GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

Month – June 2017

Jobs in Indian Army – Ahmedabad

Health Inspector and Tradesman Mates

===============================

Apply within 21 days

 

Sr. No. Name of the Post No. of Vacancy Age Limit Pay Scale
1 Health Inspector 01 18-27 yrs Rs 5200-20200 + GP Rs 2400
2 Tradesman Mate 04 18-25 yrs Rs 5200-20200 + GP Rs 1800

 

Sr. No. Educational Qualification
1 (i) Matriculation or equivalent (ii) Sanitary Inspector Course certificate from a recognized Institute.
Desirable 01 year experience as sanitary Inspector in any Central or State Govt office or private organization of repute.
2 Male candidates passed in Matriculation or equivalent from recognized board
Desirable Having knowledge of mixing chemical used for spraying disinfectant

How to Apply : Candidates will fwd application properly sealed, in an envelope to the address mentioned against the post applied for, through Ordinary/Registered Post/Speed Post. Application in person by hand or courier services will not be accepted. Candidates are requested to superscribe the words APPLICATION FOR THE POST OF THE HEALTH INSPECTOR / TRADESMAN MATE as applicable on the top of envelope while sending the application. Application should be forwarded to

Officer Commanding,
Station Health Organisation Ahmedabad,
Cantonment, Shahibaug,
Ahmedabad-380004.

Last date for receipt of application. The last date for receipt of application is 21 days (Publish date on website : 30-005-2017) from the date of publication of the advertisement in the local news paper.

Official Advertisement

TET-2 Most materials

  • Gujarati Sahity 100 Questions Part-1 : Click Here
  • Gujarati sahity 220 Questions – Answers : Click Here
  • Gujarati Sahity 101 Question part-2 : Click Here
  • Gujarati sahity 161 Questions Part-3 : Click here
  • Gujarati Sahity 289 Questios Part-4 : Click Here
  • For Ranjitram SuvarnChandrak Award List :  Click Here
  • Gujarat no Sanskrutik Varaso Part-1 : Click Here
  • Gujarat No sanskrutik Varaso Part-2 : Click Here
  • Vignan Na sadhano Ante tena Upyogo : Click here
  • Gujarati Sahitykaar Ane temni Khyatnam Krutio : Click here
  • Current Affairs(14-04-15 to 09-05-2015) 100 questions : Click here
  • General Knowledge Quiz Corner By Guj.Info.Dep 2012 book : Clcik here
  • General Knowledge Quiz Corner By Guj.Info.Dep 2013 book : Clcik here
  • General Knowledge Quiz Corner By Guj.Info.Dep 2013 book : Clcik here

section – 2(Vahivati Sanchalan)

Section-3 (Reasoning And Logical Ability)

  • Calendar Related Questions solution : Click here
  • Direction And Distance(Disha Ane Antar) : Click here

Part -2 Standard 1 to 8 Content (By Hiren Patel)

  • Std 6 to 8 Social Science(First Sem.) : Click here
  • Std 6 to 8 Social Science(Second Sem.) : Click here
  • Std.6 to 8 Hindi(First and Second Sem) : Click Here
  • Std. 6 to 8 Maths (First and Second Sem) : Click here
  • Std.6 to 8 Gujarati(First and Second Sem) : Click Here
  • Std.6 to 8 Sanskrit(First and Second Sem) : Click here
  • Std.6 to 8 Science And Tech.(first and second sem): Click here

Std 6 to 8 social science all semester material : Click here

Std 8 Both semester Content in short notes : Click here

SOURCE:-Shikshan Jagat

अमदावाद मां सरकारी कुमार छात्रालयो मां धोरण 9 थी कोलेज कक्षा ना अभ्यासक्रमो मां प्रवेश

माटे नुं फोर्म नो नमुनो.👆🏼

(ओरीजनल फोर्म होस्टेल थी मार्कशीट देखाडीने त्यांना रजिस्टर मां नोंध करीने फोर्म मले छे. माटे झेरोक्ष चालशे नही)

अमदावाद नी संलग्न होस्टेलो
✍🏻नरसिंहभगत छात्रालय. पालडी.
✍🏻राणीप
✍🏻घाटलोडीया
✍🏻रखियाल

खास नोंध
फोर्म भरीने जमा करवानी छेल्ली तारीख 10.5.17. छे.

 

SC_New Doc 2017-06-04

Study Material 04-June-2017

———- कुछ संस्कृतमय शब्दावली ———–
___ >>>> हमारी संस्कृत भाषा विश्व मे अजोड़ है , शब्द भंडार विशाल है ,संक्षेप शब्द मे अधिक वर्णन हो सकता है <<<<
(1) चोकीदार =–द्वारपाल ,प्रथार
(2) पटरानी = महिषी
(3) राणी = राज्ञी
(4) देहांतदण्ड पाने वाला = वध्य
(5) मुसाफिर = पथिक , यात्रिक ,पान्थः , अध्वगः , प्रवासिन्
(6) सजावट करने वाला – अलंकारक
(7) बुनकर -= तन्तुवायः ,वाचकः
(8) नौकर = दास , सेवक ,परिचारक ,प्रेश्यः ,
(9) वेषयालाय का मालिक = प्रतिहस्तिन्
(10) पुराना अथवा उच्चाधिकारी = प्रवर
(11) मैकेनिक -= यांत्रिकः
(12) दलाल = शुल्काजीव
(13) जुआरी का अड्डा चलनेवाला = सभिकः
(14) चुना लगाने वाला = सुधाकर
(15) सिविल एंजिनियर = स्थापति
(16) खराब संतान = अपजातः
(17) विधवा का पुत्र = वैधवेयः
(18) साला -= श्यालः /// साली ष्यालाः
(19) सुंदर अंगवाली स्त्री = अंग्ना
(20) रखात = उपखी
(21) वेश्या का समूह = गाणीक्यम्
(22) 8 वर्ष की कन्या = गौरी ,अलका

 

💥 તા. ૩/૬/૨૦૧૭ શનિવાર

🛡➖અમેરિકાના પ્રનુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રદૂષણ ઘટાડવા અંગેના વૈશ્વિક પેરીસ ક્લાઈમેટ દિલમાંથી ખસી જવાની જાહેરાત કરીને સમ્રગ વિશ્વને આશ્ચર્ય અને આઘાતમાં મૂકી દીધું.

🛡➖ભારતને વિમાનભેદી મિસાઈલ સિસ્ટમ એસ-૪૦૦ ટ્રાયમ્ફ આપવાની રશિયા તૈયારી કરી રહ્યું છે.

🛡➖વર્તમાન આર્થિક પરિસ્થિતિ જોતાં જીએસટી પાછો ઠેલો નહીતર તે જોખમી સાબિત થશે.- ભાજપા રાજ્યસભાના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામી

🛡➖આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી : વરસાદે ન્યુઝીલેન્ડની આશા પર પાણી ફેરવી દીધું, ઓસ્ટેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રદ થતાં બંને ટીમોને એક એક પોઈન્ટ મળ્યા. ન્યુઝીલેન્ડટીમના વિલિયમ્સ ની શાનદાર સદીથી ૪૫ ઓવરમાં ૨૯૧ રન કર્યા હતા.

🛡➖કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીને પથરીનો દુખાવો ઉપડતા દિલ્લીમાં હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા.

🛡➖ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરીને તેલંગણા સરકારે હૈદરાબાદ ખાતે એનટીઆર નેશનલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.

🛡➖રાજ્યમાં તોફાની વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી ૧૦ લોકોના મોત થયા. રાજકોટમાં બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો.

🛡➖બનાસકાંઠાના ખેડૂતોએ બટાકાના ભાવ ગગડી જતાં ખેડૂતોએ ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર બટાકા રસ્તા પર ફેંકી ચક્કાજામ કર્યો.

🛡➖ધો-૧૦ પછીના ડીપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ૭ જુનથી પિનનું વિતરણ કરવામાં આવશે. ૯ થી ૨૨ જુન સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકાશે.

🛡➖ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે ગુજરાત યુવક કોંગ્રેસ ઝૂંબેશ ચલાવશે.

 

🥇 ગુજરાતી એવોર્ડ પ્રથમ મેળવનારા 🥇

👉🏻 દિલ્લી સાહિત્ય અકાદમી એવોર્ડ – મહાદેવભાઈ દેસાઇ
👉🏻સાહિત્ય ગૌરવ એવોર્ડ- વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી
👉🏻 કુમાર સુવર્ણચંદ્રક – હરિપ્રસાદ દેસાઇ
👉🏻રણજિતરામ સુવર્ણચંદ્રક – ઝવેરચંદ મેઘાણી
👉🏻નર્મદ સુવર્ણચંદ્રક – જ્યોતીન્દ્ર દવે
👉🏻 નરસિંહ મહેતા એવોર્ડ- રાજેન્દ્ર શાહ
👉🏻 ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ – ઉમાશંકર જોશી

 

 

 

📮➖ ગૌહત્યા રોકવા પ્રતિબદ્ધતા દર્શાવતું રાજ્ય સરકારનું જાહેરનામું બહાર પડાયું

📑➖ગુજરાતમાં ગૌવંશ હત્યા કરનારને હવે ૧૦ વર્ષથી ઓછી નહી તેવી આજીવન કેદ તેમજ રૂા. ૫ લાખ સુધીનો દંડગૌવંશ

📑➖ હત્યા માટે કે ગેરકાયદે હેરફેર માટે વપરાશમાં લેવાયેલા વાહનો રાજ્યસાત કરાશે

📑➖ગૌવંશ હત્યાના તમામ ગુનાઓ હવે બિન જામીનપાત્ર

📑➖સાંજના ૭:૦૦ વાગ્યાથી સવારના ૫:૦૦ વાગ્યા સુધી પશુઓની હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ

📑➖ગૌવંશના પશુઓના હેરફેર માટેની પરમીટ આપનાર ઓથોરીટીમાં પણ ફેરફાર કરી જવાબદાર અધિકારીઓને સત્તાઓ અપાઇ.

📑➖ગૌમાંસના પરિક્ષણ માટે ફોરેન્સીક સાયન્સ લેબની ૪ મોબાઇલ વાન કાર્યરત : આગામી સમયમાં નવી ૧૦ મોબાઇલ વાન કાર્યરત કરાશે.

 

📈 ૦૪ જૂન 📉
👳🏼 ડૉ.પ્રમોદચંદ્ર પાઠક 👳🏼

📝➖ગુજરાતના સંસ્કૃત પુરૂષ પોતાની અદ્વિતીય સર્જનાત્મક શક્તિ વડે ગુજરાતના નાટ્યક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર નાટ્યવિદ પ્રમોદચન્દ્ર પાઠકની આજે પૂણ્યતિથી છે.

📝➖ગુજરાતના સાહિત્યકારમાં નર્મદ, નંદશંકર કે નવલરામનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ગુજરાતના નાટ્યક્ષેત્રે ડૉ. પ્રમોદચન્દ્ર પાઠકનું છે.

📝➖બચપણથી જ નાટ્યક્ષેત્રે ખૂબ જ લગાવ હતો.

📝➖તેમના પિતા બાલકૃષ્ણ વીરભદ્ર પાઠકજી નાટકના ખૂબ જ શોખીન હતા. અને આ સંસ્કારો તેમને વારસામાં મળેલા હતા.

📝➖ ડૉ. પ્રમોદચન્દ્ર પાઠકનો જન્મ તા. ૧૪મી ફેબ્રુઆરી ૧૯૦૨ના રોજ થયો હતો.

📝➖માત્ર આઠ વર્ષની નાની વયે ઈ.સ. ૧૯૧૧માં બાળ કલાકાર તરીકે ‘ અમરસત્ર’ નાટકમાં કરેલો અભિનય ખૂબ જ પ્રશંસનીય હતો.

📝➖તેમણે નાટકોમાં નાટ્ય દિગ્દર્શકની તેમ જ અભિનયની સર્વત્ર પ્રશંસા થતી હતી.

📝➖તેઓ નાટકમાં અભિનેતા, હાસ્યકલાકાર , ખલનાયક તેમ જ ઐતિહાસિક પાત્રોની ભૂમિકા ખૂબ જ સફળતાપૂર્વક અભિનય કર્યો હતો.

📝➖તેમણે ‘ દેડકાની પાનછેરી’, ‘ કૃષ્ણાકુમારી’ (૧૯૩૪), જયાજયંત (૧૯૩૫), બે ખરાબ જણ’(૧૯૩૮) વગેરે નાટકોમાં દિગ્દર્શક તરીકે કામ કર્યું.

📝➖તેમ જ તે નાટકોમાં અભિનય પણ કર્યો. આ નાટકોમાં ર.વ.દેસાઈનું લખેલ ‘ શક્તિહદય’ (૧૯૩૭) નાટકના મુખ્ય પાત્ર ભજવવા બદલ તેમણે શ્રેષ્ઠ અભિનેતા તરીકે સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે.

📝➖આ ઉપરાંત ગુજરાત ગૌરવ એવોર્ડ, ગુર્જર રત્ન, માનદ્ ડોકટરેટ તથા ગુજરાત રાજ્ય નાટ્ય સ્પર્ધા જેવા અનેક પારિતોષિક મળેલ છે.

📝➖જયા જયંત નાટક ગુજરાતનું સૌ પ્રથમ નાટક હતું જેમાં એક સ્ત્રી જાતે સ્ટેજ પર આવી હોય અને સ્ત્રી પાત્ર ભજવ્યું હોય અને આ સ્ત્રી પાત્ર તે જાણીતી સમાજસેવિકા અને શિક્ષણશાસ્ત્રી શ્રીમતી કુમુદબેન દેસાઈ હતા.

📝➖ઈ.સ.૧૯૪૯માં ‘ ખૂબસુરત બલા’ નાટકનું દિગ્દર્શક રજુ કર્યું અને તેમાં અભિનય કર્યો. આ નાટક ખૂબ જ પ્રશંસનીય હતું. આ નાટક કાશ્મીરના પ્રશ્ન પર આધારિત છે.

📝➖ડૉ. પ્રમોદચન્દ્ર પાઠકજી ગુજરાતના જુદા જુદા શહેરોમાં જુદી જુદી નાટ્ય સંસ્થામાં દિગ્દર્શક તરીકે માર્ગદર્શક આપતા હતા.

📝➖નાટ્ય દિગ્દર્શક હોવા ઉપરાંત તેઓ શાસ્ત્રીય સંગીતના પણ જ્ઞાતા હતા.

📝➖શાસ્ત્રીય રાગ પરથી આધારિત ગીતો ગાતા હતા.

📝➖આ ઉપરાંત તેઓ સારા ચિત્કાર અને કાર્ટૂનિસ્ટ પણ હતા.

📝➖બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉ. પ્રમોદચન્દ્ર પાઠકનું અવસાન ચોથી જુન ૨૦૦૨ના રોજ થયું હતું.

 

 

🎀 આજના સમાચાર 🎀

🔮 તારીખ:- ૦૪/૦૬/૧૭(રવિવાર)

(જેઠ સુદ -૧૦, વિક્રમ સંવત ૨૦૭૩)

📮 સોનું ૩, ટેક્સટાઇલ ૫, રફ ડાયમંડ પર ૦.૨૫% GST : જીએસટી કાઉન્સીલનો નિર્ણય, બીડી પર ૨૮%, ૧૦હજાર સુધીના ઘરેણાં ૧૦૦રૂ.મોંઘા થશે.

📮 આતંકી ફંડીંગ મામલે ૨૪ સ્થળે NIAના દરોડા, ૧.૫ કરોડ જપ્ત : દિલ્હી,શ્રીનગર અને હરિયાણામાં ભાગલાવાદીઓને ત્યાં રેડ પડી.

📮 ઇન્ડિયન મેડિકલ એસો.ના ‘ચલો દિલ્હી ચલો’ કાર્યક્રમ અંતર્ગત : ૬ઠી જૂને દેશભરની હોસ્પીટલો – દવાખાના સવારે ૮ થી ૨ બંધ રહેશે.

📮 ચેમ્પિયન ટ્રોફી: ભારત અને પાક.વચ્ચે વન-ડેમાં ૨૮મહિના બાદ આજે મેચ.

📮 હવે રાજ્યના પેન્શનરો હયાતીની ખરાઇ ઓનલાઈન કરાવી શકશે : સીનિયર સીટીઝનોને બેન્ક, ટ્રેઝરી કચેરીના ધક્કા નહી ખાવા પડે.

📮 ફ્રાન્સ આતંકવાદ સામે ભારતની મદદ કરશે: મોદી-મેક્રો વચ્ચે સરક્ષણ થી માંડીને જળ-વાયુ પરિવર્તન અને સોલર ઊર્જા સુધીના ઘણા મુદ્દા અંગે વિચારવિમર્શ.

📮 ૮ થી ૧૭ જૂન સુધી ‘મોદી ફેસ્ટ’ નું આયોજન કરાશે.

📮વાવાઝોડા સાથે ૩ઇંચ સુધીનો વરસાદ: ચોટીલામાં ૩ઇંચ,મદ્ય અને દક્ષિણ ગુજરાત માં વાવાઝોડાના કારણે ભારે તારાજી.

⚓રોહિત…..

 

 

📮 શૈક્ષણિક સમાચાર 📮

➖ ૪ જુન ૨૦૧૭ ➖
🗞➖CBSE ધો-10માં 450 છાત્રોને ‘પરફેક્ટ 10’ CGPA

🗞➖ગ્રાન્ટ એજ્યુકેશન ફેર અમદાવાદમાં તા.14,15 અને 16મીએ યોજાશે
🗞➖જેઈઈ એડવાન્સની આન્સર કી આજે જાહેર થશે

🗞➖CBSE 10માનું 91% પરિણામ ગત વર્ષની તુલનાએ 5% ઘટ્યુ

🗞➖કોમર્સ-આર્ટ્સના વિદ્યાર્થીને એક વખત ફ્રીમાં પિન મળશે

🗞➖PSIની પરીક્ષામાં 2511 પોલીસ કર્મી પાસ, 1819 ક્વોલિફાય

🗞➖LLBમાં સવર્ણોની વયમર્યાદા 30, અનામત વર્ગની 35 વર્ષ
🗞➖ આજે ૨.૯૪ લાખથી વધુ ઉમેદવારો GPSC ની પ્રિલિમ્સ પરીક્ષા આપશે

🗞➖ વિદ્યાસહાયકોને લાભ માટેની દરખાસ્ત નાણાવિભાગ ને મોકલી દેવામાં આવી

🗞➖ પ્રવાસી શિક્ષકોની ભરતી માટે તમામ જીલ્લાઓમાંથી વિગતો મંગાવશે

🗞➖યુનિ.માં ઉપલબ્ધ સાયન્સની બેઠકો કરતા પોણા બે ગણી અરજી આવી

🗞➖ આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ : શાળાઓમાં શિક્ષણનો ધમધમાટ
🗞➖ધો.12વિદ્યાર્થીઓના એન્જિ.પ્રવેશ માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ

🗞➖પ્રાથમિક, માધ્યમિક શાળાઅોમાં પ્રવાસી શિક્ષકોની કરાશે ભરતી

🗞➖શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટેનું સમગ્રતયા ચિંતન જરૂરી :ચુડાસમા

🗞➖જવાહર નવોદય વિદ્યાલય ની ૧૦મીએ પરીક્ષા લેવાશે
🗞➖ જ્ઞાન કી દુનિયા ➖🗞

 

Source: Whatsapp (Pradip Kataria)

Study Material 2-June-2017

improve your knowledge

1-Colour- रंग, Colours- सेना का झंड़ा
2-Custom- रिवाज, Customs- कर
3-Effect- प्रभाव, Effects- समान
4-Manner- तरीका, Manners- व्यवहार
5-Moral- नैतिकता, Morals- सिंद्धान्त
6-Number- संख्या, Numbers- कविता की मात्राये
7-Pain- दर्द, Pains- कोशिश
8-Premise- प्रतिज्ञा, Premises- अहाता
9-Quarter- चौथाई भाग, Quarters- मकान
10-Spectacle- तमाशा, Spectacles- चश्मा
11-Letter- पत्र, Letters- साहित्य,वर्णाक्षर
12-Ground- जमीन, Grounds- कारण
13-Air- हवा , Airs- दिखावटी आचरण
14-Good -अच्छा, Goods -समान
15-Compass -सीमा ,Compasses- ज्यामिती यंत्र
16-Respect -सम्मान, Respects-मान्यता
17-Physic -दवा, Physics- भौतिक विज्ञान
18-Iron- लोहा, Irons -जंजीर
19-Force- ताकत, Forces- सेनाये
20-Abuse -गाली, Abuses- कुरीतिया
21-Advice- सलाह, Advices -सूचनायें
22-Alphabet -वर्णमाला, Alphabets- भाषाये
23-Amend -सुधार करना, Amends -हर्जाना
24-Arm- हाथ, Arms- हथियार
25-Brain- दिमाग, Brains- बौद्धिक
26-Proceeding- कार्यवाही, Proceedings- सभा
27-Return- लौटना, Returns- लाभ
28-Sand- बालू ,Sands -रेगिस्तान
29-Water -जल , Waters -समुद्र
30-Wage- वेतन ,Wages- मजदूरी
31-Damage- नुकसान, Damages- हर्जाना
32-Wood -लकड़ी, Woods -जंगल

 

 

🌍➖ SUCCESS STORY OF INDIA

🇮🇳➖ ટાઇગર હિલ પર ફતેહ (1999)

🗞➖આપણે બધા માનીએ છીએ કે યુધ્ધ કોઇપણ દેશ માટે યોગ્ય નથી, આમાં નિર્દોષ લોકોનું જ મૃત્યુ થાઈ છે. જયારે કારગિલમાં લોહી વહ્યા પછી ટાઇગર હિલ પર મળી તો બધા ઈન્ડીયનના ચહેરા પર ખુશી અને મનમાં ગર્વ હતો

🇮🇳➖ પોખરણ પરમાણુ તાલીમ (1998)

🗞➖જે સમયે વિશ્વ ભારતના પરમાણું પ્રશિક્ષણની વિવેચન કરતુ હતું, તે સમયે, અટલ બિહારી વાજપેયીના આગેવાની હેઠળ આ પ્રયોગને સફળ રાજસ્થાનના પોખરણમાં કર્યો હતો. આ એક વિશ્વની મહાનશક્તિઓ ને સણસણતો જવાબ હતો કે, અમે પણ કોઈનાથી કમ નથી.

🇮🇳➖ બાંગ્લાદેશની મદદ (1971)

🗞➖બાંગ્લાદેશને એક આઝાદ દેશ બનાવવામાં ભારતે તેની સહાય કરી હતી. ઉપરાંત પાકિસ્તાનની સેવાની સામે હાથ પણ લંબાવ્યો. અંતમાં જયારે આઝાદી મળી તો લાખો બાંગ્લાદેશ વાસીઓના ચહેરા પર ખુશી ભારતના સહયોગથી હતી.

🇮🇳➖ સ્વદેશી ઉપગ્રહ આર્યભટ્ટને લોન્ચ કરવો (1975)

🗞➖પશ્ચિમ દેશો હમેશાથી જ આપણને ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં પછાત સમજતા હતા. પણ, જયારે ભારતે આર્યભટ્ટ ને લોન્ચ કર્યો ત્યારે તે તમામ ના હોઠો પર તાળાઓ લાગી ગયા અને ભારતનો જંડો આકાશમાં પણ બુલંદ થઈ ગયો

🇮🇳➖ હરિયાળી ક્રાંતિ (1964)

🗞➖ઈતિહાસમાં બધા લોકો જાણે છે કે આપણને લૂટવા વાળાએ એટલા બધા લૂટ્યા કે આપણા હાથ ખાલી થઈ ગયા. ખેતીનો યુગ ખરાબ હતો, આ દરમિયાન એમ.એસ સ્વામીનાથન જેવા દિગ્ગજે હરિયાળી ક્રાંતિનો સોદો કરી આપણી જમીનને પુર્વરચિત કરી, જેનાથી આખી દિશા જ બદલાય ગઈ. બધા ખેડૂતોના ચહેરા પણ ખુશી આવી ગઈ.

🇮🇳➖ રાકેશ શર્માના અવકાશમાં પગલાંઓ (1984)

🗞➖જેમકે આપણે જોતા આવ્યા છીએ કે વિજ્ઞાનના મામલામાં આપણને હંમેશાથી જ પછાત સમજવામાં આવતો. પરતું ધીરે ધીરે આપણે ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા લાગ્યા. પહેલા ભારતીય, રાકેશ શર્મા એ અવકાશમાં પોતાના પગ મૂકી પગલા મૂકીને લોકોને જણાવ્યું કે અમે પણ કોઈના થી કમ નથી.

🇮🇳➖ મંગળયાન (2013)

🗞➖આ ભારતનું પહેલું મંગળયાન હતું અને પહેલા મંગળયાન માં જ સફળતા મળવી એ પ્રશંસનીય છે. ઈસરોના આ મિશને ભારતને એક નવી પ્રતિષ્ઠા અપાવી.

We proud to be an indian

 
✔ એક જ શબ્દની બંને જોડણી માન્ય

👉🏿કોટિ-કોટી

👉🏿શ્રેણિ-શ્રેણી

👉🏿નહિ-નહી

👉🏿ધુન-ધૂન

👉🏿સાબુ-સાબૂ

👉🏿છુટ્ટી-છૂટી

👉🏿બિના-બીના

👉🏿અવનિ-અવની

👉🏿ધુમ્મસ-ધૂમસ

👉🏿ભાવિ-ભાવી

👉🏿અંગુલિ-અંગુળી

👉🏿કુત્તો- કુતરો

👉🏿ભેરિ-ભેરી

👉🏿આવલિ- આવલી

👉🏿 કુટિર-કુટીર

👉🏿મસિ-મસી

👉🏿ઔષધિ ઔષધી

👉🏿ખિસ્સું-ખીસું

👉🏿મહિ-મહી

👉🏿 કલ્કી-કલ્કિ

👉🏿ગાંડિવ-ગાડીવ

👉🏿યતિ-યતી

👉🏿કુસુંબી-કુસૂંબી

👉🏿ઘુંમટ-ઘૂંમટ

👉🏿યોનિ-યોની

👉🏿કિંમત-કીમત

👉🏿બાસુંદી-બાસૂંદી

👉🏿બિચારું- બીચારું

👉🏿રાત્રી-રાત્રિ

👉🏿ધરણી-ધરણિ

👉🏿સુરભી-સુરભિ

👉🏿ભ્રુકુટિ-ભ્રુકુટી

👉🏿ધમની-ધમનિ

👉🏿ઉચ્ચક-ઊચક

👉🏿સુરી- સુરી

👉🏿પ્રતિહાર-પ્રતીહાર

👉🏿કચુંબર-કચૂબર

👉🏿રાષ્ટ્રિય-રાષ્ટ્રીય

👉🏿વિનંતી-વીનતી

👉🏿ચંચુ-ચંચૂ

👉🏿હિંચકારું-હીચકારું

👉🏿અણી-અણિ

👉🏿પ્રતિકાર-પ્રતીકાર

👉🏿ધૂલી-ધુલી

👉🏿લિપિ-લિપી

👉🏿ચાકુ-ચાકૂ

👉🏿નેમી-નેમિ

👉🏿ગુજરાત-ગૂજરાત

👉🏿જાદુ-જાદૂ

👉🏿પદવિ-પદવી

👉🏿ખનિજ-ખનીજ

👉🏿સિંચ-સીંચ

👉🏿રજનિ-રજની

👉🏿સરણી-સરણિ

👉🏿સુચી -સુચી

👉🏿ભુમી -ભૂમિ

👉🏿નાસિપાસ-નાસીપાસ

👉🏿અટવિ- અટવી

👉🏿ત્રુટી-ત્રૂટી

 

 
💥 દિવાળીબેન ભીલ 💥

🎙➖ ગુજરાતી ગીતોની કોયલ તરીકે ઓળખાતી પદ્મશ્રી વિજેતા ગીત સમ્રાટ દિવાળીબેન ભીલનો જન્મ તા.૨/૬/૧૯૪૩ના રોજ અમરેલી જિલ્લાના ઘારી તાલુકાના દલસાણીયા ગામમાં થયો હતો.

🎙➖પિતાનું નામ પુંજાભાઈ જેઓ રેલ્વેમાં નોકરી કરતા હતા.

🎙➖માતાનું નામ મોંઘીબહેન જેઓ ગૃહિણી હતા.

🎙➖દિવાળીબેન નવ વર્ષના હતા ત્યારે તેમનાં પિતાને જૂનાગઢમાં રેલ્વેની નોકરી મળતાં તેઓ જુનાગઢમાં આવીને વસ્યા હતા.

🎙➖ બાળપણથી જ લોકગીતો, ભજનો અને ગરબા ગાવાનો ખૂબ જ શોખ હતો.

🎙➖ તેમનો કંઠ મધુર હતો.

🎙➖દિવાળીબેન ભણ્યા ન હતા. અભણ હોવા છતાં દવાખાનામાં કામવાળી, તેડાગર તથા નર્સોને રસોઈ બનાવવાની જેવા કામો ક્યારેય નાનપ અનુભવી નહોતી.

🎙➖ દિવાળીબેનના લગ્ન રાજકોટમાં કર્યા હતા પરંતુ તેમના પિતાને વેવાઈ સાથે અણબનાવ થતાં દિવાળીબેને લગ્ન તોડી નાખ્યા ત્યારપછી તેમણે ક્યારેય લગ્ન કર્યા નહોતા.

🎙➖ઈ.સ. ૧૯૫૨ માં જુનાગઢમાં ગરબીમાં ગઈ કારકીર્દીની શરૂઆત કરી હતી.

🎙➖તેમની વણઝારી ચોકની ગરબી લોકોમાં ખૂબ જ પ્રિય બની ગઈ હતી.

🎙➖નવરાત્રીના સમયે આકાશવાણીના ડાયરેક્ટર અને ગાયક સ્વ. હેમુ ગઢવીએ આકાશવાણીમાં રેકોર્ડીંગ કરવાનું કહ્યું.

🎙➖આમ માત્ર પંદર વર્ષની નાની વયે સૌપ્રથમ રેકોર્ડીંગ કરવામાં આવ્યું.

🎙➖સ્ટેજ કાર્યક્રમોમાં પ્રાણલાલ વ્યાસ સાથે સૌથી વધારે ગીતો તેમણે ગાયા હતા.

🎙➖તેમને અભણ હોવા છતાં ૧૦૦૦ થી વધારે ગીતો કંઠસ્થ હતા. તેમની સાદગી અને સ્ટેજ પર તેમની મર્યાદા અનેક મહિલા કલાકારો માટે પ્રેરણારૂપ હતી.

🎙➖તેમના અત્યંત લોકપ્રિય ગીતોમાં ‘ મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે…’ , ‘’ પાપ તારૂ પ્રકાશ જાડેજા’ , હું તો કાગળીયા લખી લખી થાકી …’ , ‘ ઝીણાં મોર બોલે છે લીલી નાઘેરમાં’ અને ‘ રામનાં બાણ વાગ્યા..’ જેવા અનેક યાદગાર હતા.

🎙➖ ‘ઈ.સ. ૧૯૯૦માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલ દિવાળીબેન ભીલને લોકનાયક હેમુ ગઢવીના પ્રથમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

🎙➖ લોકગીતો અને લોકસંગીતને લોકપ્રિય બનાવનાર દિવાળીબેન ભીલનું ૧૯મી મે ૨૦૧૬ના રોજ અવસાન થયું.

🎙➖ તેમના અવસાન થવાથી ગુજરાતને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડશે.

🎙➖ગુજરાતી લોકસંગીતની દુનિયાનો એક સિતારો કાયમ માટે અસ્ત થઇ ગયો.

 

 

 

🗞🗞 શૈક્ષણિક સમાચાર 🗞🗞
📮➖ ૨ જુન ૨૦૧૭ ➖📮

👉🏿રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોના કર્મચારીઓને સાતમા પગારપંચનો નિર્ણય ટૂંકમાં

👉🏿1.65 લાખ વિદ્યાર્થીઓ જુલાઇમાં બોર્ડની પૂરક પરીક્ષા આપશે

👉🏿ડિગ્રી ઇજનેરીમાં 30 હજાર બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ

👉🏿ડિગ્રી એન્જિનિયરિંગ: 69 હજાર બેઠક સામે 11 હજારનું રજિસ્ટ્રેશન

👉🏿 સમાજનો પ્રત્યેક નાગરિક શાળા પ્રવેશોત્સવ સાથે જોડાય : CM

👉🏿ટેકનીકલ ના ૧૮ કોર્ષની ૨.૨૧ લાખમાંથી ૧.૦૨ સીટ ખાલી ખમ

👉🏿નિવૃત શિક્ષકોના અનુભવો જોડવા મુખ્યમંત્રી નું અહવાન

👉🏿ડીગ્રી એન્જીનીયરીંગ માટે પ્રથમ દિવસે ૧૦ હજાર રજીસ્ટ્રેશન થયા.

👉🏿સાયન્સ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ,૨૧ જુલાઈ સુધી બીજો રાઉન્ડ ચાલશે

👉🏿 MP ખાતેની કોલેજોમાં સેમેસ્ટર પદ્ધતિ રદ : ગુજરાતમાં ક્યારે?

👉🏿 જિલ્લાની હિન્દી સેવક પરીક્ષાનું 100 ટકા પરિણામ આવ્યું

👉🏿ભુજમાં 18 કેન્દ્રો પર રાજ્ય વહીવટી-મુલકી સેવાની પરીક્ષા

👉🏿કચ્છ યુનિ.માં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો કોર્સ શરૂ થશે

👉🏿ધોરણ 10ની બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

👉🏿ખાનગી શાળાઓના આચાર્યો માટે તાલીમ સંપન્ન

👉🏿 વિદ્યાર્થીઓ માહિતી ખાતામાંથી કારકિર્દી વિશેષાંક મેળવી શકશે

👉🏿 ધો.12 સામાન્ય પ્રવાહની 9 જુલાઇએ પૂરક પરીક્ષા
👉 આજનો દિવસ :-

રાજ કપુર

1988ની 2 જૂને ભારતના નામી અભિનેતા, નિર્માતા, તથા શો મેન તરીકે જાણીતા રણબીરરાજ કપુર એટલે કે રાજ કપૂરનુ અવસાન થયું હતું. તેઓ 9 ફિલ્મફેર પુરસ્કારના વિજેતા હતા. તેમની આવારા અને બૂટ પોલીસ નામની ફિલ્નો પલ્મે અને કેન્સ ફિલ્મોત્સવમાં નામાંકિત થઈ હતી. તેમની અને નગગીસની જોડી ઘણી ચર્ચિત હતી. ત્યારે જોગાનુજોગ 1 જૂને નરગીસનો જન્મ દિવસ છે તો 2 જૂને રાજકપૂરનું અવસાન થયું હતું.

રાજ કપૂરનો જન્મ પેશાવર, બ્રિટિશ ભારત (આજનું પાકિસ્તાન)માં થયો હતો, તેઓ અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને રામશરણી (રમા) દેવી કપૂર (ઉર્ફ મેહરા)ના સંતાન હતા. તેઓ એક પંજાબી પરિવારમાં છ બાળકોમાં સૌથી મોટા હતા. તેઓ પ્રખ્યાત કપૂર પરિવારનો હિસ્સો એવા, દિવાન બશેશ્વરનાથ કપૂરના પૌત્ર અને દિવાન કેશવમલ કપૂરના પ્રપૌત્ર હતા. રાજના બે ભાઈઓ અભિનેતા છે શશી કપૂર (ઉર્ફ બલબીર રાજ કપૂર ) અને શમ્મી કપૂર (ઉર્ફ સમશેરરાજ કપૂર); બીજા બે ભાઈઓ બાલ્યાવસ્થામાં મરણ પામ્યાં. તેઓને ઉર્મિલા સિઆલ નામની એક બહેન પણ હતી. રાજ કપૂરે 1930ના સમયમાં કર્નલ બ્રાઉન કેમ્બ્રીજ સ્કૂલ, દેહરાદૂનમાં અભ્યાસ કર્યો હતો.

 

🎀 આજના સમાચાર 🎀

🔮 તારીખ :- ૦૨/૦૬/૧૭

(જેઠ સુદ – ૮, વિક્રમ સંવત ૨૦૭૩)

📮 પાક.હુમલામાં બીએસએફ જવાન ઘાયલ થયા બાદ સૈન્યનો જડબાતોડ જવાબ: lOC પાર પાંચ પાક.સૈનિકો ઠાર.

📮 સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉ.ગુજરાતમાં વરસાદ.

📮 કૉર્પોરેટ હોસ્પિટલોને ફાયદો કરાવતા એક્ટ સામે દેશના ૫૦હજાર ડોકટરોની ‘દિલ્હી કૂચ’.

📮ટ્રાફીક પોલીસ ૧મહિનો સ્થળ પર દંડ નહી વસૂલે: દંડ ઇ- મે્મો, એપથી વસૂલ કરશે.

📮 મીઠી વીરડીનો પ્રોજેકટ ઝુંટવાતા ૧૦હજાર લોકોની રોજગારી ગઈ: ૬૦૦૦ મેગાવોટનો ૬૦હજાર કરોડનો પ્રોજેકટ આંધ્રપ્રદેશ ખસેડાયો.

📮 રુટની સદી, ઇંગ્લેન્ડનો વિજયી પ્રારંભ: ICC ચેમ્પિયન ટ્રોફી.

📮 ફિલિપાઈન્સ : આતંકીને મારવા સૈન્યે ૧૧ જવાનને મારી નાખ્યાં.

📮આજથી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની વકી.

⚓રોહિત…..

📚 We can do anything 📚

 

 

✔ યુરેનિયમ

📮➖યુરેનિયમ એ એક ચળકતી-સફેદ રાસાયણિક તત્વ છે તેનો અણુ ક્રમાંક  ૯૨ છે અને તે એક્ટિનાઈડ શ્રેણીનો તત્વ છે.

📮➖ આની સંજ્ઞા  U છે. આ તત્વ ૯૨ પ્રોતોન અને ૯૨ ઇલેક્ટ્રોન ધરાવે છે જેમાં ૬ બંધનાંક ઇલેક્ટ્રોન છે.

📮➖ યુરેનોયમ અણુની નાભિ કે કેંદ્રમાં ૧૪૧ થે લઈને ૧૪૬ ન્યૂટ્રોન હોય છે. આને કારણે આના છ સમસ્થાનિકો હોય છે આના દરેક સમસ્થાનિકો અસ્થિર હોય છે અને યુરેનિયમ એક નબળું કિરણોત્સારી તત્વ છે.

📮➖ પ્રકૃતિક રીત્ મળી આવતાં તત્વોમામ્ યુરેનિયમ બીજું સૌથી વધુ અણુભાર ધરાવતું તત્વ છે. (પ્લુટોનિયમ સૌથી વધુ ભારે છે).

📮➖ આની ઘનતા સીસા કરતાં ૭૦% વધ્ય્ હોય છે. પણ આ ધાતુ ટંગસ્ટન કે સોના જેટલી ઘનત્વ ધરાવતી નથી.

📮➖ આ ધાતુ યુરેનાઈટ નામની ધાતુમાં મળી આવે છે. આ ધાતુ ઘણાં ઓછા પ્રમાણમાં મળી આવે છે.

 

✔ ચાંદી
📮➖ચાંદી એ એક તત્વ છે જેની સંજ્ઞા   Ag અને અણુ ક્રમાંક ૪૭ છે.

📮➖આ એક મૃદુ, સફેદ, ચળકતું સંક્રાંતિ ધાતુ તત્વ છે. ચાંદી એ વિદ્યુત અને ઉષ્મા બંને નું સૌથી સુવાહક તત્વ છે.

📮➖ચાંદી પ્રકૃતિમાંતેના સુધ સ્વરૂપે અને સોનાની ખનિજમાં મિશ્ર ધાતુ તરીકે મળી આવે છે જેમકે આર્જેન્ટાઈટ અને ક્લોરાર્ગીરાઈટ. મોટા ભાગની ચાંદી તાંબુ સોનું, સીસું અને જસત આદિના શુદ્ધિકરણ સમયે આડ પેદાશ તરીકે મળે છે.

📮➖આજે ચાંદી વિદ્યુત સંપર્કો, વિદ્યુત વાહકો, આરીસા બનાવવા અને રાસાયણિક પ્રક્રીયામાં ઉદ્દીપક તરીકેવપરાય છે.

📮➖ તેના સંયોજનોઇ ફોટોગ્રાફેક ફીલ્મમાં અને સીલ્વર નાઈટ્રેટ જેવા સંયોજનો જીવાણુ નાશક તરીકે થાય છે

 

✔ કેલ્શિયમ

📮➖કેલ્શિયમ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા  Ca અને અણુ ક્રમાંક ૨૦ છે. આનો અણુભાર 40.078 amu છે.

📮➖કેલ્શિયમ એ નરમ આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ છે અને દળના હિસાબે તે પૃથ્વીના પેટાણમાં પર પાંચમું સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ છે.

📮➖તે સોડિયમ , ક્લોરિન, મેગ્નેશિયમ સલ્ફેટ પછી તે દરિયાના પાણીમાં સૌથી વધુ ઓગળેલું તત્વ છે.

 

✔ સોનું

📮➖સોનું એક તત્વ છે જેની ક્રમાંક ૭૯ અને ચિહ્ન  Au સોનું વર્ષોથી અત્યંત કિમતી ધાતુ તરીકે જાણીતી છે.

📮➖સોનાનો સદીઓથી નાણા તરીકે, ધન નો સંચય કરવાના એક સરળ રસ્તા તરીકે તથા ઘરેણાં વગેરે બનાવવા માટે થતો આવ્યો છે. સોનુ એ વજનદાર, ચળકતી, નરમ, પીળા રંગની ધાતુ છે. કુદરતમાં મળી આવતી તમામ ધાતુઓમાં આ સૌથી નરમ ધાતુ છે અને આસાનીથી કોઇ પણ ઘાટમાં ઘડાઇ જાય છે.

📮➖સોનાના દાગીનાની ભારતમાં ઘણી ખપત થાય છે.

 

✔ ફોસ્ફરસ
📮➖ફોસ્ફરસ એ એક રાસાયણીક તત્વ છે જેની સંજ્ઞા  P અને અણુ ક્રમાંક ૧૫ છે. આ એક નયટ્રોજન સમૂહનો આ એક અધાતુ તત્વ છે તે પરિવર્તી બંધનાંક ધરાવે છે.

📮➖ ફોસ્ફરસ તેની ખનિજમાં અજૈવિક સ્ત્રોતમાં ઓક્સિડાઈઝ્ડ સ્વરૂપે ફોસ્ફેટ ખડકોના સ્વરૂપે મળી આવે છે.

📮➖ગંધક તત્વ તેન બે મુખ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે સફેદ કે પીળો ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ.

📮➖પરંતુ રાસાય્ણિક દ્રષ્ટીએ અત્યંત ક્રિયાશીલ હોવાને કારણે તે તેના શુદ્ધ સ્વરૂપે મળતો નથી.

 

✔ પોટેશિયમ
📮➖પોટેશિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની રાસાયણિક સંજ્ઞા  K   અનેઅણુ ક્રમાંક ૧૯ છે.

📮➖આ એક નરમ હળવું અને સફેદ ચળકતું આલ્કલી ધાતુ તત્વ છે.

📮➖આ ધાતુ પૃથ્વીના વાતાવરણમઅં ખૂબ ઝડપથેએ ઓક્સિડેશન પામે છે અને જે પાણી સાથે ખૂબ ક્રિયાશીલ છે. પાણીમાં ઉમેરતા આ ધાતુ ઉષ્ણતા અને હાયડ્રોજન વાયુ મુક્ત કરે છે, આ ઉષ્ણતા એટલી હોય છે કે તે ઉત્પન્ન થયેલા હાયડ્રોજન વાયુને સળગાવી દેવા સમર્થ હોય છે.
✔ ટાઇટેનિયમ

📮➖ટાઇટેનિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા  Ti છે અને અણુ ક્રમાંક ૨૨ છે.

📮➖આને ઘનતા ઓછી છે અને તે સખત, ચળકાટ ધરાવતી અને કાટ કે ખવાણ પ્રતિરોધી (તે દરિયાના પાણી, અમ્લ રાજ અને ક્લોરિનમાં પણ ખવાણ પ્રત્યે પણ પ્રતિરોધક) ગુણધર્મ ધરાવતી ચાંદી જેવા રંગની સંક્રાંતિ ધાતુ તત્વ છે.

✔ પ્લેટિનમ

📮➖ પ્લેટિનમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા  Pt અને અણુ ક્રમાંક ૭૮ છે.

📮➖ આનું નામ સ્પેનિશ રૂઢિ પ્રયોગપ્લેટિના ડેલ પિંટો, જેનો અર્થ થાય છે “પિંટો નદીનું નાનકી ચાંદી.”  આ એક અત્યંત ઘનત્વ ધરાવતી, પ્રસરણશીલ, તંતુભવન, મૂલ્યવાન, રાખોડી-સફેદ સંક્રાંતિ ધાતુ છે.

📮➖આના પ્રકૃતિમાં છ સમસ્થાનિકો મળી આવે છે. પ્લેટિનમ પૃથ્વી પર મળી આવતી એક સૌથી દુર્લભ ધાતુઓમાંની એક છે. આ ધાતુ અમુક નિકલ અને તાંબા ની ખનિજમાંથી મળી આવે છે. આની ખનિજો સાઉથ આફીકામાં મળી આવે છે જે વિશ્વનું ૯૦% પ્લેટિનમ ઉત્પાદન કરે છે.

✔ રોડિયમ

📮➖રોડિયમ એ એક રાસાયણિક તત્વ છે જે એક દુર્લભ, સફેદ-ચળકતી, સખત અને રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રીય સંક્રાંતિ ધાતુ તત્વ છે.

📮➖ તે પ્લેટિનમ જૂથનું તત્વ છે. આની રાસાયણિક સંજ્ઞા  Rh અને અણુ ક્રમાંક ૪૫ છે. આ ધાતુનો માત્ર એક જ સમસ્થાનિક છે,  રોડિયમ મુક્ત ધાતુ સ્વરૂપે મળે છે, જે તેની સમાન ધાતુઓ સાથે મિધ ધાતુ સ્વરૂપે મળે છે પણ ક્યારેય રાસાયનિક સંયોજન સ્વરૂપે મળતું નથી. આ એક સૌથી દુર્લબ અને સૌથી મોંઘી ધાતુ છે

✔ લોખંડ

📮➖લોખંડ એક રાસાયણિક તત્વ છે જેનું ચિહ્ન  Fe છે.તેની ક્રમાંક ૨૬ છે. લોખંડ એ નરમ, ચળકતી ધાતુ છે.

📮➖અવકાશ માં તારાઓના નિર્માણ ચક્રમાં લોખંડ અને નિકલ એ બે ધાતુઓ અંતિમ ભાગમાં બને છે, અને તે આ પ્રક્રિયા દ્વારા બનતું સૌથી ભારે તત્વ છે.

📮➖આ કારણે તે પૃથ્વી પર, તેમજ અવકાશી પદાર્થોમાં મોટા પ્રમાણમાં મળી આવે છે. લોખંડ એક મજબુત ધાતુ છે, આથી તેનો ઔદ્યોગિક ક્ષેત્રે, ઓજારો તથા હથિયારો બનાવવામાં ભરપૂર ઉપયોગ થાય છે. આ રીતે માનવ ઇતિહાસ ઘડવામાં લોખંડનો મહત્વનો ફાળો રહેલો છે.

✔ મેગ્નેશિયમ

📮➖મેગ્નેશિયમ એ રાસાયણીક તત્વ છે જેની સંજ્ઞા  Mg અણુ ક્રમાંક ૧૨, અને સામાન્ય બંધનાંક +૨ છે.

📮➖આ એક આલ્કલાઈન મૃદા ધાતુ છે અને અઠમું સૌથી મોટા પ્રમાણમામ્ પૃથ્વી પર ઉપલબ્ધ તત્વ છે. તે પૃથ્વીનો ૨% દળ મેગ્નેશિયમનો બનેલો છે, અને સમગ્ર વિશ્વમાં નવમું સૌથી વધુ ઉપલબ્ધ તત્વ છે.

✔ ફ્લોરિન

📮➖ફ્લોરિન એ એક રાસાયણીક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૯ છે, અને તેની રાસાયણિક સંજ્ઞા  F છે. આવર્તન કોઠામાં હેલોજન શ્રેણીના તત્વોમાં આ સૌથી હલકું તત્વ છે.

📮➖આ તત્વનો એક માત્ર સ્થિર આઈસોટોપ છે , ફ્લોરિન – ૧૯. વાતાવરણાના પ્રમાણભૂત તાપમાન અને દબાણે ફ્લોરિન એ એક હલકા પીળા રંગનો વાયુ છે, જે દ્વી પરમાણુ સંરછન ધરાવે છે આથે તેનું અણુ સૂત્ર F2 છે. તારાઓમાં અન્ય હલકા તત્વોના પ્રમાણમાં ફ્લોરિનનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. પૃથ્વી પર ફ્લોરિન ઘનો સામાન્ય છે, પૃથ્વીના પોપડામાં તે ૧૩મો સૌથી બહુતાયત ધરાવતો પદાર્થ છે.

 

 

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme