જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા અને પોલિસ ઈન્સ્પેક્ટર ની પ્રિલીમીનરી પરીક્ષા માટે તથા વર્ગ 3 ની પરીક્ષા માટે ઉપયોગી
“અંદાજપત્ર”ની બેઝીક માહિતી
💰🔦💰🔦💰🔦💰🔦💰🔦
💸💵💴“અંદાજપત્ર”💶💰
💡💰💡💰💡💰💡💰💡💰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉અંદાજપત્રને આપણે અંગ્રેજીમાં ‘બજેટ’ (Budget) તરીકે ઓળખીયે છીએ. બજેટ શબ્દ મધ્યયુના “Bowgett” શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જ્યારે “Bowgette” શબ્દ મધ્યયુગના ફ્રેંચ શબ્દ “Bowgette” શબ્દ પરથી ઉતરી આવ્યો છે.
🔘જેનો અર્થથાય છે “ચામડા નો થેલો” આમ બજેટનો અર્થ હિસાબો અને દસ્તાવેજો રાખવાની નાનીથેલી કે બેગ કે પછી વર્તમાન સંદર્ભમાં જોઇએતો “બ્રીફકેસ” એવો થાય છે.
🎯👉નાણામંત્રી સંસદમા એમની “બ્રીફકેસ” માં જે હિસાબો અને દસ્તાવેજો લઈને આવે તની રજુઆત કરે એટલે અંદાજપત્ર/બજેટ ની રજુઆત.
💠👉એક જમાનામાં ‘અંદાજપત્ર’ વત્તાઓછા અંશે માત્ર સરકારની નાણાકીય વિધાન ગણાતુ હતુ પરંતુ વર્તમાન સમયે એથી પણ કઈંક વિષેશ મહત્વ ધરાવતુ નાણાકીય વિધાન છે. તેમ માનવામા આવે છે.
🎯👉કોઇપણ વ્યક્તિ કુટુંબ મહાનગર પાલિકા, રાજ્ય હોય કે દેશ તેણે પોતાના આવક ખર્ચ વચ્ચે ચોક્કસ સુમેળ સાધવા અંદાજપત્ર બનાવવુ અનીવાર્ય બની રહે છે. જો વ્યવસ્થિત અંદાજપત્ર બનાવેલ હોય તો ચોક્કસ લક્ષ્યાંકો સારી રીતે પાર પાડી શકાયછે.
🎯👉કુટુંબ ના અંદાજપત્ર અને સરકાર ના અંદાજપત્ર વચ્ચે એક મહત્વનો તફાવત જોવા મળે છે. જેમ કે કુંટુબ ના અંદાજપત્રમાં પ્રથમ આવક ની ગણતરી કરવામા આવેછે. અને તે પછીજ ખર્ચ નક્કી કરય છે.
👆👉જ્યારે દેશ ના અંદાજપત્રમાં સૌ પ્રથમ ખર્ચ નુ અયોજન કરી તે ખર્ચ ને પહોંચી વળવા માટે ક્યાંક્યાં સ્ત્રોતો માંથી કેટલી આવક મેળવવી તે નક્કી કરવામાં આવેછે.
🔰🔰જુદા-જુદા અંદાજપત્ર :-
👉ભારતમાં સામાન્ય અંદાજપત્ર અને રેલ્વે અંદાજપત્ર બે મહત્વના અંદાજપત્ર દર વર્ષે જાહેર કરવામાં આવેછે.
🚂👉ભારતીય રેલ્વે દેશ નુ સૌથી મોટુ જાહેર એકમ હોવા ઉપરાંત અનેક લોકોને રોજગારી પુરી પાડતું દેશ ના મોટા વર્ગ ને સ્પર્શતુ સરકારી સાહસ છે.
🚂તેથી ભારતમાં સામાન્ય રીતે 26 મી ફેબ્રુઆરીએ દર વર્ષે રેલ્વે અંદાજપત્ર દેશ ના રેલ્વે મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેછે.
🚨ભારતમાં રેલ્વે શીવાય નુ બીજુ અને સૌથી મહત્વનુ અંદાજપત્ર જે સામાન્ય અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવેછે.
🚨દેશનું સામાન્ય અંદાજપત્ર દેશ નાં નાંણામંત્રી દ્વારા ફેબ્રુઆરીનાં છેલ્લા દિવસે એટલેકે 28 કે 29મી ફેબ્રુઆરીનાં રોજ 11-00 કલાકે લોકસભામાં રજુ કરવામાં આવેછે. સામાન્ય અંદાજપત્રમાં વર્ષ દરમિયાન સરકાર જુદા-જુદા વિભાગો જેવા કે
🚨👉ખેતી,ઉધોગ,સંરક્ષણ,શિક્ષણ,ગ્રામીણ વિકાસ, ઉર્જા, સિંચાઈ, શહેરી વિકાસ, ખેડુતો માટે, બાળકો માટે.પરિવહન વગેરે વિવિધ ક્ષેત્રો પાછળ ફાળવાયેલા નાણાંની વિગત ઉપરાંત વર્ષ દરમિયાન આ ખર્ચ ને પહોંચી વળવા મટે આવક કયાં-કયાં ક્ષેત્રો માંથી આવશે અને કેટલી આવશે તેની અંદાજીત વિગતો રજુ કરવામાં આવેછે.
👉જેમકે સરકારી જાહેર સાહસો ની આવક, પ્રત્યક્ષ – પરોક્ષ કરવેરા, એક્સાઈઝ ડ્યુટી, દિસઈન્વેસ્ટમેન્ટ , જાહેર દેવુ ઉપરાંત કુલ આવક અને કુલ ખર્ચ ઉપરાંત બજેટની કુલ નાણાંકીય ખાધનો અંદાજ રજુ કરવામાં આવેછે. અને વર્ષ દરમિયાન ના અંદાજપત્રીય લક્ષ્યાંકો ને પહોંચી વળવા પુરતા પ્રયત્નો કરવામાં આવેછે.
🎯👉ભારત દેશનાં સામાન્ય અંદાજપત્ર સીવાય વિવિધ રાજ્યો નાં અંદાજપત્રો પણ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં લગભગ 20 થી 23 ફેબ્રુઆરી આસપાસ રજુ કરવામાં આવેછે. આ સીવાય દેશ ની બધીજ મહાનગર પાલિકાઓના અંદાજપત્રો પણ રાજ્ય સરકારના અંદાજપત્રોના બે ત્રણ દિવસ અગાઉ રજુ કરવામા આવેછે. જેમા વાર્ષિક આવક- ખર્ચની અંદાજપત્રીય વિગતો દર્શાવવામાં આવે છે.
💰💷💷💵અર્થ/વ્યાખ્યા:- 👇
♻💠… Read more
જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા અને પોલિસ ઈન્સ્પેક્ટર ની પ્રિલીમીનરી પરીક્ષા માટે તથા વર્ગ 3 ની પરીક્ષા માટે ઉપયોગી
“અંદાજપત્ર”ની બેઝીક માહિતી
💰🔦💰🔦💰🔦💰🔦💰🔦
💸💵💴“અંદાજપત્ર”💶💰
💡💰💡💰💡💰💡💰💡💰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)
👇🔘👇ભારતના સામાન્ય અંદાજપત્રની શરૂઆત/ઈતિહાસ🔘👇
ભારતમાં સૌપ્રથમ સામાન્ય અંદાજપત્ર બ્રીટીશ તાજ હેઠળની 🤖ઈસ્ટ ઈન્ડીયા કંપનીએ 1857 નાં વિપ્લવમાં સફળતા મેળવ્યા પછી
😱1860 ની 7મી એપ્રિલે જેમ્સ વિલ્સને રજુ કર્યુ હતુ.
✅👉2001 પહેલા દેશનું સામાન્ય અંદાજપત્ર સાંજે 5 કલાકે રજુ કરવાની પરંપરા હતી.
👉⭕જે 1924માં બેસિલ બ્લેકેટ્ટે શરૂ કરી હતી.
🎯👆👉આમ કરવા પાછળ ના બે ઉદ્દેશો હતા કે બ્રીટીશ સમય ભારતીય સમય કરતા લગભગ 5 થી 6 કલાક પાછલ હોવાથી ભારતમાં સાંજે 5 વાગે બજેટ રજુ થાય ત્યારે બ્રીટીશ સાંસદ 🔘“હાઉસ ઓફ કોમન્સ”🔘 ની બેઠક ચાલુ હોય છે અને બીજો ઉદ્દેશ બજેટના દસ્તાવેજો તૈયાર કરતા કર્મચારીઓને બજેટ ની જાહેરાતના 🐾એક અઠવાડીયા🐾 અગાઉ નાણાંમંત્રાલયમાં એકાંતવાસમાં રાખવામાં આવેછે. જેઓ સતત કામ કરવાથી અને બજેટની આગળની રાત્રે રાતભર કામ કરવાથી તેમને પુરતો આરામ મળી રહે તે માટે 🔘સાંજે 5 કલાકે અંદાજપત્ર રજુ કરવાની પરંપરા 2000 સુધી ચાલી આવી હતી.
💠🎯🎯પાકિસ્તાન ના પ્રથમ વડાપ્રધાન બનેલા લિયાકત અલી ખાને ✍ભારત-પાકિસ્તાન ના ભાગલા પહેલા 1846-47 માં વચગાળાનું અંદાજપત્ર રજુ કર્યુ હતુ.
👁🗨👉જેમા તેમણે ઉચ્ચ હિંન્દુ શ્રીમંત વર્ગ પર આવકવેરો નાખ્યો હતો. જેનો જોરદાર વિરોધ થયો હતો. આ નિર્ણયે પણ ભારત- પકિસ્તાનના ભાગલામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.🔘🔘
♻💠🎯આઝાદ ભારત નુ પ્રથમ સામાન્ય અંદાજપત્ર આઝાદી પછી 26મી નવેમ્બર 👉1947ના દિવસે સાંજે 5 વાગે આર.કે.શણમુખમ રેડ્ડી એ રજુ કર્યુ હતુ.
👉💠👉1948-49માં આર.કે.શણમુખમ રેડ્ડી એ સૌ પ્રથમ 🔸વચગાળાનુ અંદાજપત્ર 🔹એવો શબ્દ પ્રયોગ કર્યો હતો.ત્યારબાદ વચગાળાના અંદાજપત્ર નો અર્થ🔘 ટુંકાગાળાનુ અંદાજપત્ર એવો થવા લાગ્યો.
🇮🇳પ્રજાસત્તાક ભારત નુ સૌપ્રથમ અંદાજપત્ર 28મી ફેબ્રુઆરી 1950 ના રોજ ⭕જહોન મથાઈ ⭕એ રજુ કર્યુ હતુ. પ્રજાસત્તાક ભારતના પ્રથમ સામાન્ય અંદાજપત્ર ની રજુઆત સમયે 🔘આયોજનપંચ અસ્તિત્વ માં આવ્યુ🔘 હતુ.♻જહોન મથાઈ પહેલા રેલ્વે પ્રધાન હતા પછી નાણાંપ્રધાન બનેલા.
🎯👉સી.ડી.દેશમુખે નાણાંમંત્રી તરીકે 1950 થી 1956 સુધી સામાન્ય અંદાજપત્ર રજુ કર્યા હતા.👉સી.ડી. દેશમુખે નાણાંપ્રધાન બન્યા તે પહેલા 11 ઓગસ્ટ 1943 થી 30 જુન 1949 સુધી રીઝર્વ બેંક ઓફ ઈંડિયા ના ગવર્નર તરીકે ની જવાબદારી સંભાળી હતી.
👉આમ સી.ડી.દેશમુખ નાણાંમંત્રી તરીકે અંદાજપત્ર રજુ કરનાર રીઝર્વ બેંક ના પહેલા ગવર્નર હતા.👏👏👏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉1955-56થી સામાન્ય અંદાજપત્ર ના દસ્તાવેજો હિન્દી ભાષામા પણ તૈયાર કરવાની શરૂઆત થઈ. પહેલા માત્ર અંગ્રેજી ભાષામાંજ દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા.
💠🎯👉ભારતમાં સૌથી વધુ સામાન્ય અંદાજપત્ર રજુ કરનાર નાણાંમંત્રી તરીકે ગુજરાત ના પનોતા પુત્ર એવા શ્રી ⭕મોરારજી દેસાઈ⭕ એ 10 વાર સામાન્ય અંદાજપત્રો રજુ કર્યા છે.
🎯👉જેમા ચીન સાથેના યુધ્ધ પછી નું 1962-63નું અને 1967-68નું એમ બે વચગાળાના અંદાજપત્રો નો પણ સમાવેશ થાય છે.
💠🎯👉1965-66ના અંદાજપત્રમાં સૌ પ્રથમ વખત 🔘કાળાનાણાંની જાહેરાત🔘 ની યોજના અમલમાં મુકવામાં આવી.
♻🔘♻મોરારજી દેસાઈ દેશ ના એકમાત્ર એવા નાણાંમત્રી છે જેમણે પોતાના જન્મદિને 2અંદાજપત્ર રજુ કર્યા છે.જેમાં 29મી ફેબ્રુઆરી વર્ષ 1964 અને વર્ષ 1968 ના અંદાજપત્ર નો સમાવેશ થાય છે.🍰🎂🍰
🎯👉👉1973-74 ના અંદાજપત્ર ની ગણના ભારતના ઈતીહાસમાં ⚫કાળા અંદાજપત્ર⚫ તરીકે થાય છે કારણકે એ વર્ષ અંદાજપત્રી…
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
👁🗨👁🗨અર્થવ્યવસ્થા — અર્થતંત્ર👁🗨👁🗨
🔰🎯🔰🎯🔰🎯🔰🎯♻🎯🔰🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
✍મિત્રો અર્થવ્યવસ્થા મારો રસનો વિષય છે..અને કોઈ પણ પરીક્ષા મા અર્થવ્યવસ્થાને લગતા સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે અને પૂછાતાં પણ રહશે.
મોટા ભાગે અર્થવ્યવસ્થા અને અર્થતંત્રના પ્રશ્નો વર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખીને પૂછાતાં રહ્યા છે….
જી.પી.એસ.સી. મુખ્ય પરીક્ષા મા પણ આ ટોપિક છે. તો આજે આના મુદ્દા ને સમજવાની કોશિશ કરીએ…
🔰♻ મહત્વનો ટોપિક છે
🎯BUDGET બજેટ
આ મુદ્દા પર પ્રિલીમીનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા મા આ મુદ્દા અનુરૂપ પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે..
👉તો આજે ચર્ચા કરીશ મારા શબ્દો માં બજેટની સામાન્ય વાતોની ..બજેટ પ્રોસેસની
👉 બજેટ : કઈ રીતે અને કોણ તૈયાર કરે છે ?
👉બજેટની રજૂઆત
👉બજેટને મંજૂરી કેવી રીતે મળે છે
👉ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ
👉પ્રથમ બજેટની રજૂઆત
👉બજેટના વિવિધ આધાર
👉કોન્સોલિડેટેડ ફંડ
👉કન્ટિજન્સી ફંડ
👉પબ્લિક એકાઉન્ટ
👉રેવન્યુ / કેપિટલ બજેટ
મિત્રો મારો પ્રયાસ હંમેશાં એવો જ રહ્યો છે કે હું એવી માહિતી આપ લોકોને મોકલું કે જે સામાન્ય રીતે કોઈ પ્રાઇવેટ કલાસીસમાં તેમના વિશે નથી ચર્ચા કરવામાં આવતી કે નહીં કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન ની બુક્સ પર નહીં મળતી…
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨
💰💰💰BUDGET બજેટ💶💶💶
💡🔦💡🔦💡🔦💡🔦💡🔦💡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯BUDGET બજેટ
આ મુદ્દા પર પ્રિલીમીનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા મા આ મુદ્દા અનુરૂપ પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે..
👉તો આજે ચર્ચા કરીશ મારા શબ્દો માં બજેટની સામાન્ય વાતોની ..બજેટ પ્રોસેસની
👉 બજેટ : કઈ રીતે અને કોણ તૈયાર કરે છે ?
👉બજેટની રજૂઆત
👉બજેટને મંજૂરી કેવી રીતે મળે છે
👉ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ
👉પ્રથમ બજેટની રજૂઆત
👉બજેટના વિવિધ આધાર
👉કોન્સોલિડેટેડ ફંડ
👉કન્ટિજન્સી ફંડ
👉પબ્લિક એકાઉન્ટ
👉રેવન્યુ / કેપિટલ બજેટ
મિત્રો મારો પ્રયાસ હંમેશાં એવો જ રહ્યો છે કે હું એવી માહિતી આપ લોકોને મોકલું કે જે સામાન્ય રીતે કોઈ પ્રાઇવેટ કલાસીસમાં તેમના વિશે નથી ચર્ચા કરવામાં આવતી કે નહીં કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન ની બુક્સ પર નહીં મળતી…
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
👁🗨👉મિત્રો બજેટ મારફત સરકાર ટેક્સ , ડ્યૂટી , ઋણ વગેરે દ્વારા ભંડોળ એકત્ર કરવા સંસદની મંજૂરી માંગે છે . આ ભંડોળનો ઉપયોગ સંસદની મંજૂરી સાથે ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.
🎯બજેટ કોણ બનાવે છે❓❔❓
નાણામંત્રાલય , આયોજન પંચ અને ખર્ચકર્તા મંત્રાલયો વચ્ચેની વિચારવિમર્શ પ્રક્રિયા મારફત બજેટ તૈયાર કરવામાં આવે છે . રાજ્યો આયોજન પંચ સમક્ષ પોતાની વાર્ષિક માંગણી રજૂ કરે છે.
નાણામંત્રાલય અને આયોજન પંચ ખર્ચ માટેની માર્ગરેખા જારી કરે છે , જેના આધારે વિવિધ મંત્રાલયો પોતાની માંગણી રજૂ કરે છે . નાણામંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગનું બજેટ ડિવિઝન બજેટ તૈયાર કરનારી મધ્યસ્થ એજન્સી છે.
🎯બજેટ કેવી રીતે બનાવવામાં આવે છે ?
👁🗨બજેટ ડિવિઝન સપ્ટેમ્બરમાં આગામી વર્ષ માટેના બજેટ અંદાજ તૈયાર કરવા તમામ કેન્દ્રીય મંત્રાલયો , રાજ્યો , કેન્દ્રશાસિત પ્રદેશો , સ્વાયત્ત સંસ્થાઓ અને વિભાગો તથા સુરક્ષા દળોને એક પરિપત્ર જારી કરે છે .
👁🗨મંત્રાલયો અને વિભાગો પોતાની માંગણીઓ સુપરત કરે તે પછી કેન્દ્રીય મંત્રાલયો અને નાણામંત્રાલયના ખર્ચ વિભાગ વચ્ચે વિશદ ચર્ચાવિચારણા થાય છે .
👁🗨જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં બજેટ પહેલાની બેઠકો પૂરી થયા બાદ નાણામંત્રાલયે ટેક્સની દરખાસ્તો અંગે અંતિમ નિર્ણય કરે છે . બજેટને સીલબંધ…
👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨
💰💰💰BUDGET બજેટ💶💶💶
💡🔦💡🔦💡🔦💡🔦💡🔦💡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)
🎯BUDGET બજેટ
આ મુદ્દા પર પ્રિલીમીનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા મા આ મુદ્દા અનુરૂપ પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે..
👉તો આજે ચર્ચા કરીશ મારા શબ્દો માં બજેટની સામાન્ય વાતોની ..બજેટ પ્રોસેસની
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯બજેટને મંજૂરી કેવી રીતે મળે છે🔰🔰
👉♦બજેટની ચર્ચા બે ભાગમાં વહેંચાયેલી હોય છે .
🔘🔘🔘સામાન્ય ચર્ચા
બજેટ પછીના થોડા દિવસમાં 2 થી 3 દિવસ માટે લોકસભામાં સામાન્ય ચર્ચા થાય છે .
સંસદ પાસેથી નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનાઓના ખર્ચ માટે ‘ લેખાનુદાન ‘ મેળવવામાં આવે છે .
ચર્ચાના અંતે નાણાપ્રધાન ચર્ચાનો જવાબ આપે છે . નિર્ધારિત મુદત માટે ગૃહને મોકૂફ રાખવામાં આવે છે .
🔘🔘વિગતવાર ચર્ચા🔰
આ વિરામ દરમિયાન સંબંધિત સ્થાયી સમિતિઓ દ્વારા ડિમાન્ડ ફોર ગ્રાન્ટની ચર્ચા કરવામાં આવે છે .
ગૃહની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ નિર્ધારિત કરેલા સમયપત્રક મુજબ આ દરેક ડિમાન્ડને હાથ પર લેવામાં આવે છે .
કોઇ પણ સભ્ય નીચેની ત્રણમાંથી કોઇપણ એક કાપ દરખાસ્ત મારફત ફાળવણીમાં કાપ માગી શકે છે
🎯ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ🔰🔰
1. ઇકોનોમી કટ
2. ટોકન કટ
ડિમાન્ડ ફોર ગ્રાન્ટ અંગેની ચર્ચાના છેલ્લા દિવસે સ્પીકર તમામ બાકી ડિમાન્ડ માટે ગૃહમાં મતદાન કરાવે છે. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ બાદ ખર્ચ બિલ અંગે લોકસભામાં મતદાન થાય છે . તેનાથી સરકારને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખર્ચ કરવાની સત્તા મળે છે . ખર્ચ બિલ બાદ ફાઇનાન્સ બિલની સંસદ વિચારણા કરે છે અને મંજૂરી આપે છે .
👉આ બિલને બંને ગૃહની મંજૂરી મળવી જોઇએ અને તેની રજૂઆતના 75 દિવસમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જોઇએ.
👉ફાઇનાન્સ બિલની મંજૂરી અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે બજેટ પ્રક્રિયા પૂરી થાય છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯7 એપ્રિલ , 1860 – પ્રથમ બજેટની રજૂઆત👁🗨👁🗨👇👇
👉ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતનો વહીવટ બ્રિટિશ રાજાને સોંપ્યાના બે વર્ષ બાદ પ્રથમ ભારતીય ફાઇનાન્સ મેમ્બર જેમ્સ વિલ્સને આ બજેટ રજૂ કર્યું હતું .
🇮🇳🇮🇳આઝાદી બાદ
વચગાળાની સરકારના સભ્ય લિયાકત અલી ખાને 1947-48 માટેનું બજેટ રજૂ કર્યું હતું . આર કે શણ્મુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર , 1947 એ આઝાદ ભારતનું પ્રથમ સંપૂર્ણકક્ષાનું બજેટ રજૂ કર્યું હતું . ભારતમાં 1867 થી એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષનો અમલ , તે પહેલા મેથી એપ્રિલનું નાણાકીય વર્ષ હતું .
👉બંધારણ અને પરંપરા બંધારણમાં ‘ બજેટ ‘ શબ્દનો ઉલ્લેખ નથી બંધારણની કલમ 112 મુજબ સરકારે સંસદમાં ‘ વાર્ષિક નાણાકીય નિવેદન ‘ રજૂ કરવું પડે છે , જે સામાન્ય રીતે ‘ બજેટ ‘ તરીકે ઓળખાય છે . નાણાપ્રધાન ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરે છે .
👉1999 પહેલા સાંજે પ વાગે રજૂ થતું હતું .
🎯બજેટના વિવિધ આધાર🔰🔰
– રોકડ આધાર
તે અંદાજિત રોકડપ્રવાહ અને અંદાજિત ખર્ચ પ્રવાહના આધારે તૈયાર કરાય છે . તે એક્રુઅલ ધોરણે તૈયાર કરાતા કોર્પોરેટ હિસાબોથી અલગ છે .
– રદબાતલનો નિયમ
વર્ષના અંતે સંબંધિત મંત્રાલય દ્વારા ઉપયોગ ન થયેલું ભંડોળ ‘ રદબાદત ‘ થાય છે .
– અંદાજપત્રના વિભાગીય આધાર
બજેટ માટેનો એકમ એક વિભાગ છે
બજેટના દસ્તાવેજો
– વાર્ષિક નાણાકીય નિવેદન
– ડિમાન્ડ ફોર ગ્રાન્ટ
– રિસિટ બજેટ
– ખર્ચ બજેટ વોલ્યુમ -1
– ખર્ચ બજેટ વોલ્યુમ -2
– ફાઇનાન્સ બિલ
– ફાઇનાન્સ બિલ સમજાવતુ મેમોરેન્ડમ
– બજેટની હાઇલાઇટ
– જાહેરાતોના અમલીકરણનો સ્ટેટસ
– ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ સંબંધિત દસ્તાવેજો
– કી ટુ બજેટ દસ્તાવેજ
– બજેટ પ્રવચન
👉સરકારન…
♡ વિજ્ઞાન સામાન્ય પ્રશ્નોતરી ♡
※ રાંધણગેસમા કયો વાયુ હોય છે?
=> મિથેન
※ કયું તત્વ સૌથી વધારે રાસાયણિક સંયોજન બનાવે છે?
=> કાર્બન
※ કાચ સાથે કઈ ધાતુ જોડાઈ શકે છે?
=> પ્લેટિનમ
※ પોલિયોની રસીની શોધ કોણે કરી હતી?
=> જયોનાથન સાલ્ક
※ ભૂમિતિના પિતા કોણ છે?
=> યુક્લીડ
※ કલર ટીવીમાં મુખ્યત્વે કયા ત્રણ રંગો વપરાય છે?
=> લાલ, લીલો, વાદળી.
※ જ્યાં વાતાવરણ ન હોય ત્યાં આકાશનો રંગ કેવો હોય છે?
=> કાળો
※ ભોપાલ ગેસ દુર્ઘટના કયા ઝેરી વાયુના કારણે થઈ હતી?
=> મિથાઈલ આઇસોસોઈનેટ
※ કયા તરંગોની આવૃત્તિ સૌથી વધારે હોય છે?
=> ગામા કિરણ
※ લૉગ ટેબલની શોધ કોણે કરી હતી?
=> જોજોન નેપિઅર
※ વનસ્પતિ ઘીના નિર્માણમાં કયો વાયુ વપરાય છે?
=> હાઇડ્રોજન
※ ફાફાઉન્ટેન પેનની શોધ કોણે કરી હતી?
=> એલ.ઈ. વોટમેન
※ રિવોલ્વરની શોધ કોણે કરી હતી?
=> સેમ્યુઅલ કોર
※ ફ્રિજની શોધ કોણે કરી હતી?
=> જે. પરકીન્સ
※ રાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
⇨ બનાસકાંઠા.
※ કચ્છની મુખ્ય નદીઓ કઇ કઇ કહેવાય છે
⇨ ખારી, લુણી અને કનકાવતી.
※ કયા શહેરની નગર આયોજન વ્યવસ્થા ગાંધીનગરમાં જોવા મળે છે
⇨ ચંદીગઢ.
※ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે
⇨ જામનગર.
※ ગુજરતમાં ઝૂંડનો મેળો કયા સ્થળે ભરાય છે
⇨ ચોરવાડ (જિ. જૂનાગઢ).
※ ગુજરાતના કયા જાણીતા મેળામાં ઊંટની લેવડદેવડ વધુ પ્રમાણમાં થાય છે –
⇨ કાત્યોકનોમેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો (સિદ્ધપુર).
※ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત તરીકે કઇ ઇમારતઓળખાય છે
⇨ પતંગ હોટેલ (અમદાવાદ).
※ ગુજરાતમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલ છે
⇨ અમદાવાદ.
※ ગુજરાતમાં માધવપુરનો મેળો કયા જિલ્લામાંભરાય છે
⇨ પોરબંદર.
※ ગુજરાતમાં રવેચીનો મેળો કયા સ્થળે ભરાય છે
⇨ રાપર તાલુકામાં (કચ્છ).
🔰🔰🔰ગુજરાત ના મ્યુઝિયમો🔰
🔰🏭🎡🏕🏔🗾🗾🏔🏕🏖🛤
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો બીજો નંબર આવે છે.ગુજરાતમાં કુલ ૨૬ મ્યુઝિયમો છે.
(નવા સુધારા થયા હોય તો ખ્યાલ નથી)
(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.-આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.
(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.
-આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.
(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.
-ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.
(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.
-તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.
-મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.
-ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.
(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ.
-આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો, સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.
(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.
-ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.-તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.
(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.
-આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
-આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
-પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
-તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.
-મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.
-તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.
(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.
-તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
-તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.
(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.
– આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.
(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.
-વડોદરા પછીનું…
☘2003 – કન્યા કેળવણી વર્ષ
☘2017 – સંકલ્પ વર્ષ
☘15 august 2017 – સંકલ્પ દિન
☘2006 – પ્રવાસન વર્ષ
☘2010 – સુવર્ણ જયંતિ વર્ષ
〰〰〰〰〰〰〰〰〰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏅🎖🏆🎖🏅🏆🏆🎖🎖🏅🏆
ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓ
🎖🏅🎖🏅🎖🏅🎖🏅🎖🏅🎖
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉રજત નોર્મન પ્રિચાર્ડ 1900-પેરિસ એથ્લેટિક્સ પુરુષોની 200 મીટર દોડ
👉રજત નોર્મન પ્રિચાર્ડ 1900-પેરિસ એથ્લેટિક્સ પુરુષોની 200 મીટર વિઘ્ન દોડ
👉કાંસ્ય ખાશાબા દાદાસાહેબ જાધવ 1952-હેલસિન્કી કુસ્તી પુરુષોની ફ્રીસ્ટાઈલ બેન્ટમવેઈટ
🎖કાંસ્ય લિએન્ડર પેસ 1996-એટલાન્ટા ટેનિસ મેન્સ સિંગલ્સ
💢કાંસ્ય કર્ણમ મલ્લેશ્વરી 2000-સિડની
વેઈટલિફ્ટિંગ મહિલાઓના 69 કિ.ગ્રા. વર્ગ
🎖રજત રાજ્યવર્ધન સિંહ રાઠોર 2004-એથેન્સ શૂટિંગ મેન્સ ડબલ ટ્રેપ
🎖સુવર્ણ અભિનવ બિન્દ્રા 2008-બીજિંગ શૂટિંગ મેન્સ 10 મીટર એર રાઈફલ
🎖કાંસ્ય વિજેન્દર સિંહ 2008-બીજિંગ બોક્સિંગ મેન્સ 75 કિ.ગ્રા. વર્ગ
🎖કાંસ્ય સુશીલ કુમાર 2008-બીજિંગ કુસ્તી પુરુષોની 66 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ
🎖રજત વિજય કુમાર 2012-લંડન શૂટિંગ મેન્સ 25 મીટર રેપીડ ફાયર પિસ્તોલ
🎖રજત સુશીલ કુમાર 2012-લંડન કુસ્તી પુરુષોની 66 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ
🎖કાંસ્ય સાઈના નેહવાલ 2012-લંડન બેડમિન્ટન મહિલાઓની સિંગલ્સ
🎖કાંસ્ય મેરી કોમ 2012-લંડન બોક્સિંગ મહિલાઓની ફ્લાયવેઈટ
🎖કાંસ્ય ગગન નારંગ 2012-લંડન શૂટિંગ મેન્સ 10 મીટર એર રાઈફલ
🎖કાંસ્ય યોગેશ્વર દત્ત 2012-લંડન કુસ્તી પુરુષોની 60 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) 🙏
🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖
ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓ
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎖સુવર્ણ રાષ્ટ્રીય ટીમ 1928-એમ્સ્ટરડેમ ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🎖સુવર્ણ રાષ્ટ્રીય ટીમ 1932-લોસ એન્જેલીસ ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🎖સુવર્ણ રાષ્ટ્રીય ટીમ 1936-બર્લિન ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🎖સુવર્ણ રાષ્ટ્રીય ટીમ 1948-લંડન ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🎖સુવર્ણ રાષ્ટ્રીય ટીમ 1952-હેલસિન્કી ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🎖સુવર્ણ રાષ્ટ્રીય ટીમ 1956-મેલબર્ન ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🎖રજત રાષ્ટ્રીય ટીમ 1960-રોમ ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🎖સુવર્ણ રાષ્ટ્રીય ટીમ 1964-ટોકિયો ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🎖કાંસ્ય રાષ્ટ્રીય ટીમ 1968-મેક્સિકો ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🎖કાંસ્ય રાષ્ટ્રીય ટીમ 1972-મ્યુનિક ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🎖સુવર્ણ રાષ્ટ્રીય ટીમ 1980-મોસ્કો ફિલ્ડ હોકી પુરુષોની હોકી
🏸🏑🏏🏑🏹🏏⛳🏸🏑🎣⚾
વર્લ્ડ ના દેશ અને તેમની રાષ્ટ્રીય રમતો
🎾⚾🏈🏀⚽🏐🏉🏑🎱🎾🏓
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
** દેશ ~> ગેમ્સ ***
અર્જેન્ટીના~>પાટો
બહામાસ ~>સ્લોપ
બાંગ્લાદેશ ~> કબડ્ડી
બ્રાઝીલ ~> કેપોઇરા
કેનેડા ~> આઈસ હોકી (શિયાળામાં), લેક્રોસ (ઉનાળામાં)
ચીલી ~> ચિલીના રોડીયો
કોલમ્બીયા ~> તેજો
કોરિયા ~> (રેપ) તાઈ કવૉન ડુ
ફિલીપાઇન્સ ~> અર્નિસ
શ્રિલંકા ~> વૉલીબૉલ
ઉરુગ્વે ~> ગૌચોનો
અફઘાનિસ્તાન ~> બુજ્કશ્મી
એન્ટિગુઆ અને બાર્બુડા ~> ક્રિકેટ
બાર્બાડોસ ~> ક્રિકેટ
બર્મુડા ~> ક્રિકેટ
ભૂટાન ~> તીરંદાજી
ચાઇના ~> ટેબલ ટેનિસ
કોલમ્બીયા ~> એસોસિયેશન ફૂટબોલ
ક્યુબા ~> બેઝબોલ
ડોમિનિકન ~> રિપબ્લિક બેઝબોલ
ગ્રેનેડા ~> ક્રિકેટ
ગયાના ~> ક્રિકેટ
આયર્લેન્ડ ~> ગેલિક રમતો
જમૈકા ~> ક્રિકેટ
લેટવિયા ~> બાસ્કેટબૉલ (ઉનાળામાં રમત)
લેટવિયા ~> આઇસ હોકી (શિયાળુ રમત)
લિથુઆનિયા ~> ફૂટબૉલ
ન્યુ ઝિલેન્ડ ~> રગ્બી યુનિયન
નોર્વે ક્રોસ કંટ્રી ~> સ્કીઇંગ
પાકિસ્તાન ~> હોકી
પપુઆ ન્યુ ~> ગીની રગ્બી લીગ
સ્લોવેનિયા
આલ્પાઇન ~> સ્કીઇંગ
સ્વિટ્ઝર્લ… Read more
💠♻💠♻💠♻💠♻💠♻
મિત્રો મારી માઇક્રો ફિક્શન વાર્તાઓ:
સમજાય તેને સલામ…..
👇👇👇👇👇👇👇👇👇👇👇
(૧) સંધ્યાકાળનો સમય થયો, ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જીદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.”
(૨) આજે ૧૫ વર્ષે બન્ને એક્બીજાની સામે આવ્યા. કંઈ કેટલીય યાદો સજીવન થઇ ગઇ. હજી કશું બોલવા જાય ત્યાં તો બન્ને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કરી દીધું.
(૩) ૮૬ વર્ષે બા ગયા. દાદાને દિકરાઓએ કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહી ફાવે. ઘરમાં જ રહો.’ દાદાજી રૂમમાં ગયા. લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહી તેમ મન મૂકી ને રડ્યા..
(૪) ગઇકાલે લગભગ ૫૦૦૦ માણસો પર્યાવરણ બચાવોની રેલીમા જોડાયા. આજે સ્વચ્છતા કામદારોએ શહેરના રસ્તા પરથી લગભગ ૮૦૦૦ જેટલા પાણીના ખાલી પ્લાસ્ટિક પાઉચ ભેગા કર્યા.
(૫) સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં પડેલ ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે રૂ.૧૦૦૦નું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.
ઘરે આવતાં જ માંએ પૂછ્યું “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?”
એણે હસીને કહ્યું, હા મમ્મી..”
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(૬) ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે દુનિયાભરના દેશોના ધ્વજમાંથી પરમે ભારતનો ધ્વજ શોધી નાખ્યો. નાનકડા દીકરાને કહ્યું, “જો આ આપણા દેશનો ધ્વજ છે. આમ સલામી આપવાની.”
ત્યાંજ મોબાઇલ રણકયો, સામે છેડેથી પરમના પિતા બોલ્યા, “દીકરા, ટેન્ડર આપણને મળી ગયુ. ૪ કરોડ જરા નેતાજીના સ્વિસખાતામાં ટ્રાન્સફર કરી દેજે કાલ સુધીમાં..”
(૭) હ્યુમન રાઈટ કમીશન (માનવ અધિકાર પંચ) ના પ્રમુખ સાંજ પડે ઓફિસમાંથી ઘરે પાછા ફર્યા અને પત્નીએ કહ્યું, “આટલા ઓછા પગારમાં આટલુ બધું કામ કરાવો છો એમ કહી આપણા નોકરે કામ છોડી દીધું છે.”
(૮) નેતાજી અચાનક પુલ ઉપરથી પડી ગયા. લોકોમાં હાહાકાર થયો. એક કાકાએ પાણીમાં ઝંપલાવ્યુ અને જીવના જોખમે નેતાજીને બચાવ્યા. નેતાજીએ આભાર માન્યો. કાકાએ હસીને પેલા પાટીયા સામે જોયું જેમા લખ્યું હતું, “ગંદા કચરાથી ગંગાજીને બચાવો.”
(૯) એક લેખક મૃત્યુ પામ્યા. બીજા જ મહિને પસ્તીના પૂરા ૩૫૦ રૂ. વધારે મળ્યા.
(૧૦) બારીની બહાર પાનની પીચકારી મારી બાંયથી મ્હોં લૂછતા સુમન માસ્તર મોટેથી બોલ્યા, “છોકરાઓ… જીવનમાં ખોટી ટેવથી હંમેશા દૂર રહેવું જોઇએ.”
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏹 (૧૧) નેતાજી નિવાસની સામેની ફુટપાથ પર વર્ષોથી બેસતા ખીમજી મોચીને પોલીસે દૂર કર્યો. કારણ પૂછતા જાણવા મળ્યું, ‘સિક્યોરીટી રિઝન.’
શહેર સ્વછતા અભિયાન હેઠળ બીજે ક્યાંય જગ્યા ન મળી. અંતે કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચિઠ્ઠીમાં તૂટ્યા ફૂટ્યા અક્ષરે કારણ લખ્યુ“સિક્યોરીટી રીઝન.”
(૧૨) ઝૂંપડામાં લટકતા ગણપતિજીના કેલેન્ડર સામે આંગળી કરીને નાનકડો મનુ બોલ્યો, “આ ફોટા કેમ લટકાવવાના?”
કામ ઉપર જતી માંએ કહ્યું, “બેટા, એ ખાલી ફોટા નથી, ભગવાનના ફોટામાં જે હોય એ બધું સાચું હોય.”
માંની વાત સાચી માનીને ગઈકાલનો ભૂખ્યો મનુ કેલેન્ડરની પાસે પહોંચ્યો. એક ખાલી ડબ્બા ઉપર ચડીને ગણપતિજીની જમણી બાજુ પડેલા લાડુના થાળને ચાટવા લાગ્યો.
(૧૩) પાઉભાજીની લારી પર નાસ્તા માટે ગયેલા પરિવારના વડીલે તેના દિકરાને કહ્યુ બેટા ભણીશ નહી તો નોકરી નહી મળે અને અહી પ્લેટો સાફ કરવી પડશે. આ સાભળી પાઉભાજીની લારીવાલો યુવાન બોલી ઉઠ્યો, સાહેબ ભણ્યો તો હુ પણ છુ પણ આ ફિક્સપગારમા પૂરૂ નહી થતુ એટલે રાત્રે કામ કરવુ પડે છે.
આશા છે👆વાતો ગમશે !
📱📱📱NAMO e-TAB📱📱📱
👉🏾 New Avenues of MOdern education through TABlets
🌻 ➖વિદ્યાર્થીઓ ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકારે આ યોજના શરૂ કરી.
🌻➖આ યોજના હેઠળ માન્ય બોર્ડની ધોરણ 10 અને 12ની વર્ષ 2017ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર અને રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક તેમજ ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
🌻➖₹ 1000ના ટોકન દરે ટેબલેટ્સ આપવામાં આવશે.
🌻➖આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18ના અંદાજપત્રમાં રૂપિયા 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
🌻➖NAMO e-TAB એટલે કે ન્યૂ એવન્યૂ ઓફ મોડર્ન એજ્યુકેશન થ્રૂ ટેબલેટ્સ યોજના હેઠળ શરૂઆતમાં 1.5 લાખ વિધાર્થીઓને લાભ મળશે
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
🎼આજ ની ગ્રુપ DP🎼
📚 જ્ઞાન કી દુનિયા 📚
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
📇 ૩૦/૮/૨૦૧૭
➖મુંબઈમાં ૨૦ ઇંચ વરસાદ પડતાં રેલ,ટ્રેન અને માર્ગ સહિતનો વાહન વ્યવહાર ખોરવાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે.આગામી ૨૪ કલાક દરમિયાન સતત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
➖વર્ષ- ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન ધાર્મિક ઈમારતોને થયેલા નુકસાનનું સંપૂર્ણ વળતર ગુજરાત સરકાર નહિ આપે. સુપ્રીમકોર્ટના નવા ચીફ જસ્ટીસ દીપક મિશ્રાનો પ્રથમ ચુકાદો.
➖ બેન્ચે ગુજરાત હાઈકોર્ટનો ૨૦૧૨નો આદેશ રદ કર્યો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩ થી ૫ સપ્ટેમ્બરે બ્રિકસ સંમેલનમાં હાજરી આપવા ચીન જશે.
➖બ્રિકસ સંમેલન ચીનના શિયામેન શહેરમાં યોજાશે.મહારાષ્ટ્રમાં નાગપુર- મુંબઈ દુરન્ડો એક્સપ્રેસ ટ્રેનના આસન ગાંવ અને ટીટવાલા નજીક ૯ ડબ્બા અને એન્જીન પાટા પરથી ખરી પડતાં દુર્ઘટના સર્જાઈ, જોકે તંત્ર દ્વારા કોઈપણને ઈજા ન થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
➖અમદાવાદ સહીત રાજ્યના અનેક સ્થળોએ મોડી સાંજે ધોધમાર વરસાદ, આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત સહીત અનેક વિસ્તારો ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.
➖ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અગ્ર સચિવ તરીકે મનોજકુમાર દાસની નિમણૂંક કરવામાં આવી છે.
➖તેઓ મહિલા આઈએએસ ઓફિસર એસ.અર્પણાના અનુગામી બનશે.
➖ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર-૨૦૧૭થી સન્માનિત કરવામાં આવ્યા.
➖રમતગમત ક્ષેત્રે પાયાના સ્તરથી કામગીરી હાથ ધરવા બદલ તેમણે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
➖હરિયાણાના બરવાલામાં આવેલ સતલોક આશ્રમના વાળા બાબા રામપાલને હિસારની અદાલતે બે કેસમાં દોષમુક્ત જાહેર કર્યા.
🌺 ગુજરાતી વ્યાકરણ – કૃદંત 🌺
👨🏻🏫➖કૃદંત એ સંસ્કૃત શબ્દ છે.
👨🏻🏫➖જેનો શબ્દકોશ મુજબ અર્થ “ધાતુ ને કાળ કે અર્થવાચક પ્રત્યય લગાડવા થી બનતું અપૂર્ણ અર્થવાચક રૂપ” એવો થાય છે.
👨🏻🏫➖જેમ કે, ‘હસવું’ શબ્દ નું મૂળ ધાતુ ‘હસ’ છે. તેના પર થી હસતું, હસાવનાર, હસેલ એવા શબ્દો વિવિધ પ્રત્યયો થી બને છે.
👨🏻🏫➖પરંતુ તેનો અર્થ તો અધુરો જ રહે છે. જેમ કે ‘હસતું’ પણ કોણ હસતું ?, ‘હસનારું’ પણ કોણ હસનારું ?
👨🏻🏫➖ટૂંક માં કહેવું હોય તો ક્રિયાનો અધુરો અર્થ દર્શાવનારા વાક્ય-પદ એટલે કૃદંત.
⭐ કૃદંત ના મુખ્ય 6 પ્રકાર છે ⭐
📚જેની માહિતી નીચે આપેલી છે.👇🏿
💥 (1) વર્તમાન કૃદંત :-
➖વર્તમાન કૃદંતના પ્રત્યયો ત, તો, તું, તા છે.
➖તે કોઈ પણ કાળ ની ચાલુ અવસ્થા દર્શાવે છે.
➖ દા.ત : વાંચતો, વાંચતી, વાંચતુ, વાંચતા વગેરે પ્રત્યય લગે છે.
🎓 ઉદાહરણ :-
(૧) બાપુજી ચાલતા-ચાલતા બજારે ગયા.
(૨) પડતા ને કોણ પાટુ મારે ?
(૩) વિચારતા નેત્ર જલે ભરાય છે.
💥 (2) ભૂત કૃદંત :-
➖આ કૃદંત ભૂતકાળ ની ક્રિયા નો અર્થ દર્શાવે છે.
➖ દા.ત : ય/એલ, યો, યી, યું, યાં, લો, લી, લા વગેરે પ્રત્યય લાગે છે.
🎓 ઉદાહરણ :-
(૧) કોઈ કશુ બોલ્યું નહીં.
(૨) મમ્મી-પપ્પા રાત્રે મોડા આવેલા.
(૩) બહાર મેળો લાગેલો હતો.
💥 (3) ભવિષ્ય કૃદંત :-
➖આ કૃદંત ભવિષ્ય માં થનારી ક્રિયા નું સૂચન કરે છે.
➖ દા.ત : નાર, નારી, નારો, નારં વગેરે તેના પ્રત્યયો છે.
🎓 ઉદાહરણ :-
(૧) મહેશ આવનાર હતો.
(૨) થનારી ઘટનાઓ થઈ ને રહે છે.
(૩) રાંધનારો માણસ મોડો આવશે.
💥 (4) વિદ્યર્થ / સામાન્ય કૃદંત :-
➖ સામાન્ય રીતે ક્રીયા નો વિધિ – એટલે કે કર્તવ્ય કે ફરજ નો અર્થ દર્શાવે અથવા માત્ર ક્રિયા થવા નો અર્થ દર્શાવતું કૃદંત છે.
➖ દા.ત : વ, વો, વી, વું, વા, વાનો, વાળી, વાના વગેરે આ ક્રૂદંત ના પ્રત્યયો છે.
🎓 ઉદાહરણ :-
(૧) મારે તમને એક વાત કહેવી છે.
(૨) કરવાના કામો ની યાદી તૈયાર છે.
(૩) તેણી ની વાતો સાંભળવા ની મજા આવી.
💥 (5) સબંધક ભૂત કૃદંત :-
➖ સબંધ દર્શાવતી આગળ ની ક્રિયા દર્શાવે છે.
➖ ઈ કે ઈને તેના પ્રત્યયો છે જે ક્રિયા વિશેષણ તરીકે કામગિરી કરે છે.
🎓 ઉદાહરણ :-
(૧) ગીતા જમીને સુઈ ગઈ.
(૨) ધીરજ સ્કૂલમાં ચાલી ને ગયો.
(૩) લઈ જઈને પ્રિય વૃક્ષ સમી.
💥 (6) હેતવર્થ કૃદંત :-
➖આ કૃદંત ક્રિયાનો ઉદેશ કે હેતુ દર્શાવે છે.
➖તે ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે.
➖ વા કે વાનું તેના પ્રત્યયો છે.
🎓 ઉદાહરણ :-
(૧) દિનેશ રમવા જાય છે.
(૨) તે જમવા ગયો.
(૩) હું જાક્ષણિ માતા ના દર્શન કરવા આવું.
🎯 ગ્રુપ માં જોડાવા માટે 👇🏿
👨🏻🎤 Pruthvi-8469076337 👨🏻🎤
💭♥ જ્ઞાન કી દુનિયા ♥💭
🌸🌼🌺 ગુજરાતી સાહિત્ય 🌺🌼🌸
⭐ કૉનું શું વખણાય ? ⭐
👨🏻🏫 મીરા બાઈ ➖ પદો
👨🏻🏫 નરસિંહ મહેતા ➖ પ્રભાતિયા
👨🏻🏫 દામોદર બોટાદકર ➖ રસો
👨🏻🏫 કવિ ધીરો ➖ કાફી
👨🏻🏫 ભોજા ભગત ➖ ચાબખા
👨🏻🏫 નાન્હાલાલ➖ ડોલનશૈલી, ઊર્મિકાવ્ય
👨🏻🏫 અખો ➖ છપ્પા
👨🏻🏫 શામળ ➖ છપ્પા,પદ્યવાર્તા
👨🏻🏫 બળવંતરાય ઠાકોર ➖ સોનેટ
👨🏻🏫 વલ્લભ ભટ્ટ ➖ ગરબા
👨🏻🏫 દયારામ ➖ ગરબી
👨🏻🏫 કવિ કાન્ત ➖ ખંડ કાવ્ય
👨🏻🏫 કલાપી ➖ ખંડ કાવ્ય [કેકારો]
👨🏻🏫 પ્રેમાનંદ ➖ આખ્યાન
👨🏻🏫 ભાલણ ➖ આખ્ચાનનાં પિતા
👨🏻🏫 ઝવેરચંદ મેઘાણી ➖ લોકસાહિત્ય
👨🏻🏫 ધૂમકેતુ ➖ નવલિકા [ટૂંકીવાર્તા]
👨🏻🏫 ગિજુભાઇ બધેકા ➖ બાળ સાહિત્ય
👨🏻🏫 નર્મદ ➖ ગદ્ય
👨🏻🏫 જ્યોતીન્દ્રે દવે ➖ હાસ્ય સાહિત્ય
👨🏻🏫 પિંગળશી ગઢવી ➖ લોકવાર્તા
👨🏻🏫 કાલેલકર ➖ નિબંધ,પદ્ય નાટક
👨🏻🏫 ગુણવંતરાય આચાર્ય ➖ દરિયાઈ નવલકથા
👨🏻🏫 અમૃત ઘાયલ ➖ ગઝલ
👨🏻🏫 નરસિંહરાવ દિવેટિયા ➖ એકાંકી
👨🏻🏫 અસાઇત ઠાકર ➖ ભવાઈ
👨🏻🏫 મહાદેવભાઇ દેસાઈ ➖ ડાયરી સાહિત્ય
👨🏻🏫 ક.મા મુનશી ➖ ઐતિહાસિક નવલકથા
👨🏻🏫 મોહન પટેલ ➖ લઘુક્થા
🎯 ગ્રુપ માં જોડાવા માટે👇🏿
👨🏻🎤 Pruthvi-8469076337 👨🏻🎤
💭♥ જ્ઞાન કી દુનિયા ♥💭
🌸🌼🌺 ગુજરાતી સાહિત્ય 🌺🌼🌸
⭐ કૉનું શું વખણાય ? ⭐
👨🏻🏫 મીરા બાઈ ➖ પદો
👨🏻🏫 નરસિંહ મહેતા ➖ પ્રભાતિયા
👨🏻🏫 દામોદર બોટાદકર ➖ રસો
👨🏻🏫 કવિ ધીરો ➖ કાફી
👨🏻🏫 ભોજા ભગત ➖ ચાબખા
👨🏻🏫 નાન્હાલાલ➖ ડોલનશૈલી, ઊર્મિકાવ્ય
👨🏻🏫 અખો ➖ છપ્પા
👨🏻🏫 શામળ ➖ છપ્પા,પદ્યવાર્તા
👨🏻🏫 બળવંતરાય ઠાકોર ➖ સોનેટ
👨🏻🏫 વલ્લભ ભટ્ટ ➖ ગરબા
👨🏻🏫 દયારામ ➖ ગરબી
👨🏻🏫 કવિ કાન્ત ➖ ખંડ કાવ્ય
👨🏻🏫 કલાપી ➖ ખંડ કાવ્ય [કેકારો]
👨🏻🏫 પ્રેમાનંદ ➖ આખ્યાન
👨🏻🏫 ભાલણ ➖ આખ્ચાનનાં પિતા
👨🏻🏫 ઝવેરચંદ મેઘાણી ➖ લોકસાહિત્ય
👨🏻🏫 ધૂમકેતુ ➖ નવલિકા [ટૂંકીવાર્તા]
👨🏻🏫 ગિજુભાઇ બધેકા ➖ બાળ સાહિત્ય
👨🏻🏫 નર્મદ ➖ ગદ્ય
👨🏻🏫 જ્યોતીન્દ્રે દવે ➖ હાસ્ય સાહિત્ય
👨🏻🏫 પિંગળશી ગઢવી ➖ લોકવાર્તા
👨🏻🏫 કાલેલકર ➖ નિબંધ,પદ્ય નાટક
👨🏻🏫 ગુણવંતરાય આચાર્ય ➖ દરિયાઈ નવલકથા
👨🏻🏫 અમૃત ઘાયલ ➖ ગઝલ
👨🏻🏫 નરસિંહરાવ દિવેટિયા ➖ એકાંકી
👨🏻🏫 અસાઇત ઠાકર ➖ ભવાઈ
👨🏻🏫 મહાદેવભાઇ દેસાઈ ➖ ડાયરી સાહિત્ય
👨🏻🏫 ક.મા મુનશી ➖ ઐતિહાસિક નવલકથા
👨🏻🏫 મોહન પટેલ ➖ લઘુક્થા
🎯 ગ્રુપ માં જોડાવા માટે👇🏿
👨🏻🎤 Pruthvi-8469076337 👨🏻🎤
💭♥ જ્ઞાન કી દુનિયા ♥💭