GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

Study Material 23-11-2017

❄❄22 नवंबर  का इतिहास❄❄

⭐ग्रेगोरी कैलंडर के अनुसार 22 नवंबर वर्ष का 326 वाँ (लीप वर्ष में यह 327 वाँ) दिन है। साल में अभी और 39 दिन शेष हैं।

⭐22 नवंबर की महत्त्वपूर्ण घटनाएँ

1920 – ‘हकीम अजमल ख़ान जामिया’ के पहले चांसलर बने।

1963 – डलास (टेक्सास) में सं.रा. अमेरिका के राष्ट्रपति जॉन एफ़, केनेडी की हत्या।

1968 – मद्रास राज्य का नाम बदलकर तमिलनाडु करने के प्रस्ताव को लोकसभा से स्वीकृति मिली।

1971 – भारत और पाकिस्तान ने एक दूसरे की हवाई सीमाओं का उल्लंघन किया और दोनों देशों के बीच हवाई संघर्ष शुरू हुआ।

1975 – जुआन कार्लोस स्पेन के राजा बने।

1990 – ब्रिटिश प्रधानमंत्री मार्गरेट थैचर द्वारा त्यागपत्र की घोषणा।

1997 – भारत की डायना हेडेन विश्व सुंदरी बनी।

1998 – बांग्लादेश की विवादास्पद लेखिका तस्लीमा नसरीन ने ढाका की अदालत में आत्मसमर्पण किया।

2000 – पाकिस्तान व ईरान पर संयुक्त राज्य अमेरिका द्वारा प्रतिबंध।

2002 – मिस वर्ल्ड प्रतियोगिता के आयोजन के विरोध में नाइजीरिया में भड़के दंगे में सैंकड़ों लोग मारे गये।

2006 – भारत और वैश्विक कंसोर्टियन के छह अन्य देशों ने सूर्य की तरह ऊर्जा पैदा करने वाले प्राथमिक फ़्यूजन रिएक्टर की स्थापना करने के लिए पेरिस में ऐतिहासिक समझौता किया।

2007 – ब्रिटेन में अवैध प्रवासी की समस्या पर काबू पाने के लिए कड़ी घोषणायें की गईं।

2008 – भारती क्रिकेट टीम के कप्तान महेन्द्र सिंह धोनी ने अपना पद छोड़ने की धमकी दी। हिन्दी के प्रख्यात कवि कुंवर नारायण को वर्ष 2005 के ज्ञानपीठ पुरस्कार हेतु चुना गया।

⭐22 नवंबर को जन्मे व्यक्ति

1830 – झलकारी बाई- झाँसी की रानी लक्ष्मीबाई की नियमित सेना में, महिला शाखा ‘दुर्गा दल’ की सेनापति|

1882 – वालचंद हीराचंद – भारत के प्रसिद्ध उद्योगपतियों में से एक थे।

1892 – मीरा बेन – एक ब्रिटिश सैन्‍य अधिकारी की पुत्री, जिन्होंने ‘भारतीय स्वतंत्रता संग्राम’ में महात्मा गाँधी के सिद्धांतों से प्रभावित होकर खादी का प्रचार किया।

1899 – शहीद लक्ष्मण नायक, वरिष्ठ भारतीय स्वतंत्रता सेनानी।

1916 – शांति घोष, वरिष्ठ भारतीय स्वतंत्रता सेनानी।

1939 – मुलायम सिंह यादव – ‘समाजवादी पार्टी’ के मुखिया और उत्तर प्रदेश के पूर्व मुख्यमंत्री

1963 – पुष्पेन्द्र कुमार गर्ग – नौकायन में भारत के प्रसिद्ध खिलाड़ियों में गिने जाते हैं।

⭐22 नवंबर को हुए निधन

2016-

राम नरेश यादव- मध्य प्रदेश के पूर्व राज्यपाल और उत्तर प्रदेशके पूर्व मुख्यमंत्री

विवेकी राय – हिन्दी और भोजपुरी भाषा के प्रसिद्ध साहित्यकार थे।

1967- तारा सिंह- प्रसिद्ध राजनीतिज्ञ तथा कट्टर सिक्ख नेता।

⭐22 नवंबर के महत्त्वपूर्ण अवसर एवं उत्सव

राष्ट्रीय औषधि दिवस (सप्ताह)

❄❄ જ્ઞાન કી દુનિયા❄❄

 

 

 

જન્મ દિવસ નિમિત્તે મેગા ક્વિઝ

▪ વિષય – ગુજરાતી અને બંધારણ

ક્વિઝ માસ્ટર–👉વારીશભાઈ👈
Edit by– પ્રજાપતિ અંકુર🙏
💥💥💥💥💥💥💥💥💥💥💥
⏩ આપેલા વાક્ય માટે એક શબ્દ આપો. ‘જૂની પ્રણાલિકાઓનું આચરણ તેમજ સમર્થન કરનાર’
1⃣   વડિલો
2⃣   ગામડિયા
3⃣   રુઢિચુસ્ત✅

⏩ નીચેના શબ્દનો સાચો સંધિવિગ્રહ દર્શાવો – પિત્રાદેશ
1⃣   પિતૄ + આદેશ✅
2⃣   પિતા + દેશ
3⃣   પિતર્ + આદેશ

⏩ જે ધ્વનિઓનો કોઈપણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચાર થઈ શકે તે….. ?
1⃣   વાણી
2⃣   અક્ષર
3⃣   સ્વર✅
🤔   વ્યંજન

⏩ ગુજરાતીમાં સંધિના કેટલા પ્રકાર છે ?
1⃣   ૬
2⃣   ૩
3⃣   ૨✅

⏩ જકાત નાકે જ ઊભો રહી જાય ‘ – કઈ વિભક્તિ સમયેલી છે ?
1⃣   સંબોધન
2⃣   અપાદાન
3⃣   અધિકરણ✅

⏩ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
1⃣   પ્રદક્ષિણા✅
2⃣   શારિરીક
3⃣   તાત્કાલીક
🔸   પ્રભાવીત

⏩ અતિ + ઉત્તમ ની સાચી સંધિ કઈ છે ?
1⃣   અત્યુત્તમ
2⃣   અત્યૂત્તમ
3⃣   અત્ત્યુત્તમ✅

⏩ અઠવાડિયું ‘ શબ્દનો સમાસ ઓળખાવો .
1⃣   દ્વિગુ✅
2⃣   કર્મધારય
3⃣   ઉપપદ

⏩ ઉપમેય અને ઉપમાન બંને એક સરખા હોવાની સંભાવના કરવામાં આવે ત્યારે ક્યો અલંકાર બને છે ?
1⃣   ઉત્ય્રેક્ષા✅
2⃣   અનન્વય
3⃣   ઉપમા

⏩ ઊંઘતા ને પાય જગની જેલ… અલંકાર ઓળખાવો .
1⃣   વર્ણાનુંપ્રાસ
2⃣   રૂપક✅

⏩ પગતોડ કરવી ‘રૂઢિપ્રયોગનો અર્થ જણાવો .
1⃣   નકામા આંટા મારવા✅
2⃣   પગમાં કળતર થવી
3⃣   પતાવટ કરવી

⏩ નીચેનામાંથી ક્યું ઉદાહરણ સજીવારોપણ અલંકારનું છે ?
1⃣   સંતરાની છાલ જેવો તડકો વરસે છે
2⃣   હૈયાના હોજમાંથી આશું પાણી છલકાય છે ?
3⃣   દૂરનાં ડુંગરો સાદ કરીને બોલાવતા હતા✅

⏩ પાણી લાગવું ‘ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો .
1⃣   આરોગ્ય બગડવું✅
2⃣   બરતરફ કરવું
3⃣   નાશ કરવો

⏩ જમીન પર થઈને જતો માર્ગ ‘ શબ્દ સમૂહ માટે સામાસિક શબ્દ ક્યો ?
1⃣   જળમાર્ગ
2⃣   ખુશકી✅
3⃣   ખુરપી
🤔   હાઇવે

⏩ વતન નો ત્યાગ કરવો તે ‘ એવા શબ્દ સમૂહ માટે સામાસિક શબ્દ ક્યો છે ?
1⃣   ગિરાસ
2⃣   તડીપાર
3⃣   હિજરત✅

⏩ નીચેનામાંથી કયુ ઉદાહરણ વ્યાજસ્તૃતિ અલંકારનું છે ?
1⃣   તપેલી તપેલી છે
2⃣   જીવનગાડી કરમાઈ ગઈ
3⃣   તમે ખરા પહેલવાન ઉગતો બાવળ કુદી ગયા✅

⏩ મેરામણ નો ક્યો સમાનાર્થી નથી ?
1⃣   સાગર
2⃣   દરિયો
3⃣   સમુદ્ર
4⃣   સરોવર✅

⏩ ખરેખર ત્તે છોકરો ઉપર બેઠો – સ્થળવાચક ક્રિયાવિશેષણ ઓળખાવો.
1⃣   ખરેખર
2⃣   તે
3⃣   ઉપર✅

પાર્ટ-2 બંધારણ

⏩ બંધારણને જીવનની માફક એક પ્રયોગ ગણાવનાર પાશ્વાત્ય બંધારણવિદ અત્રે – નીચે જણાવેલ પૈકીના કયા એક છે ?
1⃣   ન્યાયમૂર્તિ ડબલ્યુ હોમ્સ✅
2⃣   બંધારણવિદ ઓસ્ટિન
3⃣   સર આઈવર જેનિંગ્સ

⏩ આજનો દિવસ ( 15 ઓગસ્ટ 1947 ) ભારતીય પ્રજાજનોનો છે એ કોણે કહ્યું હતું ?
1⃣   ગ . જ . માઉન્ટ બેટન✅
2⃣   સી . રાજગોપાલાચારી
3⃣   મહત્મા ગાંધીજી

⏩ ભારતીય બંધારણ ઘડતર પાછળ અંદાજિત કેટલો ખર્ચ થયો ?
1⃣   260 લાખ
2⃣   62 લાખ
3⃣   64 લાખ✅

⏩ ભારતીય બંધારણ બ્રિટન જેવું વધુ પડતું સ્થિતિસ્થાપક કે ____ જેવું વધુ પડતું ચુસ્ત નથી .
1⃣   દક્ષિણ આફ્રિકા
2⃣   ઓસ્ટ્રેલિયા
3⃣   આર્યલેન્ડ
4⃣   અમેરિકા✅

⏩ ભારતીય બંધારણના 42મા સુધારા(1976)ની કલમ ૧ થી કયા નવા શબ્દો ઉમેરવામાં આવેલ છે ?
1⃣   રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા✅
2⃣   રાષ્ટ્રીય વિકાસ અને અખંડિતતા
3⃣   રાષ્ટ્રીય ગૌરવ અને એકતા

⏩ ભારતીય રાજ્ય તેના કોઈપણ નાગરિક પરત્વે ધર્મ , વંશ , જાતિ , લિંગ કે જન્મસ્થળને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ દાખવશે નહિ એવો એકરાર બંધારણની કઈ કલમ થકી સ્વીકારાયો છે ?
1⃣   કલમ 14
2⃣   કલમ 15✅
3⃣   કલમ 16

⏩ ભારતીય બંધારણે પોતાના નાગરિકને આપેલ વિચારો કે લેખનની અભિવ્યક્તિની ( પ્રેસની ) સ્વતંત્રતાનો ઉલ્લેખ કઈ જોગવાઈ દ્વારા કરેલ છ…

 

💢पूर्व प्रधानमंत्री मनमोहन सिंह इंदिरा गांधी शांति, निरस्त्रीकरण और विकास पुरस्कार से सम्मानित होंगे:

🏵पूर्व प्रधानमंत्री मनमोहन सिंह को 2004 से 2014 के बीच देश का नेतृत्व करने और वैश्विक स्तर पर भारत का मान बढ़ाने के लिए इस साल का इंदिरा गांधी शांति, निरस्त्रीकरण और विकास पुरस्कार दिया जाएगा। मनमोहन सिंह को पूर्व राष्ट्रपति प्रणब मुखर्जी की अध्यक्षता वाली एक अंतरराष्ट्रीय ज्यूरी द्वारा पुरस्कार के लिए सर्वसम्मति से चुना गया।स्थापना: इंदिरा गांधी शांति पुरस्कार भारत की पूर्व प्रधान मंत्री इंदिरा गांधी की याद में दिया जाता है। 1984 में उनकी हत्या की गई थी। इसके बाद उनकी स्मृति में स्थापित ‘इंदिरा गांधी मेमोरिल ट्रस्ट’ 1986 से हर साल विश्व के किसी ऐसे व्यक्ति या संगठनों को ‘इंदिरा गांधी शांति, निरस्त्रीकरण और विकास पुरस्कार’ प्रदान करता है, जिसने समाज सेवा, निरस्त्रीकरण या विकास कार्य में महत्वपूर्ण योगदान दिया हो।इस पुरस्कार में 25 लाख रुपये रुपये नकद, एक ट्रॉफी और प्रशस्तिपत्र प्रदान किया जाता है। इस पुरस्कार का अंतिम पूर्व प्राप्तकर्ता यूएनएचसीआर संगठन था।⭕योग्यता: इस पुरस्कार का पात्र होने के लिए एक लिखित कार्य, प्रकाशित होना चाहिए।

स्रोत-इंडिया टुडे एवं विकिपीडिया

💢मानुषी छिल्लर ने मिस वर्ल्ड 2017 का खिताब जीता:

🏵चीन के सनाया में आयोजित की गई मिस वर्ल्ड प्रतियोगिता में भारत की मिस इंडिया मानुषी छिल्लर को मिस वर्ल्ड 2017 घोषित किया गया। इस प्रतियोगिता में दुनियाभर की 118 सुंदरियों ने हिस्सा लिया था। मिस वर्ल्ड मानुषी हरियाणा के सोनीपत की रहने वाली हैं।इस प्रतियोगिता में दूसरे नंबर पर मिस मेक्सिको रहीं जबकि तीसरे नंबर पर मिस इंग्लैंड रहीं है। मानुषी छिल्लर से पहले साल 2000 में अभिनेत्री प्रियंका चोपड़ा भारत की तरफ से मिस वर्ल्ड बनीं थी।⭕पूर्व विजेता: 1966 मेडिकल फाइनल इयर की स्टूडेंट रीता फारिया भारत से पहली मिस वर्ल्ड बनीं थीं। उसके बाद ऐश्वर्या राय ने 1994, डायना हेडन ने 1997 में, युक्ता मुखी ने 1999 में और प्रियंका चोपड़ा ने साल 2000 में मिस वर्ल्ड का खिताब जीता था।

स्रोत-एनबीटी

 

 

📚📚 જાણવા જેવું 📚📚

Current Affairs
22 November 2017
➖➖➖➖➖
💥રાષ્ટ્રીય 💥
➖➖➖➖➖

💥 નવનીતા દેવ સેનને બીગ લીટલ બુક એવોર્ડ ૨૦૧૭ થી સન્માનિત કરાયા.

💥 સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા બંગાળી લેખિકા નવનીતા દેવ સેનને વર્ષ ૨૦૧૭ માટે બંગાળી ભાષામાં લેખક શ્રેણીમાં બાળ સાહિત્યમાં યોગદાન માટે બીગ લીટલ બુક એવોર્ડ વિજેતા જાહેર કરાયા છે.

💥 ચેન્નાઈ સ્થિત વ્યાખ્યાતાની શ્રેણીમાં પ્રિતી રોયને પણ પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે.

💥 બાળ સાહિત્યના લેખકો અને ચિત્રકારોને ઓળખવા અને તેને સન્માન આપવા માટે પરાગ ઈનીશીએટીવ ઓફ તાતા ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવે છે.

💥 આ પુરસ્કારના બીજા સંસ્કરણમાં બંગાળી ભાષાના લેખકો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલ છે.

💥 હરિયાણાના ટ્રમ્પ ગ્રામમાં વિશ્વનું સૌથી મોટુ શૌચાલય પોર્ટ મોડલનું અનાવરણ કરવામાં આવ્યું.

💥 વિશ્વ ટોઇલેટડે ના રોજ હરિયાણાના ટ્રમ્પ ગ્રામમાં વિશ્વનું સૌથી મોટું શૌચાલય પોર્ટ મોડલનું અનાવરણ કરવામા આવ્યું.

💥 ૧૯ નવેમ્બર ૨૦૧૭ ના રોજ સાફ-સફાઈ માટે જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

💥 હરિયાણાના આ ગામને ટ્રમ્પ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

💥 વૈશ્વિક સ્વચ્છતા સંકટની સામે લડવા માટે તેના પ્રતિ કાર્યવાહી કરવા માટે ૨૦*૧૦ ફૂટ માપ વાળા મેગા શૌચાલય પોટનું અનાવરણ કરવામાં આવેલ છે.

➖➖➖➖➖➖
💥આંતરરાષ્ટ્રીય💥
➖➖➖➖➖➖

💥 રક્ષા મંત્રાલય દ્વારા ઈઝરાયેલ સાથેના ૫૦૦ મીલીયન ડોલરના મિસાઈલ સમજુતી કરારને રદ્દ કરવામાં આવેલ છે.

💥 ભારતના રક્ષા મંત્રાલય દ્વારા ઈઝરાયેલ સાથેના ૫૦૦ મીલીયન ડોલરના મિસાઈલ સમજુતી કરારને રદ્દ કરવામાં આવેલ છે.

💥 ભારત અને ઇઝરાયેલ વચ્ચે મૈન પોર્ટીબિલ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઈલ માટે કરાર થયા હતા.

💥 ભારતને આ સ્પાઈક એ.ટી.જી.એમ મિસાઈલ રફેલ એડવાન્સડ ડીફેન્સ સીસ્ટમ બનાવનાર કંપની દ્વારા સપ્લાય કરવાની હતી.

💥 ઈઝરાયેલની રાજધાની જેરુસલેમ છે, અને તેનું ચલણ ઇઝરાઇલી ન્યુ શેકેલ છે.

💥 ઈઝરાયેલના રાષ્ટ્રપતિ તરીકે રેવેન રીવલીન સેવા આપી રહ્યા છે.

💥 ભારતના નામાંકિત દલવીર ભંડારી આઈ.સી.જે. માટે ફરી ચૂંટાયા.

💥 બ્રિટનથી પોતાના ઉમેદવારને પરત લેવા બાદ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભારતીય ઉમેદવાર દલવીર ભંડારીને પાંચમી અને વિશ્વ ન્યાયાલયની છેલ્લી સીટ માટે ફરી ચૂંટવામાં આવ્યા છે.

💥 સયુંક્ત રાષ્ટ્ર મહાસભામાં ભંડારીને ૧૯૩ માંથી ૧૮૩ મત મળેલ છે.

💥 આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું મુખ્ય કાર્યાલય ધ હેગ નેધરલેંડમાં આવેલ છે.

💥 સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્ય અમેરિકા, રશિયા, ફ્રાંસ અને ચીન છે.

💥 બ્રિટન દેશ સુરક્ષા પરિષદનું પાંચમું સ્થાયી સદસ્ય રાષ્ટ્ર છે.

➖➖➖➖
💥અન્ય💥
➖➖➖➖

💥 અનુભવી પત્રકાર માણિક બેનર્જીને આ ઈ.એમ.એફ. પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

💥 માણિક બેનર્જી એક પત્રકાર સાથે પર્વતારોહી પણ છે.

💥 આ પર્વતારોહીને ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન દ્વારા લાઈફ ટાઇમ અચીવમેંટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે…

💥 બેનર્જીને આ પુરસ્કાર ચાર દાયકાની અવધિમાં પર્વતારોહણ તથા તેની ઉપલવિધઓ માટે આપવામાં આવેલ છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Edited By :- Lavkesh – 7490860313

📚📚 જાણવા જેવું 📚📚
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

 

 

☀PREPOSITIONS ATTACHED TO CERTAIN WORDS☀

1.abide…………..by
2.absorbed……. In
3.abstain ……from
4.Accomplice……with
5.accused…… (Sb)of(sth)
6.accustomed….. To
7.addicted…….. To
8.adhere…….. To
9.admit……..to/into
10.advantage……. Over (sb) of (sth)
11.advantage…….. Of(sth)
12.affection………. For
13.afflicted……,. With
14.afraid……… Of
15.agree………. To(proposal)
16.agree…………. With(a person)about/on sth
17.aim …….at
18.aloof……..from
19.alternative……… To
20.amazed………. At
21.angry…………with/at(sb)
22.angry…………at/about(sth)
23.anxious………. For(sb)
24.anxious…….. About (sth)
25.apologize…… To(sb) for (sth).
26.appeal…….. To(sb)for(sth)
27.appetite….. For
28.approach……..to
29.akin……..to
30.acclimatize…….. To
31.apparent…….. To(sb)
32.apparent…… From(sth)
33.appoint…….(sb)to(sth)
34.apply…….. To(sb)for(sth)
35.appropriate…….. To/for
36.approve…………..of
37.aptitude………… For
38.ashamed………… Of
39.aspire……………….to
40.assent………………to
41.associate……….with
42.dissociate……..from
43.assure……………of
44.astonished…….. At
45.atone…………….. For.
46.attached…………..to
47.attend………………to
48.attribute……(sth) to (sth/sb)
49.authority……..Over(=power)
50.authority………… On(=expert)
51.avail………(oneself)of(sth)
52.averse……………..to
53.ban(n)…………..On
54.ban(v)………..(sb)from(sth/doing sth)
55.bad……….at(=not good at)
56.bad…………for(=harmful)
57.believe………….in
58.beneficial……………. To
59.benefit……………. By/from
60.blame………….(sb/sth)for(sth).
61.boast…………….of
62.bound…………… For
63.burden(n)…………… To
64.burden(v)…………….with
65.busy……………..with
66.bearing………….. On
67.campaign……….. Against/for
68.capable…………… Of
69.concern………….. For/about
70.careful……………about/for
71.caution………… About/against
72.charge………….. With
73.claim………………on/to
74.clash……….. With(sb)over(sth)
75.collide…………….with
76.Collude………with(sb)in(sth)
77.comment…………….on
78.compare……….to(=to show likeliness)
79.compare …………..with(=to show contrast)
80.compassion………. For
81.compatible……….. With
82.compensation……. For
83.compliance………… With
84.compliment…………. On
85.comply…………….. With
86.conducive…………. To
87.confide………….in(=trust)
88.confide………….to(=tell)
89.confidence………….In.
90.confident…………. Of/about
91.confined………. (Sb/sth)to(sth)
92.conform………… To
93.conformity……… With
94.congenial…………. To
95.congratulate……… (Sb)on(sth)
96.connect…….(sth)to(sth)
97.consent…………. To
98.consist…………….of
99.contemporary…….. With
100.contempt……….. For
101.contend……. With(=to have to de…

 

 

📮22 નવેમ્બર 2017📮

• નાગાલેન્ડ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દમણ અને દીઉ – યુડીએ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

• કેન્દ્ર સરકારે તાજેતરમાં વિશ્વ બેંક સાથેના 100 મિલિયન ડોલરનું લોન કરાર – સૌર પાર્ક પ્રોજેક્ટ માટે સાઇન ઇન કર્યું છે

• વિશ્વ ટેલિવિઝન ડે દર વર્ષે ઉજવવામાં આવે છે – 21 નવેમ્બર

• હરિયાણામાં – વિશ્વનું સૌથી મોટું શૌચાલય બૉટનું મોડેલ લોન્ચ કરવામાં આવ્યું હતું

• વ્યક્તિ તાજેતરમાં યુએનએડ્સ એડોવ્સસન્સ અને એચ.આય.વી માટે ખાસ રાજદૂત તરીકે નિમણૂક – ક્વારાશીયા અબ્દુલ કરીમ

• યુનિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ સ્પાઇક એટીજીએમ સાથે 500 મિલિયન ડોલરનો સોદો કર્યો – ઇઝરાયેલ

• વર્ષ 2017 માં ફોર્બ્સની વિશ્વની સર્વોચ્ચ-ચૂકવણી વુમનની યાદી 2017 માં ટોચ પર હતી – બેયોન્સ

• સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટેના 2030 એજન્ડાના સંદર્ભમાં મેડિકલ પ્રોડક્ટ્સની પ્રવેશ માટેની પહેલી વર્લ્ડ કોન્ફરન્સ અને ટ્રેડ એન્ડ હેલ્થ માટેના આંતરરાષ્ટ્રીય કાયદાઓનું આ શહેરમાં ઉદઘાટન થયું – નવી દિલ્હી

• એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શ્યામ લક્ષણો કે જે અગાઉ આ ગ્રહ પર પાણી વહેતા હોવાનું માનવામાં આવતું હતું તે વાસ્તવમાં દાણાદાર પ્રવાહ હોઈ શકે છે – મંગળ

• તેઓ વિશ્વના સૌથી જૂના વડા હતા, જ્યાં સુધી તેઓ તાજેતરમાં તેમના રાજીનામામાં મૂકે છે – રોબર્ટ મુગાબે

• આ રાષ્ટ્ર ભારતની આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2017 – ‘કેનેડા ફોકસ’ છે

• નમમી બારાક તહેવાર તાજેતરમાં આ રાજ્યમાં તારણ કાઢ્યું – આસામ

• આ રાજ્ય સરકારે બાળપણમાં મેદસ્વીતા સામે એક નવી પહેલ શરૂ કરી છે – મહારાષ્ટ્ર

• આ અભિનેત્રી યુનિસેફના સેલિબ્રિટી એડવોકેટ સ્ટેટસ – ત્રિશા ક્રિષ્ણનને પ્રાપ્ત કરવા માટે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી પ્રથમ વ્યક્તિ બન્યો

• 2017 માં ઇન્ડિયન માઉન્ટિનેરીંગ (આઇએમએફ) દ્વારા તેમને ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો – મણિક બેનરજી

☀જ્ઞાન કી દુનિયા☀

 

 

🌷 Mission Tet 1 🌷

🌷 Mission Tet 1 🌷

(1) Buniyadi Shixan no nutan abhigam kone apyo –  GNDHIJI

(2) Vargkhand ma Kai babat saithi vadhu agatya ni 6e – Asarkarak pratyayan

(3) Vigyan Pratibha khoj exam Kai sanstha dvara leva ma Ave 6e – NCERT

(4) GCERT nu vadu mathak kya avel 6e – Gandhinagar

(5) Mahiti melavavano Adhikar –  RTI 2005

(6) Shixan melavano Adhikar – RTE 2009

(7) STP ni talim apanarne su kahe 6e – BALMITRA

(8) NCERT nu karyalay kya avel 6e – Delhi

(9) MHRD nu mukhya mathak kya avel 6e – Delhi

(10) NCTE ni sthapana kaya hetu mate karvama avi hati –  shixako pra- Shixan mate

 

 

🗞 આજ ના સમાચાર 🗞

🗓 ૨૩/૧૧/૨૦૧૭ ગુરૂવાર

📌 પાટીદાર અનામત અંગ્રેની કોંગ્રેસની સવર્ણ અનામત ફોર્મ્યુલા પાસને માન્ય, હાર્દિકે કોંગ્રેસને પરોક્ષ ટેકો આપ્યો.

📌 કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરશે.કોંગ્રેસ આપેલી અનામત ફોર્મ્યુલા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હાર્દિક સામે તીખા તેવર, ‘ મૂર્ખાઓએ દરખાસ્ત આપી અને મૂર્ખાઓએ સ્વીકારી’.

📌 રાજકોટ ખોડલધામના ટ્રસ્ટી પરેશ ગજેરાનું નિવેદન –‘ હાર્દિકની વાત સાથે સહમત, નિષ્ણાતો સાથે ચર્ચા બાદ નિર્ણય કરવામાં આવશે.

📌 સંજય ભણસાલીની વિવાદાસ્પદ ‘ પદ્માવતી’ ફિલ્મ ગુજરાતમાં રીલીઝ કરવા પર ગુજરાત સરકારે પ્રતિબંધ મુક્યો. ફિલ્મ અંગેનો વિવાદ પૂરો થયા બાદ આ અંગે વિચારણા કરવામાં આવશે.

📌 બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સૌપ્રથમવાર સુખોઈ-30 એમકેઆઈ યુદ્ધવિરામમાંથી સફળ કરવામાં આવ્યું છે જેનાથી ભારતીય વાયુદળની તાકાતમાં વધારો થયો છે.

📌 બ્રહ્મોસ મિસાઈલ 290 કિલોમીટર સુધીની પ્રહારક્ષમતા ધરાવે છે.

📌 જમ્મુ કાશ્મીરના કુપવાડા જીલ્લાના કેરન સેક્ટરમાં સેના અને આંતકવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આંતકવાદી ઠાર, એક જવાન શહીદ થયો.

📌 સંસદનું શિયાળુ સત્ર 15 ડીસેમ્બરથી પાંચમી જાન્યુઆરી દરમિયાન યોજાય તેવી સંભાવના. કોંગ્રસના ઉગ્ર પ્રહારોને પગલે મોદી સરકારે જાહેરાત કરી.

📌 ચોટીલાના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે ધારાસભ્ય અને સંસદીય સચિવનું પક્ષ અને હોદ્દા પરથી રાજીનામું આપ્યું.કોઈને ટેકો નહિ આપવાની અને સ્વતંત્ર કામ કરવાની વાત કરી.

📌 રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્ગુરૂની ઉમેદવારી રદ કરવા ભાજપના પ્રયાસોથી રાજ્ગુરૂના સમર્થકો ઉમટયા છેવટે ચૂંટણીપંચ સામેના જંગમાં ઇન્દ્રનીલનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું.

📌 ઉત્તરપ્રદેશમાં પાલિકા ચૂંટણીમાં EVMમાં વ્યાપક ગરબડો, હંગામો થયો. કોઈપાન બટન દબાવો, વોટ ભાજપને જ જતો હોવાની વ્યાપક ફરિયાદ થઇ.

📌 મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ અને આંતકી સંગઠન જમાત-ઉદ-દાવાનો પ્રમુખ આંતકવાદી હાફિઝ સઈદ પાકિસ્તાને ફરીથી મુક્ત કર્યો. પુરાવા રજૂ નહિ કરી શકતા જજીસ બોર્ડના આદેશ બાદ પાક.ના નજરકેદના નાટકનો અંત આવ્યો.

📌 અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ અવાજની ગતિ કરતાં ઝડપથી ચાલતા (સુપરસોનિક) પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું.

📌નાસા આ પેરાશૂટનો ઉપયોગ 2020ના મંગળ મિશન દરમિયાન કરશે.

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸

📇🗞 જ્ઞાન કી દુનિયા 🗞📇

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸

 

૨૩ નવેમ્બર ૧૫૧૧

▪ સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ ૧

📌  મહમદ બેગડા ના નામથી પ્રસિદ્ધ ગુજરાતના મુઝફ્ફર વંશના શ્રેષ્ઠ રાજ્યકર્તા સુલ્તાન હતા.તેમણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા (બે ગઢા) નામ પડ્યું હતું. તેઓ ખૂબ ધાર્મિક હોઇ જાણીતા હતા.

📌તેમના વિજયોથી, તેમણે માલવામાં તેના વિજય દ્વારા ગુજરાત સલ્તનતનો મહત્તમ વિસ્તાર કર્યો અને ૪૩ વર્ષ સુધી શાસન કર્યું. તેમણે પોતાને ઇલ્કાબો જેવા કે સુલ્તાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત “પૃથ્વીના સુલ્તાન, સમુદ્રના સુલ્તાન” થી નવાજ્યાં. તેમણે ચાંપાનેરને રાજધાની બનાવી હતી. તેમણે સરખેજ, રસુલાબાદ (સાજીદે મજીલ), વટવા,અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા વગેરે બનાવ્યાં.

📌 માનવામાં આવે છે કે સુલ્તાન ઇસ ૧૫૧૧માં કુદરતી રીતે મૃત્યુ પામ્યાં. તેઓને અહમદાબાદની દક્ષિણ-પશ્ચિમ સ્થિત સરખેજમાં આવેલી ભવ્ય સ્થાપત્ય સંકુલ ધરાવતી દરગાહ કે જે સરખેજ રોઝા કહેવાય છે ત્યાં તેમની રાણીની બાજુમાં દફનાવવામાં આવ્યા.

🗓 જ્ઞાન કી દુનિયા 🗓

Updated: 23rd November 2017 — 5:18 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme