GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

Study Material 08-11-2017

📮8 – 11-17📮
💸D Monatrising Day💸
💐1st Anniversary💐

💁🏻‍♂મુદ્રીકરણ (લેખિત મુદ્રીકરણ) એ કાનૂની ટેન્ડરમાં કંઈક રૂપાંતર અથવા સ્થાપિત કરવાની પ્રક્રિયા છે. જ્યારે તે સામાન્ય રીતે ચલણના સિક્કા અથવા સેન્ટ્રલ બેંકો દ્વારા બૅન્કનોટ્સના પ્રિન્ટીંગનો ઉલ્લેખ કરે છે, તે પ્રોમિસરી ચલણનું સ્વરૂપ પણ લઈ શકે છે.

💁🏻‍♂”મુદ્રીકરણ” શબ્દનો ઉપયોગ રોકડ અથવા રોકડ સમકક્ષ વસ્તુઓની આપલે કરવા માટે, અનિવાર્યપણે ઉપયોગમાં લેવાય છે, જેમાં સલામતીની રુચિકિણી, ફ્રી કરવા માટે ઉપયોગમાં લેવાતી ચાર્જ ફી, અથવા માલ અથવા સેવાઓ કે જે પહેલાં નફાકારક હતા અથવા નફો મેળવવાની સંભવિતતા હોવાનું માનવામાં આવતું હતું. અને ડેટા મુદ્રીકરણનો અર્થ એ છે કે માહિતી અસ્કયામતોને આર્થિક મૂલ્યમાં રૂપાંતરિત કરી શકાય તે રીતે વર્ણવેલા વર્ણનો

💁🏻‍♂”મુદ્રીકરણ” નો બીજો અર્થ તે પ્રક્રિયાને રજૂ કરે છે જેના દ્વારા યુ.એસ. ટ્રેઝરી બાકી સિક્કાઓના ચહેરા મૂલ્ય માટે જવાબદાર છે. આ પ્રક્રિયા પણ એક પ્રકારની પ્રકારની પરિસ્થિતિઓ સુધી વિસ્તારી શકાય છે, જેમ કે જ્યારે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે અત્યંત દુર્લભ 1933 ડબલ ઇગલને વેચી દીધી હતી, ત્યારે અંતિમ વેચાણ કિંમતમાં $ 20 ની રકમ ઉમેરવામાં આવી હતી, અને હકીકત એ છે કે સિક્કો ગણવામાં આવે છે. વ્યવહાર પરિણામે પરિભ્રમણ જારી.

 

🏆FIFA-U-17 ફુટબોલ વલ્ડઁ કપ🏆

✏વિજેતા➖ઇગ્લેન્ડ (પ્રથમ વખત)

✏ઉપવિજેતા➖સ્પેન

✏તારીખ➖ 6 to 28 ઓક્ટોબર 2017

✏ફાઈનલ મેચ સ્થળ➖સોલ્ટ લેક સ્ટેડિયમ, કોલકત્તા
✏ભારત માં પ્રથમ વખત આયોજન

✏કુલ ➖24 ટીમો

✏ત્રીજું ક્રમે➖ બ્રાઝિલ

✏ચોવીસમા ક્રમે➖ભારત

✏ગોલ્ડન બુટ એવૉર્ડ ➖રીહાન બૂસ્ટર (ઇગ્લેન્ડ)

 

 

📕તાજેતરમાં થયેલી ઘટનાઓ📗

🏆NTPC પ્લાન્ટ દુર્ઘટના

✔1 નવેમ્બર 2017 ના રોજ
✔બોઈલર ફાટવાથી 30 થી વઘુ લોકો મોત
✔ ઉત્તર પ્રદેશ ના રાયબરેલી જીલ્લામાં
✔પ્લાન્ટ નામ➖ફિરોઝ ગાંઘી ઉચાહાર થર્મલ પાવર સ્ટેશન
✔NTPC ➖ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન

🏆ન્યુયોર્ક આતકી હુમલો

✔1 નવેમ્બર 2017 ના રોજ ટ્રક ચાલક દ્વારા
✔સ્થળ➖લોઅર મેનહટન (અમેરીકા)
ब्रिटिश भारत के दौरान ब्रिटिश वायसराय की सूची (1858-1947)
लार्ड कैनिंग

• रानी विक्टोरिया की घोषणा और भारत सरकार अधिनियम 1858 की घोषणा
• व्हाइट विद्रोह
• भारतीय परिषद अधिनियम 1861
• भारतीय दंड संहिता 1860
• वहाबी आन्दोलन का दमन

लार्ड जॉन लॉरेंस (1864-69)

• भूटान युद्ध (1865)
• कलकत्ता, बम्बई में उच्च न्यायालयों और 1865 में मद्रास की स्थापना

लार्ड मेयो (1869-1872)

• भारत के सांख्यिकीय सर्वेक्षण की स्थापना
• कृषि और वाणिज्य विभाग
• राज्य रेलवे
• 1872 में अंडमान में हत्या कर दी गई

लॉर्ड लिटन I (1876-1880)

• रॉयल टाइटल अधिनियम 1876
• महारानी विक्टोरिया द्वारा भारत की महारानी के खिताब की धारणा
• वर्नाकुलर प्रेस एक्ट
• शस्त्र अधिनियम 1878
• दूसरा अफगान युद्ध (1878-1880)
• 1878 में पहली बार अकाल आयोग की नियुक्ति

लार्ड रिपन (1880-1884)

• पहले फैक्टरी अधिनियम और पहली जनगणना
• 1882 में स्थानीय प्रशाशन
• 1882 में केंद्र की डिवीजन वित्त
• शिक्षा पर हंटर आयोग
• इल्बर्ट बिल विवाद

लार्ड डफरिन (1884-1888)

• बर्मा युद्ध (1885-1886)
• भारतीय राष्ट्रीय कांग्रेस की स्थापना

लार्ड लैंड्सडाउन (1888-1894)

• 1891 के कारखाना अधिनियम
• इम्पीरियल प्रांतीय और अधीनस्थ में सिविल सेवा की डिवीजन
• 1892 के भारतीय परिषद अधिनियम
• डूरंड आयोग की नियुक्ति और भारत (अब पाकिस्तान) और अफगानिस्तान के बीच डूरंड रेखा की अपनी परिभाषा

लार्ड एल्गिन द्वितीय

• चापेकर द्वारा अंग्रेजों की हत्या

लॉर्ड कर्जन (1899-1905)

• थॉमस रॉली आयोग
• प्राचीन स्मारक संरक्षण अधिनियम 1904 के
• बिहार में पूसा में कृषि अनुसंधान संस्थान की स्थापना
• 1905 में बंगाल के विभाजन

लॉर्ड मिंटो द्वितीय (1905-1910)

• एंटी विभाजन और स्वदेशी आंदोलनों
• सूरत सत्र और कांग्रेस में विभाजन
• मिंटो मॉर्ले सुधारों
• 1906 में ढाका के आगा खान नवाब द्वारा मुस्लिम लीग के फाउंडेशन

लॉर्ड हार्डिंग द्वितीय (1910-1916)

• बंगाल की विभाजन के विलोपन
• दिल्ली के शाही राजधानी स्थानांतरण
• जी के की मौत 1915 में गोखले
• 1915 में हिंदू महासभा के फाउंडेशन

लार्ड चेल्म फ़ोर्ड (1916 -21)

• गांधीजी की वापसी
• होम रूल लीग
• लखनऊ सत्र और 1916 में कांग्रेस के पुनर्मिलन
• बी। जी। तिलक के प्रयासों से 1916 में लखनऊ संधिमोंटेग का अगस्त घोषणा
• एस.एन. बनर्जी द्वारा भारतीय लिबरल संघ के गठन
• जलिांया वाला बाग नरसंहार (13 अप्रैल 1919)
• खिलाफत आंदोलन (1919-1920)
• बिहार के लेफ्टिनेंट गवर्नर के रूप में सर एस. पी. सिन्हा की नियुक्ति (प्रथम भारतीय)

लार्ड रीडिंग (1921-1926)

• चौरी-चौरा की घटना (5 वीं फ़र, 1922)
• दिसं, 1922 में सी. आर. दस मोतीलाल नेहरू ने स्वराज पार्टी का गठन
• राष्ट्रीय स्वयं सेवक संघ (आरएसएस) के.बी.हेडगवार द्वारा की फाउंडेशन (1925)
• रोलेट एक्ट का निरसन
• भारत और इंग्लैंड में एक साथ परीक्षाओं का आयोजन
• भारतीय सेना के अधिकारी के कैडर के भारतीयकरण की शुरुआत।

लॉर्ड इरविन (1926-1931)

• साइमन कमीशन और उसके बायकाट
• हरकोर्ट बटलर भारतीय राज्यों आयोग (1927)
• नेहरू रिपोर्ट और मुस्लिम लीग हिंदू महासभा आदि द्वारा अपनी अस्वीकृति
• दीपावली घोषणा
• लाहौर सत्र (1929)
• पूर्ण स्वराज की घोषणा
• सविनय अवज्ञा आंदोलन और दांडी मार्च का शुभारंभ
• पहले गोलमेज कांग्रेस
• गांधी इरविन पैक्ट

लार्ड विलिंग्डन (1931-1936)

• दूसरे और तीसरे गोलमेज सम्मेलन
• सांप्रदायिक पुरस्कार (1932) रामसे मैक डोनाल्ड द्वारा
• गांधी और अम्बेडकर के बीच पूना पैक्ट • (1932)
• सरकार भारत अधिनियम 1935 की
• आचार्य नरेन्द्र देव और जय प्रकाश नारायण स…

 

👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻
👻👻 ઓન્લી ગુજરાત👻-👻 મેર વિશાલ👻👻
👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻

☑✴ ભારતે સબસોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું.

✡☑ આ મિસાઈલ ૧૦૦૦ કી.મી. સુધી હુમલો કરી શકે છે, તેના પર મોસમની કોઈ અસર થતી નથી.

✴✡ આ મિસાઈલની ખાસિયત એ છે કે તે અત્યંત નીચી સપાટીએ પણ પરમાણુ હથિયાર લઈ જય શકે છે.

♈👍🏻 આ પરીક્ષણનું પરીક્ષણ ઓડિસાના બાલોસોરથી કરવામાં આવ્યુ.

👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻

😳☑ દિલ્હીમાં પહેલી વાર મેડિકલ ઇમરજન્સી

♈✔ આ ઇમરજન્સી દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લીધે લાદવામાં આવી છે,જે સામાન્યથી ૧૩ વધી ગયું છે.

♓♈ આ ઇમરજન્સી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એર ક્વોલટીના લીધે જાહેર કરી છે,દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૪૬ હતો જ્યારે સામાન્ય ૧૦૦થી ઓછો ગણાય છે.

♈♊ આ ઇમરજન્સી પાછળ નાઈટ્રોજન ઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધુ હતું..

♊♉ ઉલ્લેખનીય છે કે પેરિસમાં હેલ્થ ઇમરજન્સી ૨૦૧૪માં લાગી હતી. જેમાં PM ૨.૫ નું ૧૫૦ પહોંચતા પહેલા જ ઇમરજન્સી જાહેર કરાઈ હતી.

 

💥તાજેતરમાં થયેલી નિમણુંક 💥

📚UNESCO ના વડા ➖ એડ્રે એઝોલ (ફ્રાન્સ)

📚જાપાન ના વડાપ્રધાન ➖ શિન્જો આબે

📚ગુજરાત સાહિત્ય પરિષદ પ્રમુખ➖શ્રી સિતાશુ યશશ્ર્વ્રદ્ર

📚ભારત ના નાણાં સચિવ➖ હસમુખ અઢિયા

〰〰〰〰〰〰〰〰

🏆 ફિફા પ્લેયર ઓફ ઘ યર -2017 ➖ ક્રીસ્ટીયાનો રોનાલ્ડો

🏆મેન બુકર પુરસ્કાર -2017 ➖ જયોર્જ સોન્ડસ

🏆હદયનાથ મંગેશકર એવોર્ડ ➖ જાવેદ અખ્તર

🏆કુમાર ચંદ્રક- 2016➖હર્ષદ ત્રિવેદી
🏆 સિંહ સફારી પાર્ક 🏆

🐆શરૂઆત ➖ 18 ઓક્ટોબર 2017

🐆ભારત નો સૌથી મોટો સફારી પાર્ક

🐆અમરેલી જિલ્લા ના ઘારી તાલુકા ના આબરડી ખાતે

 

 

🏸 કાદમ્બી શ્રીકાંત 🏸

👉🏻 ભારતીય બેડમિન્ટન પ્લેયર

👉🏻 જન્મ: આંધ્ર પ્રદેશ

👉🏻 કોચ: ફૂલેલા ગોપીચંદ, મૂલ્યો હન્ડોયો
👉🏻 આ વર્ષે ચાર ટાઇટલ જીત્યા

🏆 ફ્રેન્ચ ઓપન(F): જાપાનના કેન્તા નિશીમોટોને હરાવી

🏆 ડેનમાર્ક ઓપન(D): દક્ષિણ કોરિયાના લી હ્યુનને હરાવી

🏆 ઇન્ડોનેશિયા ઓપન(I): જાપાનના કઝૂમાસા સકાઈ ને હરાવીને

🏆 ઑસ્ટ્રેલિયા ઓપન(A): ચીનના ચેન લોન્ગનેહરાવીને

🎯 શોર્ટ ટ્રિક 🎯

🏸 FDI A….નીલી ચેક

F ➖ની…..નિશિમોટો
D➖લી…..લી હ્યુન
I ➖ચે…..ચેન લોન્ગ
A ➖ક…..કઝૂમાસા સકાઈ

👉🏻 આ વર્ષ સિંગાપુર ઓપનમાં ભારતના જ સાઈ પ્રણીથ સામે ફાઇનલમાં હારી ગયો હતો.
👋 સિતારા દેવી 👋
(૮ નવેમ્બર ૧૯૨૦ -૨૦ નવેમ્બર ૨૦૧૪)

જાણી અજાણી વાતો…ઇતિહાસ , સાહિત્ય અને વર્તમાન તથા મોટિવેશન ને લગતી તમામ માહિતી ની ચેનલ..જરૂર થી ચેનલ ને શેર કરો..
@janiajanivato
t.me/janiajanivato

👉 ભારતમાં સહ્સ્ત્રીય સંગીત અને સહ્સ્ત્રીય નૃત્યો એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે
નાના હતો ત્યારથીજ મને સશ્ત્રીય સંગીત સાંભળવાનો અને શાસ્ત્રીય નૃત્યો જોવાનો ભારે શોખ !!!
તે વક્સ્તે ૧લ્કહ્નિ વસ્તીવાળા અમારા નગરમાં અમારી પાસે ચોથું કલર ટીવી હતું
મારું સંકર સિંચન કરવામાં અને થવામાં આ કલર ટીવીનો બહુજ અગત્યનો ફાળો છે
એ વકહ્તે પીજ દુરદર્શન અને પછીથી દૂરદર્શન આવતું
એસીવાય અન્ય ચેનલો હતી જ નહીં
તે વખતે હું બીરજુ મહારાજનાં કથ્થક નૃત્યો બહુજ જોતો !!!
ક્થ્થ્કને વધારે પનીતું કરવામાં એમનો સિહ ફાળો છે
તે વકહ્તે સીતારદીવીના પણ નૃત્ય હું જોતો !!!

👉 ભારતની સુપર કલાસિકલ ફિલ્મ “મધર ઇન્ડિયા” તે વખતે જોયેલી
એ ફિલ્મ આજ સુધીમાં મેં ૨૦ વખત નિહાળી છે છેલે એ બળ્યું રે માં પણ નિહાળી
એ ફિલ્મમાં સીતારદેવીનાં નૃત્ય પર હું અભિભૂત થયેલો
કારણકે ………એમને એ નૃત્ય પુરુશ્વેશમાં કરેલું !!!
આજે પણ એ યાદગાર છે

👉 આજે સવારે ગુગલ ખોલ્યું
જોયું તો સિતારાદેવી વિષે હતું એમાં
વંદન છે ગુગલ મહારાજ આપને ઘણાં ઘણાં જ
આપ છો તો અમે છીએ નહીંતો અમે કશું જ નથી !!!
એકલવ્યની જેમ આપ્જેવા દ્રોણાચાર્ય પાસેથી હું ઘણું જ શીખ્યો છું

👉 આજે ૮મી નવેમ્બર એમનો જન્મ દિવસ
એ જયારે મેં જાણ્યું ત્યારે હું સિતારા દેવી વિષે લખવા પ્રેરાયો છું !!!!

👉 પ્રસ્તુત છે એમની માહિતી ——-

👉 સિતારાદેવીનો જન્મ કોલકતાનાં જાણીતા નાટયકાર સુખદેવ મહારાનાં પરિવારમાં થયો હતો.
સિતારાદેવીનું મુળ નામ ધનલક્ષ્મી હતું. તેમનું બાળપણ અત્યંત દુઃખ દાયક રહ્યું હતુ.
બાળપણમાં મુખ પર ખોટ હોવાને કારણે માતા-પિતાએ સિતારાને દાયને સોંપી દીધી હતી.
છેક આઠ વર્ષ બાદ તેમનું માતા-પિતા સાથે મિલન થયું.
રિવાજ પ્રમાણે આઠ વર્ષની ઉમરમાં લગ્ન નક્કી થયા હતા.
પરંતુ સિતારાદેવીએ અભ્યાસ કરવાની જીદ કરતાં લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.
બાદમાં તેમને સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતાં.
જ્યાં પોતાની નૃત્યની કળાને સોળે કળાએ ખીલવી હતી.

👉 માત્ર ૧૧ વર્ષની ઉંમરે બન્યાં નૃત્યસમ્રાજ્ઞી, રૂઢિવાદી પરિવારની દીકરી
ટોચની નૃત્યાંગના કઈ રીતે બની એની સંઘર્ષમય જીવનસફર : ફિલ્મોમાં પણ ચમક્યાં
અને મધુબાલાથી લઈ રેખા અને કાજોલ સુધીની ઍક્ટ્રેસિસને કથક શીખવ્યું
સિતારા દેવીના પુત્ર રણજીત બારોટ સારાં ગાયક અને સંગીતકાર છે !!!

👉 નૃત્ય વીરાંગના ———-

👉 સિતારાદેવીના અવસાન સાથે જ ભારતમાં નૃત્યની ખરા અર્થમાં જીવનભર સંઘર્ષો વેઠીનેય
આરાધના કરનારી એક વીરાંગના કાળની ગર્તામાં સમાઈ ગઈ છે.
આઝાદી પહેલાં જ્યારે નૃત્યને મહિલાઓ માટે સન્માનજનક કામ નહોતું માનવામાં આવતું
ત્યારે એક બ્રાહ્મણની દીકરી આવા રૂઢિવાદી સમાજ સામે માથું ઊંચકીને આગળ વધી
અને અનેક સંઘર્ષો વેઠીને જાણે કે નૃત્યકળામાં નામ કમાવા જ જન્મી હોય એટલી મહાનતા મેળવી હતી.
તેમની બે બહેનો પણ નૃત્યાંગના હતી, પરંતુ સિતારાદેવી જેટલી નામના તેઓ ન કમાઈ શકી.

👉 ધનલક્ષ્મી બની પિતાની સિતારા ——-

👉 ૧૯૨૦માં દિવાળીની પૂર્વસંધ્યાએ કલકત્તાના એક વૈષ્ણવ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં સિતારાદેવીનું મૂળ નામ ધન્નોલક્ષ્મી હતું
અને તેમને બધાં ધન્નો કહીને બોલાવતાં. કથક તો તેમના પિતા કથાકાર આચાર્ય સુખદેવના વારસામાં જ તેમને મળ્યું હતું,
પરંતુ બાળપણમાં ધન્નોલક્ષ્મીનું મોં વાંકું હોવાથી ભયભીત માતા-પિતાએ તેને એક આયાને સુપરત કરી દીધી હતી
અને આઠ વર્ષની થઈ ત્યાં સુધી ધન્નોલક્ષ્મીનું પાલન-પોષણ આયાએ જ કર્ય…

 

🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
💠ઈતિહાસમાં 6 નવેમ્બરનો દિવસ
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723

🔰પેરેડાઈઝ કૌભાંડ : વિદેશમાં કાળું નાણું રાખવામાં કેન્દ્રીય ઉદયન મંત્રી જયંતસિંહા, ભાજપા સાંસદ આર.કે.સિંહા,અમિતાભ બચ્ચન,રાડીયા સહીત 714 ભારતીયો નામો 1.34કરોડના દસ્તાવેજમાં લીક થતાં ખળભળાટ.

🔰કેન્દ્રના નવા નાણાં સચિવપદે ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર હસમુખ અઢિયાની નિયુક્તિ કરવામાં આવી છે.

🔰મહિલા હોકી એશિયા કપમાં ભારતીય મહિલા હોકી ટીમ ચીનને 5-4થી હરાવી 13 વર્ષ પછી એશિયા કપ વિજેતા બન્યું. આ શાથે ભારત વર્લ્ડ કપ-2018 માટે ક્વોલીફાઈ થયું. આ ટુર્નામેન્ટ દરમ્યાન ભારતીય મહિલા ટીમ અજેય રહી છે.

🔰કોમનવેલ્થ શુટિંગ ચેમ્પીયનશીપમાં પુરૂષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં નીરજે બ્રોન્ઝ મેડલ અને અનીષ ભનવાલાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે ચાર ગોલ્ડ સહીત 16 મેડલ જીત્યા.

💠કોમનવેલ્થ શુટિંગ ચેમ્પીયનશીપના અંતિમ દિવસે સત્યેન્દ્રસિંહે 50મીટર રાઈફલથ્રી પોઝીશનમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે ભારતે છ ગોલ્ડ સહીત 20 મેડલ જીત્યા છે.
〰〰〰〰〰〰〰〰〰〰〰
💣પ્લુટોનિયમ બોમ્બનું નિર્માણ💣

અમેરિકાએ વર્ષ 1944ની 6 નવેમ્બરે હેન્ફોર્ડ એટમિક ફેસિલિટી સાથે સૌ પ્રથમ પ્લુટોનિયમ બોમ્બ બનાવ્યો હતો. બાદમાં આ બોમ્બ બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના નાગાસાકી પર ઝીંકવામાં આવ્યો હતો.

🔰🎯🔰સંજીવ કુમાર🔰🔘🔰

દમદાર એક્ટર સંજીવ કુમાર એટલે કે ગુજરાતી મૂળના હરિભાઈ જરીવાલાએ વર્ષ ૧૯૮૫માં માત્ર ૪૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. બે વાર નેશનલ એવોર્ડ મેળવી ચૂકેલા આ અભિનેતાનું હૃદયરોગના કારણે અવસાન થયું હતું.

😋😋તરલા દલાલ🍱🍜🌯🌮

સરળ રેસિપિ દ્વારા અનેક ગુજરાતી વ્યંજનોને ઘર ઘર સુધી પહોંચાડનારા તરલા દલાલે વર્ષ ૨૦૧૩માં આજના દિવસે ૭૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. કૂકિંગ ઉપર પુસ્તકો લખનારા તરલાબહેનને વર્ષ ૨૦૦૭માં પદ્મશ્રી એવોર્ડ પણ અપાયો હતો.

🔘🔰ઓસ્ટ્રેલિયન જનમત🔘🔰

ઓસ્ટ્રેલિયાને બ્રિટિશ રાજાશાહી હેઠળથી ખસેડીને ગણતંત્ર બનાવવું કે નહીં તે અંગે ૧૯૯૯માં આજના દિવસે લેવાયેલા જનમતમાં ૧.૧૭ કરોડ મતદારોમાંથી ૬૪ લાખ લોકોએ રાજાશાહીની તરફેણમાં જ્યારે ૫૨ લાખે લોકતંત્રની તરફેણમાં વોટ નાંખ્યા હતા.

🗣👀પ્રથમ સજાતિય સેનેટર

પોતે સજાતિય હોવાનું જાહેરમાં સ્વીકાર્યા બાદ ડેમોક્રેટિક પાર્ટીના અગ્રણી ટેમી બાલ્ડવિન વર્ષ 2012ની 6 નવેમ્બરે અમેરિકાના પ્રથમ સજાતિય સેનેટર બન્યા હતા. તેઓ પોતાના મુક્ત વિચારો માટે જાણીતાં છે.

👥સાઉદી અરેબિયામાં ગુલામી પ્રથા નાબૂદ👥

એશિયાના પાંચમા સૌથી મોટા દેશ કિંગડમ ઓફ અરેબિયામાંથી વર્ષ 1962ની 6 નવેમ્બરે ગુલામી પ્રથા નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે સમયે સાઉદી અરેબિયામાં ત્રણ લાખ ગુલામો હોવાનું કહેવાય છે.

 

 

નટવરલાલ પંડયા ‘ઉશનસ્ ‘

જન્મ :-
૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦
સાવલી, વડોદરા, ગુજરાત, ભારત

મૃત્યુ :-
૬ નવેમ્બર ૨૦૧૧ (૯૧ વયે)
વલસાડ, ગુજરાત

તખલ્લુસ :-
ઉશનસ્

પ્રથમ કાવ્ય સંગ્રહ
પ્રસૂન ( ૧૯૫૫ )

નોંધનીય કાર્ય :-
તૃણનો ગ્રહ (૧૯૬૪)
અશ્વત્થ (૧૯૭૫)

નાટકો :-
પંતુજી, દોશીની વહુ અને તૃણનો ગ્રહ

વાર્તા અને કવિતા સંપાદનો
વાલાવી, બા આવી અને સદમાતાનો ખાંચો

પ્રવાસ :-
પશ્ચિમી દેશોનો પ્રવાસ

વિવેચનો :-
બે અધ્યયનો, રૂપ અને રસ, મૂલ્યાંકનો

મુખ્ય પુરસ્કારો :-
નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૬૩)
રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૨)
સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૬)

સન્માન :-
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉશનસ્ પુરસ્કાર દર બે વર્ષે કવિઓને અપાય છે.

સંક્ષિપ્ત :-
તેમનો જન્મ વડોદરા નજીક આવેલા સાવલી ગામમાં ૨૮ ડિસેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું શિક્ષણ મહેસાણા, સિદ્ધપુર, સાવલી અને ડભોઇમાં થયું. તેમણે ૧૯૪૨માં સંસ્કૃતમાં બી.એ. અને ૧૯૪૫માં એમ.એ.ની પદવીઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી.તેમણે રોઝરી હાઇસ્કૂલ અને ગરડા કોલેજ, નવસારી તેમજ જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમણે ૧૯૭૯માં ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી. ૧૯૯૧ થી ૧૯૯૩ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.

તેમનું અવસાન ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વલસાડ, ગુજરાતમાં થયું.

અમર કાવ્યો :-

ધન્ય ભાગ્ય

બાઇ રે, તારાં ભાગ્ય મહા બળવાન;
અમ્રતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન ! – બાઇ રે ૦
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આતો માગે દાણ. – બાઇ રે ૦

કંઇક બીજી જો મહિયારીની કોઇ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોત, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. – બાઇ રે ૦

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઇ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈ ન બચાવવું બાઇ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ ! – બાઇ રે ૦

– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

જતાં પૂર્વે

જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એકવાર,
એકવાર ફરી મળી લેવું છે જૈ સામેથી ધરાર,
એકવાર કડકડતી ઠંડી રાતમહીં અંધારી
ધડધડ મેં કીધ બંધ બારણું, ધડાક વાસી બારી;
અંદર લઇ લેવાં છે સૌને, રહી ગયાં જે બ્હાર, જતાં …
તે તે ઘર સામેથી જઇને બોલવું છે બોલાવી.
ખોલી મૂકવું છે હૈયું મુજ, એમનું યે ખોલાવી;
ક્ષમા કૈંકની માગવી છે ને, માગવો છે આભાર, જતાં …
વણચાહ્યાંને એકવાર ફરી ગણીગણી લેવાં ચાહી,
સાથ રહ્યાંને હાથથી ખેંચી લેવા બાથની માંહી.
ઓછા પ્રેમનો હું અપરાધી, હાય રે કેવું આળ, જતાં …
વિદાયપળ ઢૂકડી, તો બ મણો ડૂમો કિય અબોલ,
વિદાય સૌને હે પાસેના ભૂગોળ ! દૂર ખગોળ !
વેગળું જતું તે થતું વધુ વ્હાલું, સાદ કરું “હે યાર !” જતાં …

– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

નેતિનેતિ

આ આવું છે, ને આટલું, એવું નહીં નહીં
બાકી રહે છે કેટલું, બીજું કંઇ કંઇ !

માણસમાં મૂક્યું મન; અરે, એ તો કમાલ છે:
મન ન માટી-માટલું, બીજું કંઇ કંઇ !

જોયા કરે શું શૂન્યની સામે ટગરટગર ?
ના પ્રશ્ર્નનું એ પોટલું, બીજું કંઇ કંઇ !

બ્રહ્માંડ જેવું અન્ય અંડ સેવી એ શકે,
સંઘરે આ કોચલું, બીજું કંઇ કંઇ !

દર્શન થશે તનેય તુંમાં એ અખિલનું,
તું માત્ર નથી ચાટલું, બીજું કંઇ કંઇ !

જરીક ચિત્ત-પાર જૈ તું, તે તરાજુ તોલ,
અહંનું મૂકી કાટલું, બીજું કંઇ કંઇ !

ઉશનસ્ ! તને જો આંખ, તો પર્દાની પાર જો,
દાખે એ વસ્ત્ર ફાટલું, બીજું કંઇ કંઇ !

– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

તને ઘડતાં, હું જ ઊઘડયો

(શિખરિણી)

શક્યો ક્યારે પૂરેપૂરો નિરખી હું તને સંમુખ ? કહે ;
ક્વચિત અર્ધીપર્ધી અલપઝલપે …

 

⭕👇👇⭕👇⭕👇⭕👇
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723

પંડ્યા નટવરલાલ કુબેરદાસ, ‘આરણ્યક’, ‘ઉશનસ’
કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલી ડભોઈમાં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨ માં મ. સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭ થી ૧૯૫૭ સુધી ગાર્ડા કૉલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આર્ટસ કૉલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી આચાર્ય.
💠👉૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ.

🔰૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. 🔰🎯૧૯૫૯માં કુમારચંદ્રક, 🎯🔰૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, 🎯🔰૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 🎯🔰🎯૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

🎯👉આધુનિકતાની સેર સાથે પરંપરાની અને પ્રતિશષ્ટતાની જે બળુકી સેર વહી એમાં આ કવિનું સત્ત્વશાળી પ્રદાન છે. એમની ખરબચડી અને બરછટ લાગતી બાનીનું કૌવત તેજસ્વી છે. અભિવ્યક્તિના સ્તરે આવતું કશુંક પ્રાકૃત એમની પ્રતિભાનો અંશ બની જતું કળાય છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃતિ, પ્રણય, પ્રવાસનાં અનુભવકેન્દ્રોમાંથી ઉત્ક્ષિપ્ત એમની રચનાઓની સંખ્યા પ્રમાણમાં વિપુલ છે, છતાંય એની હૃદ્ય ભાષાસામગ્રીનું સંવેદન એકંદરે આકર્ષક છે. એમનું કાવ્યલેખન પ્રાયોગિક ભૂમિકાથી પ્રભાવક ભૂમિકા પર પહોંચી અંતે પ્રયોગશીલ ભૂમિકા ભણી વળતું જોઈ શકાય છે.

🎯🔰👉‘પ્રસૂન’ (૧૯૫૫) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં એમના પોતીકા અવાજ સાથે પરંપરાનું અનુસંધાન બળવાન છે, છતાં પ્રકૃતિનિરૂપણની રચનાઓ ધ્યાન ખેંચે છે.

🎯🔰‘નેપથ્યે’👉 (૧૯૫૬)માં કેટલાક પ્રાચીન ઘટકોને લક્ષમાં રાખી કરેલી પાત્રપ્રધાન દીર્ઘરચનાઓ છે.

‘આર્દ્રા’ (૧૯૫૯)નાં ૧૧૫ કાવ્યોમાંથી ૬૩ જેટલાં સૉનેટકાવ્યો છે.
અહીં ચિંતનને ઇન્દ્રિયધન અપાયેલુંરૂપ આસ્વાદ્ય છે. ‘મનોમુદ્રા’ (૧૯૬૦)નું પ્રબળ અંગ પ્રકૃતિનિરૂપણ છે. ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) આધુનિકતાની અભિજ્ઞતા વચ્ચે બળવાન મુદ્રા ઉપસાવે છે. પ્રકૃતિસંવેદનની સમૃદ્ધ અભિવ્યક્તિમાં કલ્પનપરક વિવિધતા અને વિલક્ષણતા છે. પ્રેમવિષયક, સ્થળવિષયક, વતનવિષયક, કવિતાવિષયક રચનાઓથી સંગ્રહ માતબર છે. ‘સ્પંદ અને છંદ’ (૧૯૬૮)માં કવિનો પરંપરાપુષ્ટ બળુકો અવાજ અપૂર્વ રીતે સિદ્ધ થાય છે. તૃણનો ચાલી આવેલો વિષય અહીં આકર્ષક વાગ્છટામાં પ્રગટે છે. ‘અનહદની સરહદે’ જેવું સૉનેટગુચ્છ શબ્દચેતનાની ઊંડી ભૂમિકાએ ઊતરતું જોવાય છે. ‘કિંકિણી’ (૧૯૭૧) એમનો ગીતસંગ્રહ છે, તો ‘ભારતદર્શન’ (૧૯૭૪) પ્રવાસકાવ્યોનો સૉનેટસંચય છે. ‘અશ્વત્થ’ (૧૯૭૫)ની અછાંદસ રચનાઓ નવી દિશા તરફની ગતિ અને પ્રયોગશીલતા તરફનું વલણ સૂચવે છે. અહીં ગઝલ, મુક્તક, હાઈકુ જેવા કાવ્યપ્રકારોને પણ અજમાવવામાં આવ્યાં છે. ‘રૂપના લય’ (૧૯૭૬)માં અછાંદસ પ્રવૃત્તિ વધુ વેગવંત બની છે, પણ પ્રણય અને પ્રકૃતિવિષયક ‘એકસ્ટસી’ કાવ્યો આ સંગ્રહની વિશિષ્ટ નીપજ છે. ‘વ્યાકુલ વૈષ્ણવ’ (૧૯૭૭) ભક્તિપ્રેમની ઈકોતેર ગીતરચનાઓ આપે છે. કવિની આર્દ્રતાને ક્યાંક અહીં રોચક રૂપ મળ્યું છે. ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯) કવિએ કરેલી વિદેશયાત્રાની નિષ્પત્તિ છે. એમનાં પ્રવાસકાવ્યો મનુષ્યપ્રીતિ અને પ્રકૃતિપ્રીતિને નિરૂપવા અદ્યતન રીતિ અખત્યાર કરે છે. એકંદરે કવિની જાણીતી પૃથ્વીપ્રીતિને અહીં વિશેષ પરિમાણ મળ્યું છે. ‘શિશુલોક’ (૧૯૮૪) શિશુકૃતિઓનો સંચય છે. એમાં પુરોગામી કાવ્યસંગ્રહોમાંનાં શિશુવિષયક કાવ્યોને પણ સમાવ્યાં છે. અહીં મુખ્યત્વે શિશુઓના આસ્વાદ માટેની નહિ પણ શિશુકેન્દ્રી રચનાઓ છે.

🎯👉સર્જન અને અધ્યાપન નિમિત્તે થયે…

 

🏆કોમનવેલ્થ શુટિંગ ચેમ્પિયનશીપમાં મેડલ 2017🏆

👉🏿 ઑસ્ટ્રેલિયા ના ગોલ્ડ કોસ્ટ માં યોજાઈ હતી

👉🏿 ભારતે 20 મેડલ જીત્યા

👉🏿 6 ગોલ્ડ…7 સિલ્વર…7 બ્રોન્ઝ…

🎯MOST IMP મેડલ વિજેતા 🎯
👇🏿🥇ગોલ્ડ👇🏿

👉🏻 *સહજાર રિજવી….*10m એર પીસ્ટલ

👉🏻 *પૂજા ઘાટકાર…..*10m એર રાઇફલ

👉🏻 *પ્રકાશ નાનજપ્પા…..*50m પીસ્ટલ

👉🏻 મિત્તલ…..ડબલ ટ્રેપ

👉🏻 *સત્યેન્દ્ર સિંઘ…..*50m રાઇફલ

👉🏻 *હિના સિંધુ…..*10 એર પીસ્ટલ

👇🏿🥈સ્લિવર👇🏿

👉🏻 ગગન નારંગ…. સિલ્વર.. 50m રાઇફલ

👉🏻 અનિષ ભાનવાલા…. સિલ્વર…. 25m રેપીડ ફાયર….. imp

👇🏿🥉 બ્રોન્ઝ👇🏿

👉🏻 જીતુ રાય….. 2 બ્રોન્ઝ…10m એર પીસ્ટલ….50m પીસ્ટલ

 
💺💺💺💺💺💺💺💺
વેટરન એક્ટ્રેસ સુમિતા સન્યાલનું 71 વર્ષની ઉંમરે નિધન
💺💺💺💺💺💺💺💺
📍📍હૃષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આનંદ’માં અમિતાભ બચ્ચનની હીરોઇન રહી ચૂકેલી સુમિતા સન્યાલનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે.

📍📍 અભિનેત્રીએ ઘણી બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ બોલિવુડની કરિયરની વાત કરીએ તો સુમિતા સન્યાલ 1968માં ‘આર્શીવાદ’માં સંજીવ કુમાર સાથે ચમકી હતી.

📍📍 ત્યારબાદ દિલીપ કુમારની ‘સગીના મહાતો’, ‘ગુડ્ડી’, ‘આનંદ’ (અમિતાભ બચ્ચન સાથે) અને ‘મેરે અપને’માં કામ કર્યું હતું.

📍📍 જોકે બંગાળીમાં તેમણે 40થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

 

 

🎈🎈ઑનલાઇન એજ્યુકેશન માટે આજનો દિવસ એતિહાસિક, ‘સ્વયં’ થશે લોન્ચ🎈🎈

🍬🍬 ભારતના ઉચ્ચ શિક્ષણ માટે આજનો દિવસ એતિહાસિક હશે.

🍬🍬 વાસ્તવમાં ભારતીય ઉચ્ચ શિક્ષણ પણ હવે ડિજિટલ યુગમાં પ્રવેશ કરશે.

🍬🍬ઘણા કોર્સિસને DTH ચેનલ્સ, ટેબલેટ્સ અને મોબાઇલની મદદથી ડિલિવર કરવામાં આવશે.

🍬🍬 આ કોર્સિસને IIT, JNU, દિલ્હી યૂનિવર્સિટી અને અન્ના યૂનિવર્સિટી જેવા પ્રીમિયર ઇન્સ્ટીટ્યૂટ્સના 1000થી વધારે એક્સપર્ટ ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા કોર્સિસ તૈયાર કરવામાં આવશે.
🍬🍬 ‘મેડ ઇન ઇન્ડિયા’ IT પ્લેટફોર્મ, MOOC (મેસિવ ઑપન ઑનલાઇન કોર્સિસ) અથવા સ્વયંની મદદથી 10થી પ્રોસ્ટ ગ્રેજ્યુશન કોર્સિસ ભણાવવામાં આવશે.

🍬🍬 આ પ્લેટફોર્મની મદદથી સ્ટૂડેન્ટ્સને ક્યારે પણ, કોઇ પણ જાણકારીને ઑનલાઇન વાંચી શકશે.

🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬🍬

 

 

🌽🌽મહેસૂલ સચિવ હસમુખ અઢિયા હવે નાણાં સચિવ🌽🌽

🎈🎈🎈આદર્શ વ્યક્તિ 🎈🎈🎈

🏭🏭 જેડી ગુરુજી 🏭🏭

🏭🏭શૈલુ દાદા 🏭🏭

🏭🏭અનિરુદ્ધભાઈ🏭🏭

🏭🏭વિષ્ણુભાઈ 🏭🏭
💉💉 મહેસૂલ સચિવ હસમુખ અઢિયાની નવા નાણા સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

💉💉 અઢિયા 1981 બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે.

💉💉 ગયા મહિને અશોક લવાસાનો કાર્યકાળ પુરો થયા પછી નાણા સચિવનું સ્થાન ખાલી પડયું હતું.

💉💉 ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગે જારી કરેલા નિર્દેશમાં જણાવ્‌યા અનુસાર કેબિનેટની એપોઈન્ટમેન્ટસ કમિટીએ નાણા સચિવ તરીકે અઢીયાની નિમણુકને મંજુરી આપી હતી.

💉💉 ક્ધવેન્શન અનુસાર નાણામંત્રાલયના સૌથી વરિષ્ઠ સચિવની નાણાસચિવ તરીકે નિમણુંક કરવામાં આવે છે.

💉💉 નાણામંત્રાલય હેઠળ પાંચ વિભાગ છે.

💉💉 જેમાં એકસ્પેન્ડીચર,

💉💉 આર્થિક બાબતો,

💉💉 ફાઈનાન્સીયલ સર્વિસીસ,

💉💉 મહલસ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લીક એસેટ મેનેજમેન્ટનો

👉 સમાવેશ થાય છે.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Updated: 9th November 2017 — 1:22 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme