.
ગર્ગાચાર્ય પરિવાર પાટણ, અને એમ.આર.ફર્નીચર,પાટણ દ્વારા ગત તા.14/15 ઓગસ્ટ 2016 ના રોજ સુભાષચોક પાટણ ખાતે શ્રીમદ રામદેવપીર કથા નુ આયોજન કરવામા આવ્યું હતુ.જેમા શ્રી સંદીપભાઈ ચવેલીયા દ્વારા અને હર્ષદભાઈ શાસ્ત્રી દ્વારા રામદેવપીર કથા કરવામા આવી હતી.આ ધાર્મીક કાર્યક્રમમા ગર્ગાચાર્ય પરિવાર પાટણના પ્રમુખ શ્રી રાકેશભાઈ.પી.શ્રીમાલી તથા પૂર્વ પ્રમુખ શ્રી હરેશભાઈ કરલિયા હાજર રહયા હતા.જેમા વિશેષ આમંત્રિત મહેમાનો મા ગર્ગાચાર્ય પરિવાર બનાસકાંઠા ના પ્રમુખશ્રી ગિરીશભાઈ જોષી,અનિલભાઈ પંડ્યા, પ્રવિણભાઈ પંડ્યા. હાજર રહયા હતા.
આ પ્રસંગે એમ.આર.ફર્નીચર,પાટણ ના મેહુલભાઈ મોદી,રાહુલભાઈ કરલિયા,વિષ્ણુભાઈ કરલિયા, તથા મુખ્ય મહેમાન તરીકે નિલેશભાઈ રાજગોર હાજર રહયા હતા.તથા આયોજક મિત્રો મા
રાકેશભાઈ શ્રીમાલી,
રાહુલભાઈ કરલિયા
વિષ્ણુ ભાઈ કરલિયા
મેહુલભાઈ મોદી
પ્રિયકાન્ત શ્રીમાલી
ધરમસિહભાઈ દેસાઈ
ઉપેન્દ્રભાઈ રાહી
વિજયભાઈ કરલિયા
પિયૂષભાઈ શ્રીમાલી
કલ્પેશભાઈ શ્રીમાલી
વગેરેએ હાજર રહી આ પ્રોગ્રામ દીપાવ્યો તે બદલ જે માણસો હાજર રહયા તે લોકો અને નામી-અનામી જે લોકો એ આ ધાર્મીક કાર્યક્રમમા હાજર રહયા તેમનો હું પ્રિયકાન્ત શ્રીમાલી આભાર માનુ છું.
🚩🚩🚩
જય ગર્ગાચાર્ય, જય તેજાનંદ 🚩🚩🚩
નોંધ :-
આ ધાર્મિક કાર્યક્મ મા પ્રસાદ નુ આયોજન ડૉ.ગજેન્દ્રપ્રસાદ શ્રીમાલી તરફ થી કરવામા આવ્યું હતુ