GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

Navi Xitij – Ek rojgar pahel

🙏🏼જય સ્વામીજી🙏🏼

આથી સર્વે ગુરુબ્રાહ્મણ સમાજના ભાઈઓને જણાવવાનુકે રોજગારી/ લૉન જેના માર્ગદર્શન ની જરૂરિયાત વાળા ભાઈઓ માટે
આગામી ટુંક સમયમાં દરેક સમાજની મુળભુત જરુરિયાત એવી રોજગારી અંતર્ગત ગુરૂબ્રાહ્મણ સમાજ નો સૌપ્રથમવાર એક દિવસય અસરકારક કાયઁક્રમ
તા:25 -02-2018ને રવિવાર
સ્થળ———–મહેસાણા
👉🏻રોજગાર માગઁદશઁન – નવા રોજગાર અવસર પેદા કરવા
👉🏻વ્યપારીક પ્રદર્શન – વેપારી સંગઠન (પરસ્પર વેપાર વધારવાની તક)
👉🏻પ્રોફેશનલ પરામશઁ – નોકરીયાત વર્ગ દ્વારા રોજગાર મદદ અને માર્ગદર્શન

માટે સમાજના દરેક મિત્રો ને આવકારીએ છીએ

Updated: 15th January 2018 — 5:15 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme