
7.30:મરીઝસાહિત્ય સપ્તાહમાં કવિતા, લોકસાહિત્ય અને નવલકથા મને ગમે છે પર ભાગ્યેશ જ્હાં, વસંત ગઢવી અને કાઝલ ઓઝા વૈધ વાત કરશે.

2ND MAY
2.30:બ્લોગરાઈટિંગ-ઉર્વિશ કોઠારી
2.30:લેખકસાથે સંવાદમાં કાજલ ઓઝા વૈધની વાત
2:00:રંગરંગવાદળિયામાં ઈલાક્ષી પટેલ-ટીમ સ્ટોરી ટેલિંગ
4:00:અમેજિંગએસ્ટ્રોનોમી ફેક્ટસ,સ્કાય વોચિંગ થ્રું સોફ્ટવેર
5.30:ગુજરાતીક્લાસિક સોક્રેટિસ પર રઘુવીર ચૌધરીનું વક્તવ્ય
7.30: ગુજરાતીગીતો-પુરુષોત્તમ ઉપાધ્યાય,પ્રહર વોરા વગેર
2.00: લેખક સાથે સંવાદ:ડો.શરદ ઠાકર અને દીપક સોલીયા,
4.30: આપણું મળવું ગઝલ કહેવાય છે જેમાં સલિલ મહેતા સાથે કલ્યાણી કૌઠાલકર,દિવ્યાંગ અંજારિયા, આરીફ મીર અને પ્રહર વોરા દ્વારા ગાયન અને પઠનનો કાર્યક્રમ,
5.30થી 6.30-‘કંકુ…’પન્નાલાલ ફિલ્મોમાં. વક્તવ્ય દ્રષ્ટિ પટેલ
7.30: મનની મહેફિલ: યુવા મુશાયરો
3RD MAY
12.30:કાવ્યલેખન-માધવરામાનુજ અને સંજુવાળા
2:00:સર્જકનેસલામમાં મૂર્ધન્ય કવિઓના કાવ્યોનું પઠન કરશે આરતી પટેલ,જીગીશા ત્રિવેદી અને મનિષ પાઠક.
5:30:ગુજરાતનોનાથ “નોવેલ’ પર દિપક મહેતાનું વક્તવ્ય.
7.30:હેમંતચૌહાણ અને કલાકારો દ્વારા ‘રંગાઈ જાને રંગમાં…’ પ્રાચીન અર્વાચીન ભજનોની પ્રસ્તુતિ
4TH MAY
12.30:વાર્તાલેખન-બિપીન પટેલ-રમેશ દવે.
2:00:લેખકસાથે સંવાદમાં વિનય દવે વાત કરશે
4:00-સાયન્સગેમક્વિઝ, સાંજે 5.30 વાગે-હાસ્ય લેખક વિનોદ ભટ્ટ સાથે મુલાકાત,
7.30:-ગીતગાતા ચલ…’માં હર્ષ બ્રહ્મભટ્ટ રસ દર્શન કરાવશે અને મુખ્તાર શાહ, નિરજ પાઠક,દર્શના ગાંધી ગીતો રજૂ કરશે.
5TH MAY
2.30: નાટ્યલેખન-મહેશ ચંપકલાલ, 2 વાગે-લેખક સાથે સંવાદમાં ઉર્વિશ કોઠારી,
} 4 :00 ગેમ્સ બેઝ્ડ ઓન એન્વાયર્મેન્ટ એન્ડ મેથેમેટિક્સ
} 5.30 :-ગુજરાતી ક્લાસિક લેખક કાન્તની ‘પૂર્વાલાપ’ ઉપર સતીશ વ્યાસનું વક્તવ્ય
} 7.30 : કવિ સંમેલનઃ ખલિલ ધનતેજવી, જલન માતરી, રાજેન્દ્ર શુક્લ, તુષાર શુક્લ, ભાગ્યેશ જ્હા, માધવ રામાનુજ વગેરે…

6THMAY
12.30: ગુજરાતી ભાષા આમ બોલાય-યોગેન્દ્ર વ્યાસ અને તુષાર શુક્લ,
} 2.00: વાગે મૂર્ધન્ય શાયરોની ગઝલોનું પઠન કરશે ચિરાગ ત્રિપાઠી, નિસર્ગ ત્રિવેદી અને પૂર્વી ઓઝા,
} 4.00: ડેમોસ્ટ્રેશન ઓફ મોડેલ્સ, સાંજે 5.30 વાગે-ઝવેરચંદ મેઘાણીની ગુજરાતી ક્લાસિક ‘સોરઠી સંતવાણી’ ઉપર વસંત ગઢવી વાત કરશે.
} 7.30: વાગે-વગડાના ફુલ-લોકસાહિત્ય અને લોકગીતો’ જેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને કલાકારો ગીતો રજૂ કરશે.
7TH MAY
12.30:બ્લોગરાઈટિંગ-ઉર્વિશ કોઠારી
} 2.30:લેખકસાથે સંવાદમાં કાજલ ઓઝા વૈધની વાત
} 2:00:રંગરંગવાદળિયામાં ઈલાક્ષી પટેલ-ટીમ સ્ટોરી ટેલિંગ
} 4:00:અમેજિંગએસ્ટ્રોનોમી ફેક્ટસ,સ્કાય વોચિંગ થ્રું સોફ્ટવેર
} 5.30:ગુજરાતીક્લાસિક સોક્રેટિસ પર રઘુવીર ચૌધરીનું વક્તવ્ય
} 7.30: ગુજરાતીગીતો-પુરુષોત્તમ ઉપાધ્યાય,પ્રહર વોરા વગેર
} 2.00: લેખક સાથે સંવાદ:ડો.શરદ ઠાકર અને દીપક સોલીયા,
} 4.30: આપણું મળવું ગઝલ કહેવાય છે જેમાં સલિલ મહેતા સાથે કલ્યાણી કૌઠાલકર,દિવ્યાંગ અંજારિયા, આરીફ મીર અને પ્રહર વોરા દ્વારા ગાયન અને પઠનનો કાર્યક્રમ,
} 5.30થી 6.30-‘કંકુ…’પન્નાલાલ ફિલ્મોમાં. વક્તવ્ય દ્રષ્ટિ પટેલ
} 7.30: મનની મહેફિલ: યુવા મુશાયરો

Updated: 27th April 2017 — 5:18 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme