GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

Professional Whatsapp group for GuruBrahmins

Follow this link to join my WhatsApp group:
 
https://chat.whatsapp.com/IOWEkDP29gZBHSMXED8ncb
 
જય સ્વામી જી
ગુરુબ્રાહ્મણ સમાજના ગૃપ નવી ક્ષિતિજમાં આપનુ સ્વાગત કરીએ છીએ
ગૃપમાં જોડાતા મિત્રોએ નિચે મુજબના નિયમોનું પાલન કરતા રહેવું જરુરી છે.
 
ગૃપમાં જોડાયા બાદ તુરંત આપે આપનો પરિચય, ફોટો, એડ્રેસ, આપનો વ્યવસાય,વિઝીટીંગ કાડઁ(જો હોય તો) મુકવુ જરૂરી છે જો તેમ કરવામાં નહી આવે તો આપને થોડા સમયમાં રિમુવ કરવામાં આવશે
 
ગૃપ એક સામાજિક છે તો કોઈ રાજનૈતિક, કોઈ જાતિવિષયક, ધાર્મિક કે કોઈની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકવી નહીં
 
ગુરૂબ્રાહ્મણ સમાજ ના તમામ વગઁ રોજગારી અંતર્ગત એકબીજાને મદદરુપ થાય તે માટે ગૃપ નુ નિર્માણ કરેલ છે તો તે પ્રકારની જ પોસ્ટ અને મૈસેજ આવે તે ઈચ્છનીય છે
 
નવી ક્ષિતિજ
દ્ગારા સમાજ ના પ્રોફેશનલ મિત્રો નો એક સમુહ બનાવવા આગળ વધી રહ્યાં છીએ.
જેમાં
શિક્ષકો
વકીલો
અલગ અલગ સરકારી કમઁચારી
વ્યવસાયિક મિત્રો
 
જેવા રોજગારી આપી શકે તેમજ રોજગારી મેળવવામાં મદદ કરી શકે તેવા સમાજ ના દરેક યુવામિત્રો તેમજ વડીલો દરેક ને સકારાત્મક અભિગમ સાથે આવકારીએ છીએ.
ટીમવકઁમાં જોડાવા માંગતા મિત્રો પસઁનલ પોતાની માહિતી અમારા સુધી પહોચતી કરે તે ઈચ્છનીય છે
 
આ માટે આપેલ નંબર ઉપર મૈસેજ દ્ગારા સંપર્ક કરશો
9723954655
 
અથવા આપણી વેબસાઈટ
Gurubrahmansamaj.com
પર આપનો અભિપ્રાય જણાવશો
Updated: 8th November 2017 — 10:07 am

3 Comments

Add a Comment
  1. જય સ્વામી જી
    2016 અને 2017 ના વિધ્ધાથીઁ માગઁદશઁન કેમ્પ ખુલ્લૂ આકાશ
    છેલ્લા 2વષઁ દરમિયાન સમાજના એ વિધ્ધાથીઁઓ જેઓએ ધોરણ 10/12 પાસ કયુઁ હોય તેમને જે તે વિષયના નિષ્ણાતો દ્વારા વ્યવસ્થિત અને યોગ્ય માગઁદશઁન આપવાનો અમે પ્રયાસ કયાઁ છે, જેમાં અમે મહદઅંશે સફળ પણ થયા છીએ આપણો આ કાયઁક્રમ સમાજ ના વિધ્ધાથીઁ અને વાલીઓ માટે આશીર્વાદ રુપ સાબિત થયો હતો ,
    સમાજ માં શિક્ષણ પછી તાતી જરુરિયાત હોય તો તે છે
    રોજગાર
    જે આપણે જો જાગૃત થઈ એ તો ઘણાઅંશે આપણા સમાજ ના સહયોગથી સમાજના યુવાનો ને રોજગાર મેળવવા અને મેળવી આપવામાં સફળ થઈ શકીએ તેમ છીએ,
    તો શુ આ માટે આપણે સાથે મળી કોઈ આયોજન કરી શકીએ ખરા?
    જેમ કે
    શિક્ષકો
    વકીલો
    અલગ અલગ સરકારી કમઁચારી
    વ્યવસાયિક મિત્રો
    જેવા રોજગારી આપી શકે તેમજ રોજગારી મેળવવામાં મદદ કરી શકે તેવા સમાજ ના દરેક યુવામિત્રો તેમજ વડીલો નો સમુહ બનાવીએ, જેનાથી રોજગાર વિશેની માહિતી સરળતાથી આપ- લે કરી શકાય ,અને જે તે ક્ષેત્ર સાથે જોડાયેલા સમાજ બંધુ પોતાના ક્ષેત્રમાં પડતી રોજગાર માહિતી સરળતાથી પોતાના સમાજ માં આપી શકે..
    શુ આપણે સાથે મળી ને સમાજ ના શિક્ષિત બેરોજગાર માટે નાની મોટી રોજગારી તકો ના આપી શકીએ
    ફક્ત એક જ માગઁદશઁન કે સલાહ થી સમાજ ના યુવાન ને કમાણી કરવાનો અને જીવન જીવવાનો મોકો મળે તો?

    👍ચાલો આપણે સાથે મળી એક પહેલ કરીએ
    નવી ક્ષિતિજો નુ નિમાર્ણ કરીએ
    આપનો અભિપ્રાય ત્વરિત જણાવવા વિનંતી

    1. સૌ પ્રથમ આપ સર્વેને ખુબ ખુબ અભિનંદન.
      આ એક આપણા સમાજને સાચી દિશામાં આગળ લઈ જવાનો સરસ અભિગમ છે
      સમાજના વિદ્યાર્થીને યોગ્ય શિક્ષણ થકી સ્વાવલંબન કરવાનો સરસ અભિગમ છે
      હું પણ આ કાર્ય માટે મારાથી જે પણ થઈ શકે તે માટે સહભાગી થવા તેયાર છું

      લી. ભગીરથ વિ. શ્રીમાળી, ભાન્ડુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme