નવી ક્ષિતિજ-રોજગાર એક પહેલ કાયઁક્રમ માં રોજગાર માગઁદશઁન માટે આવેલા નિષ્ણાત
🙏🏼 શ્રી હસમુખભાઇ ડી. શ્રીમાળી, અધિક ઉદ્યોગ કમિશ્નરશ્રી,ગાંધીનગર.
ઔધૌગીક ક્ષેત્રમાં રોજગારી ની તકો અને સરકારશ્રીની ઉદ્યોગ સંબંધિત યોજનાઓથી માહીતગાર કરશે…
🙏🏼 શ્રી ચંદ્ગવદન એન મિશ્રા નાયબ નિયામકશ્રી સમાજ કલ્યાણ ખાતુ વગઁ૧ ,જુનાગઢ
સમાજ કલ્યાણ ખાતા તરફથી મળતી યોજનાઓ ની સીધી માહિતી આપશે
🙏🏼 શ્રી કે ટી પુરાણીયા પ્રચાયઁ/નાયબ નિયામકશ્રી શિક્ષણ સેવા વગઁ ૧
શૈક્ષણિક ક્ષેત્રમાં રોજગારી ની તકો વિશે માહિતી આપશે
🙏🏼 શ્રી પી.કે.શ્રીમાળી નિવૃત્ત આસી. કોમ. મેનેજર, પશ્ચિમ રેલવે , અમદાવાદ
રેલવેમાં રોજગારી અને વેપાર વગેરે ને લગતી માહિતી માટે માર્ગદર્શન
🙏🏼 શ્રી તુષારભાઈ નાગર ફુડ સેફ્ટી ઓફિસરફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ભરૂચ
ફુડ સેક્ટરમાં રોજગારી ની તકો અને ફુડના નિયમો વિશે માહિતગાર કરશે
🙏🏼 શ્રી પિનાકીનભાઈ રાજગોર આસિસ્ટન્ટ મેનેજર જીઆઇડીસી,વહીવટી શાખા
જીઆઇડીસી માં રોજગારી ની તકો અને નિયમો વિશે માહિતગાર કરશે
🙏🏼 શ્રી રમેશભાઈ કટારીયા
બ્રાન્ચ મેનેજર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
બેકિંગ ક્ષેત્રમાં રોજગારી અને લોન મેળવવા માટેની કાર્ય પધ્ધતિની માહિતી આપશે
🙏🏼 શ્રી ભરતભાઇ શ્રીમાળી અમદાવાદ
ખાનગી ક્ષેત્રમાં રોજગારી ની માહિતી સાથે સરકારી લોન સહાય/સબસિડી વિશેની માહિતી આપશે
🙏🏼 શ્રી શશીવદન એસ શ્રીમાળી, કેન્દ્રીય વિદ્યાલય મહેસાણા, ગ્રંથપાલ અને લીડર ટ્રેનર્સ (સ્કાઉટ્સ)
સ્પોર્ટ્સ અને સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી અને માર્ગદર્શન
🙏🏼 શ્રી નીલેશ શ્રીમાળી (કૉ.ઓર્ડીનેટર – એસ.એસ.એ) તથા શ્રી હાર્દિક શ્રીમાળી, HSHK Production
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત હંગામી તથા કાયમી નોકરી તથા ન્યુઝ/મીડિયા/ફિલ્મ/ડાન્સ/મ્યુસિક ક્ષેત્રે રોજગારી ની તકો વિશે માહિતી આપશે
🙏🏼 ડૉ,મેહુલભાઈ શ્રીમાળી મોટીદાઉ
વિવિધ મેડીકલ ક્ષેત્રમાં રોજગારી ની તકો વિશે માહિતી આપશે
🙏🏼 શ્રી બિપીનભાઈ સાધુ પાટણ
જ્યોતિષ અને કમઁકાંડ માં રોજગારી ની તકો વિશે માહિતી આપશે
— નવી ક્ષિતિજ ટીમ
સર્વ પ્રથમ આપણો કાર્યક્રમ “નવી ક્ષિતિજ રોજગાર – એક પહેલ” ની જવલંત સફળતા માટે તમામ તમામ ઓર્ગેનાઈઝર/વ્યવસ્થાપક કમિટી તથા સ્થળ પર ટીમ મેમ્બર ના હોવા છતાં પોતાનું યોગદાન આપનાર સર્વ મિત્રોને હાર્દિક શુભેચ્છા પઠવીએ છીએ…
સર્વ નિષ્ણાંત ટીમ મેમ્બર કે જેમને સમાજને વ્યવસાયલક્ષી અને રોજગારલક્ષી પાયાની જરૂરીયાત માટે પોતાનો સમય કાઢી અમુલ્ય યોગદાન આપનાર તમામનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. પોતાનો અમુલ્ય સમય કાઢી તેમના ડીપાર્ટમેન્ટ દ્વારા ચાલતા પ્રોગ્રામ તથા સહાયની માહિતી/મટેરિયલ આપવા બદલ શ્રી શ્રી હસમુખભાઇ ડી. શ્રીમાળી (અધિક ઉદ્યોગ કમિશ્નરશ્રી,ગાંધીનગર) તથા શ્રી ચંદ્ગવદન એન મિશ્રા (નાયબ નિયામકશ્રી સમાજ કલ્યાણ ખાતુ વગઁ૧ ,જુનાગઢ) નો હદયપૂર્વક આભાર માનીએ છીએ. આ સિવાય ક્રાંતિકારી વ્યવસાયલક્ષી અભિગમની પાયાની જરૂરીયાત અંગે વિચાર ઉજાગર કરનાર શ્રી હર્ષદભાઈ શ્રીમાળી (એચ આર પેરામેડીકલ ઇન્સ્ટીટયુટ) અને શ્રી તુષારભાઈ નાગર (ફુડ સેફ્ટી ઓફિસર, ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ભરૂચ) નું ખુબ ખુબ આભાર માનીયે છીએ.
જેમાં નીચેના વડીલો/સલાહકાર સભ્યોને તેમના પ્રો-એક્ટીવ પ્રયત્નોને બિરદાવીએ છીએ.
શ્રી બિપીનભાઈ શ્રીમાળી – સંડેર
શ્રી કનુભાઈ નાગર – વાલમ
શ્રી પિનાકીનભાઈ રાજગોર – પિંપળ
શ્રી વિનોદભાઈ શ્રીમાળી – વિજાપુરડા
શ્રી ગુણવંતભાઈ શ્રીમાળી – મુજપુર
શ્રી અજીતભાઈ શાસ્ત્રી – મોટીદાઉં
શ્રેષ્ઠગુરુ ટીમ કે જેમને સમાજને નવી દિશામાં વિચારતા કરીને નાનામાં નાના ટેલેન્ટને ઉજાગર કરેલ છે એમને સંપૂર્ણ કાર્યક્રમનું વિડીયોગ્રાફી કરી દરેક વ્યવસાયિક સ્ટોલ તેમજ આવનાર મુલાકાતીઓના અભિપ્રાય લઈને અમુલ્ય સહયોગ બદલ ખુબ ધન્યવાદ. ગુરુબ્રાહ્મણસમાજ.કોમ દ્વારા કરવામાં આવેલ દરેક ડીજીટલ ડેટા તથા રજીસ્ટ્રેશન બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.
આ સિવાય તમામ ગુરુબ્રાહ્મણ સમાજના વ્યવસાયિક, રોજગાર વાન્છુક તથા પ્રોફેસનલ મિત્રોનો આભાર માનીએ છીએ. તથા GBYVS ટીમ, ચાંદખેડા બિજનેસ ગ્રુપ તથા બનાસકાંઠા જીલ્લાના યુવાનો દ્વારા હાજરી આપી ઉત્સાહ વધારવા બદલ ધન્યવાદ.
– નવી ક્ષિતિજ ટીમ
————————————————————————————————————————————————————————————-

આ સિવાય આ કમિટીના સભ્યો જેમણે જવાબદારી ઉપરાંત શ્રમદાન આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપવા બદલ ધન્યવાદ. તથા શ્રી પ્રવીણભાઈ સાધુ ને તેમના સોંપાયેલ જવાબદારી પૂર્વક નિયત સમયમાં તથા નિષ્ઠાથી પૂરી કરવા બદલ ખુબ ધન્યવાદ.
શ્રી પુષ્કરભાઈ તપોધન – સોઢવ
શ્રી ભાર્ગવભાઈ શ્રીમાળી – કાકોશી
શ્રી નરેશભાઈ પંડ્યા – બનાસકાંઠા
શ્રી પ્રકાશભાઈ શ્રીમાળી – ઉન્ઝા
શ્રી અનિલભાઈ શ્રીમાળી – કરણસાગર
શ્રી જીગ્નેશભાઈ શ્રીમાળી – કરણસાગર
શ્રી નીતેંશભાઈ શ્રીમાળી – છામીછા
શ્રી જનકભાઈ શ્રીમાળી – સુણોક
શ્રી જયભાઈ દામોદરા – રાજકોટ
શ્રી હરેશભાઈ દામોદરા – રાજકોટ
શ્રી વિનોદભાઈ શ્રીમાળી -પાળીયાદ
શ્રી બાદલભાઇ શ્રીમાળી – અમદાવાદ
શ્રી વિપુલભાઇ શ્રીમાળી – કલ્યાણા
આપ સર્વના સહયોગથીજ આ કાર્યક્રમની સફળતાની સંકલ્પના શક્ય થઇ શકી. રહી ગયેલી ખામીઓ/ત્રુટીઓનું આત્મમંથન કરીશું.
– નવી ક્ષિતિજ ટીમ