GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

General knowledge

GK Update – 12-Feb_2016

Gujarat ma 1st April thi Citizen Charter no Amal
જેમાં સરકારી કામકાજ કે અરજી આપવાથી રસીદ મળશે અને એમાં એ કામકાજનો ઉકેલની તારીખ પણ હશે,જો એ તારીખે ઉકેલ ન આવે તો ફરિયાદ કરી શકો

 

🔹दिल्ली: 6 दिन तक बर्फ में दबने के बाद जीवित निकले लांस नायक हनुमंतथप्पा का निधन। देश भर में शोक की लहर। हुबली ले जाया गया पार्थिव शरीर। देश ने दी शहीद को श्रधांजलि।
🔹पाकिस्तान में फिल्म नीरजा पर लगा बैन।
🔹डेविड हेडली से आज फिर से होगी पूछताछ।
🔹दिल्ली: आज आम लोगों के लिए खोला जाएगा मुघल गार्डन।
🔹दिल्ली: मयूर विहार में पुलिस कांस्टेबल पर बदमाशो द्वारा चाक़ू से हमला। कांस्टेबल की हालत नाजुक।
🔹मुंबई: हेडली का खुलासा : इशरत जहाँ आतंकी संगठन लश्कर-ऐ-तोइबा की आत्मघाती बोम्बर थी। 2004 में अहमदाबाद में इशरत का एनकाउंटर हुआ था।
🔹मुंबई: सलमान हिट एंड रन केस में आज होगी कोर्ट में सुनवाई।
🔹मुंबई: आज अभिनेता प्राण का 96 वा जन्मदिवस।
🔹आज यूपी सरकार अपना 2016-17 का बजेट पेश करेगी।
🔹रायबरेली: आम जनता से मिलेंगी सोनिया गांधी।
🔹केरल: सबरीमाला मंदिर मामले में आज होगी कोर्ट में सुनवाई।
🔹जम्मू-कश्मीर में भारी बर्फ़बारी की आशंका।
🔹पाकिस्तानी जेल में भारतीय मछ्वारे की मौत। मछ्वारा गुजरात के कोडीनार का रहनेवाला।

🔹अहमदाबाद: शमशेरसिंह को ACB के एडी. डायरेक्टर के पद पर यथावत रखा गया।
🔹अहमदाबाद: अखबार नगर सर्किल पर मोबाइल पर बात करते युवक की सड़क हादसे में मौत।
🔹अहमदाबाद: उत्तरप्रदेश से अहमदाबाद चोरी करने आए युवक को अहमदाबाद क्राइम ब्रांच ने गिरफ्तार किया।
🔹अहमदाबाद: नगर निगम की कड़क कारवाही। अलग अलग जगह पर टेक्स न भरने पर 504 मिलकत को सिल किया।
🔹अहमदाबाद: हार्दिक जेल मुक्त होगा तो हम सरकार का कोई विरोध नहीं करेंगे:पास।
🔹अहमदाबाद: पिराणा में कल होगा पशुपालको का सन्मान मेला।
🔹बड़ोदा: वाघोडिया में हिन्दू लड़की को गलत नाम बताकर फांसने के मामले में मुस्लिम युवक राजेश अली अहेमद शेख को गिरफ्तार किया गया।
🔹राजकोट: कालावाड रोड पर सरकारी क्वार्टर्स में पेट्रोल चोरी करने आये 2 सख्श द्वारा युवक की हत्या।
🔹सूरत: नए पुलिस कमिश्नर के तोर पर आशीष भाटिया ने चार्ज संभाला।
🔹नवसारी: कोंग्रेस के नेता खुर्शीद अहमद को पासपोर्ट में गलत तरीके से सिक्के लगाने के मामले में गिरफ्तार किया गया।
🔹मेहसाना: विरमपूरा में शराब बंधी के लिए ठाकोर समाज की महिलाए आगे आई। शराब पीकर आनेवाले को सर का मुंडन अवम 1100 का जुर्माना देना होगा।
🔹कच्छ: औद्योगिक शहर गांधीधाम का आज स्थापना दिवस।
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

 

➖ભૂમિતિ➖

📌કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે….
➖પરીમીતી

📌’કોઈ પણ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ એટલે…
➖ક્ષેત્રફળ

📌’કેલ્ક્યુલેટરમાં આવેલ CE બટનનું આખું નામ જણાવો.
➖Cancel Entry

📌’કેલ્ક્યુલેટરમાં છેલ્લે દાખલ કરેલ સંખ્યા દુર કરવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે ?
➖CE

📌’કેલ્ક્યુલેટરમાં કયા બટનના ઉપયોગથી કરેલી તમામ ગણતરી દુર થાય છે ?
➖AC

📌’કેલ્ક્યુલેટરમાં આપેલ AC બટનનું આખું નામ જણાવો.
➖All Clear Or All cancel

📌’પ્રથમ પાંચ ક્રમિક બે અંકની સંખ્યાઓની સરાસરી કેટલી મળે ?
➖12

📌’એક અંકની, બે અંકની અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યાઓની સરાસરી કેટલી મળે ?
➖37

📌’વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે ?
➖વ્યાસ

📌’વર્તુળની સૌથી મોટી જીવા કઈ છે ?
➖વ્યાસ

📌’રેખાખંડને કુલ કેટલા અંત્યબિંદુઓ હોય છે ?
➖2

📌’સરાસરીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
➖સરેરાશ

📌ત્રિકોણના ત્રણેય બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય ?
➖સમબાજુ ત્રિકોણ

📌ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય ?
➖સમદ્વીબાજુ ત્રિકોણ

📌’કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણાનું માપ કેટલું હોય છે ?
60અંશ
➖90 અંશ

🛰 ગુજરાત ઇન્ફોર્મેશન

🎪 ભારતનું એકમાત્ર ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
➖ઇન્દ્રોડા પાર્ક , ગાંધીનગર

🎪 રૈયાલી ખાતેથી પ્રાગૈતિહાસિક કાળના ડાયનાસોરના ઈંડા મળી આવ્યાં છે તે રૈયાલી કયા જિલ્લામાં છે ?
➖મહિસાગર

🎪 ધોલેરા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
➖અમદાવાદ

🎪 સક્કરબાગ પ્રાણી સંગ્રાલય ક્યાં આવેલું છે ?
➖જૂનાગઢ

🎪 આજવા ડેમ કઈ નદી પર છે ?
➖વિશ્વામિત્રી

🎪 કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે ?
➖કચ્છ

🎪 મોરબીમાં આવેલ અરુણોદય મિલ કયા પ્રકારના કાપડનું ઉત્પાદન કરે છે ?
➖હોઝિયરી

🎪 દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયુ છે ?
➖સાપુતારા

🎪 મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖અમરેલી

🎪 માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી સંકળાયેલી છે ?
➖સરસ્વતી

📌ચાંચ બંદર ક્યાં જિલ્લા માં આવેલ છે?
➖અમરેલી

📌’ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે ?
➖ભાવનગર

📌’ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?
➖વડોદરા

📌’ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું ?
➖ખંભાત

📌ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે ?
➖સરદાર સરોવર

📌ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે ?
➖ગોરખનાથ

📌’ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે ?
➖આંબો

📌ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ?
➖કાનમ

📌ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?
➖વેરાવળ,જાફરાબાદ

📌’ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે ?
➖મોરબાજ

📌’ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?
➖અમદાવાદ

📌’ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે?
➖નિષાદ

📌’ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?
➖પશ્વિમ

📌’ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો કયો છે ?
ભાવનગર
➖અમદાવાદ

📌’ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ?
➖વૌઠા

📌’ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?

➖ધુવારણ

 

〰〰🙏GK & IQ TEST🙏〰〰

📚અર્વાચીન યુગના સાહિત્યકારો 📚

📚હંસાબહેન મહેતા📚

💥 કૃતિ👉🏻 અરૂણનું અદભૂત સ્વપ્ન

📚 હરિ હર્ષદ ધ્રુવ 📚

👉🏻પ્રવાસ પુષ્પાંજલિ, કુંજવિહાર
📚હરીન્દ્ર દવે📚
👉🏻 (૧૯૯૩૦-૧૯૯૫)
👉🏻સિદ્ધહસ્ત નવલકથાકાર, ઊર્મિકવિ
👉🏻જન્મ – ખભાર ગામ (જિ.ભાવનગર)
👉🏻 નવલકથા – ગાંધીની કાવડ, લોહીનો લાલ રંગ, સુખ નામનો પ્રદેશ, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો અને વસિયત, અનાગત સંગ અસંગ
👉🏻કાવ્યસંગ્રહ – હયાતી, મૌન, અર્પણ, આસવ, સમય, સૂર્યોપનિષદ
👉🏻 ‘પ્રવાસી’ અને ‘જન્મભૂમિ’ દૈનિકોના તંત્રી

📚હસિત બૂચ 📚

👉🏻કૃતિ – સૂરમંગલ, સાન્નિધ્ય, નિરંતર

📚હેમંત દેસાઇ 📚

👉🏻કૃતિ – સોનલમૃગ, શરદ, ઇંગિત
📚🙏📚🙏📚🙏📚🙏📚🙏📚

 

 

🙏યકિન🙏

 

 

नोबेल पुरस्कार प्राप्त भारतीय
**********************
रवि – रवींद्रनाथ टैगोर (Rabindranath Tagore) 1913
सर – सर चंद्रशेखर वेंकटरमन (Sir Chandrasekhara Venkata Raman) 1930
ह – हरगोबिंद खुराना – (Hargobind Khorana) 1968
मारे – मदर टेरेसा (Mother Teresa) 1979
सुबह – सुब्रह्मण्यम चंद्रशेखर (Subrahmanyan Chandrasekhar) 1983
आम – अमर्त्य सेन (Amartya Sen) 1998
ना – वी. एस. नायपाल (V.S. Naipaul) 2001
बि – वेंकटरमन रामाकृष्ण (Venkatraman Ramakrishnan) 2009
के – कैलाश सत्यार्थी (Kailash Satyarthi) 2014

 

 

विज्ञान चालीसा, एक बार ज़रूर पढ़ें ********************­********************
जय न्यूटन विज्ञान के आगर, गति खोजत ते भरि गये सागर ।… ग्राहम् बेल फोन के दाता, जनसंचार के भाग्य विधाता । बल्ब प्रकाश खोज करि लीन्हा, मित्र एडीशन परम प्रवीना । बायल और चाल्स ने जाना,
ताप दाब सम्बन्ध पुराना । नाभिक खोजि परम गतिशीला, रदरफोर्ड हैं अतिगुणशीला । खोज करत जब थके टामसन,
तबहिं भये इलेक्ट्रान के दर्शन । जबहिं देखि न्यट्रोन को पाए, जेम्स चैडविक अति हरषाये । भेद रेडियम करत बखाना,
मैडम क्यूरी परम सुजाना । बने कार्बनिक दैव शक्ति से, बर्जीलियस के शुद्ध कथन से । बनी यूरिया जब वोहलर से,
सभी कार्बनिक जन्म यहीं से । जान डाल्टन के गूँजे स्वर, आशिंक दाब के योग बराबर ।
जय जय जय द्विचक्रवाहिनी, मैकमिलन की भुजा दाहिनी । सिलने हेतु शक्ति के दाता, एलियास हैं भाग्यविधाता । सत्य कहूँ यह सुन्दर वचना, ल्यूवेन हुक की है यह रचना । कोटि सहस्र गुना सब दीखे, सूक्ष्म बाल भी दण्ड सरीखे । देखहिं देखि कार्क के अन्दर, खोज कोशिका है अति सुन्दर । काया की जिससे भयी रचना, राबर्ट हुक का था यह सपना । टेलिस्कोप का नाम है प्यारा, मुट्ठी में ब्रम्हाण्ड है सारा । गैलिलियो ने ऐसा जाना, अविष्कार परम पुराना । विद्युत है चुम्बक की दाता, सुंदर कथन मनहिं हर्षाता । पर चुम्बक से विद्युत आई, ओर्स्टेड की कठिन कमाई ।
ओम नियम की कथा सुहाती,
धारा विभव है समानुपाती । एहि सन् उद्गगम करै विरोधा, लेन्ज नियम अति परम प्रबोधा । चुम्बक विद्युत देखि प्रसंगा, फैराडे मन उदित तरंगा । धारा उद्गगम फिरि मन मोहे, मान निगेटिव फ्लक्स के होवे । जय जगदीश सबहिं को साजे, वायरलेस अब हस्त बिराजै । अलेक्जेंडर फ्लेमिंग आए, पैसिंलिन से घाव भराये । आनुवांशिकी का यह दान,
कर लो मेण्डल का सम्मान ।
डा रागंजन सुनहु प्रसंगा, एक्स किरण की उज्ज्वल गंगा । मैक्स प्लांक के सुन्दर वचना, क्वाण्टम अंक उन्हीं की रचना । फ्रैंकलिन की अजब कहानी, देखि पतंग प्रकृति हरषानी । डार्विन ने यह रीति बनाई, सरल जीव से सॄष्टि रचाई । परि प्रकाश फोटान जो धाये, आइंस्टीन देखि हरषाए ।
षष्ठ भुजा में बेंजीन आई, लगी केकुले को सुखदाई । देखि रेडियो मारकोनी का,
मन उमंग से भरा सभी का । कृत्रिम जीन का तोहफा लैके, हरगोविंद खुराना आए ।
ऊर्जा की परमाणु इकाई,
डॉ भाषा के मन भाई ।
थामस ग्राहम अति विख्याता, गैसों के विसरण के ज्ञाता । जो यह पढ़े विज्ञान चालीसा, देइ उसे विज्ञान आशीषा ।

 

Important books and their writer
01. अकबरनामा ******अबुल फजल
02. अष्टाध्यायी ****** पाणिनी
03. इंडिका ****** मेगास्थनीज
04. कामसूत्र ****** वात्स्यायन
05. राजतरंगिणी ****** कल्हण
06. स्पीड पोस्ट ****** सोभा-डे

07. आइने-ए-अकबरी ** अबुल फजल
08. डिवाइन लाईफ ****** शिवानन्द
09. इटरनल इंडिया ****** इंदिरा गांधी
10. माई टुथ ****** इंदिरा गांधी
11. मिलिन्दपन्हो ****** नागसेन
12. शाहनामा ****** फिरदौसी
13. बाबरनामा ****** बाबर
14. अर्थशास्त्र ****** चाणक्य
15. हुमायूँनामा ****** गुलबदन बेगम
16. विनय पत्रिका ****** तुलसीदास
17. गीत गोविन्द ****** जयदेव
18. बुद्धचरितम् ****** अश्वघोष
19. यंग इंडिया ****** महात्मा गांधी
20. मालगुडी डेज ****** आर०के० नारायण
21. काव्य मीमांसा ****** राजशेखर
22. हर्षचरित ****** वाणभट्ट
23. सत्यार्थ-प्रकाश****** दयानंद सरस्वती
24. मेघदूत ****** कालिदास
25. मुद्राराक्षस ****** विशाखदत्त
26.हितोपदेश ****** नारायण पंडित
27. अंधा विश्वास ****** सगारिका घोष
28. गाइड ****** आर०के० नारायण
29. ए सूटेबल बाय ***** विक्रम से
30. लाइफ़ डिवाइन ****** अरविन्द घोष

 

 

ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાનું વડુંમથક – દિલ્લી
લલિતકલા અકાદમીના અધ્યક્ષ – કલ્યાણકુમાર ચક્રવર્તી
ISAROની શાખા સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વડા – તપન મિશ્રા
ISAROની શાખા સ્પેસ એપ્લીકેશન સેન્ટરનું વડુંમથક – અમદાવાદ
 ISAROની શાખા સ્પેસ એપ્લીકેશન સેન્ટરની સ્થાપના – 1972
ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના રાજદૂત – પેટ્રિક સુકિલંગ
UGC ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના અધ્યક્ષ – વેદ પ્રકાશ
UGC ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ની સ્થાપના – 1956
UGC ( યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)નું સ્લોગન – જ્ઞાન વિજ્ઞાન વિમુક્તયે
NTPC ( નેશનલ થર્મલ પવાર કોર્પોરેશન)ના CEO – એ.કે.ઝા
NTPC ( નેશનલ થર્મલ પવાર કોર્પોરેશન)નુઈ સ્થાપના – 1975
IRDA ( ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા – ટી.એન. વિજયન
સાહિત્ય અકાદમીના અધ્યક્ષ – વિશ્વનાથ પ્રશાદ તિવારી
કમલ કિંગ ચૌધરી
સાહિત્ય અકાદમીની સ્થાપના – 12 માર્ચ 1954
સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરતી – મહાદેવ દેસાઈ ( 1955)
સાહિત્ય અકાદમી એવોર્ડ 2014 – અશ્વિન મહેતા ( છબી ભીતરની )
UPSC – Union public service commissionના અધ્યક્ષ – દીપક ગુપ્તા
ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ – નવીનભાઈ દવે
ફાર્બસ ગુજરાતી સભાના પ્રથમ પ્રમુખ – એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ ( 1865)
ગુજરતી ભાષા, સાહિત્ય,ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ , સંશોધન અને સવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ફાર્બસ ગુજરતી સભાની સ્થાપના 1865માં થઈ હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન – મિથાલી રાજ
મહારાષ્ટ્રના રાજ્યપાલ – સી. વિદ્યાસાગર રાવ
ભારતીય રાઈફલ સંઘના અધ્યક્ષ – રાજીન્દર સિંહ
દેશની સૌથી મોટી કર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયાના CEO – કેનિચી આમુકવા
ભારતના ગૃહ સચિવ – અરવિંદ ગૌસ્વામી
અમદાવાદના મેયર – ગૌતમભાઈ શાહ ( 14 ડિસેમ્બર 2015 થી કાર્યરત )
હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ – મનસુર અહમદ મીર
NASSCOM – National Associstion of software and services companies (નાસ્કોમ)ના
પ્રમુખ – આર.ચંદ્રશેખર
નાસ્કોમની સ્થાપના – 1 માર્ચ 1988
ત્રિપુરાના રાજ્યપાલ – તથાગત રોય
અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ – જ્યોતીપ્રષદ
ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક – ડૉ.અનામિક શાહ
ઇન્ફોસિસના CEO – વિશાલ સિક્કા
DRDO – Defence Resarch and Development organaisationના વડા – અવિનાશ ચંદર
BALCO – ભારત એલ્યુમિનિયમ કંપની લીમીટેડ (બાલ્કો)ના CEO – રમેશ નાઈર
BALCO – ભારત એલ્યુમિનિયમ કંપની લીમીટેડ (બાલ્કો)ના ચેરમેન – એસ. કે. ગુપ્તા
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ – કુશલ સિહ
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ – Shivax jal vazifdar
મુંબઈ ક્રિકેટ સંઘના અધ્યક્ષ – શરદ પવાર
ભારતીય જીવન વીમા નિગમ ( LIC )ન અધ્યક્ષ – એસ.કે.રોય
એર એશિયા ઇન્ડિયાના અધ્યક્ષ – સુબ્રમણ્યમ રામદોરાઈ
તમિલનાડુ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ – એન. શ્રીનિવાસન
સિન્ડિકેટ બેન્કના અધ્યક્ષ – સુધીરકુમાર જૈન
ગુજરાત માહિતી યોગમાં રાજ્ય માહિતી કમિશનર – બળવંત સિહ
મેઘાલયના રાજ્યપાલ – વી.શણમુગનનાથન
દિલ્લીના 20માં પોલીસ કમિશનર- ભીમસેન બસ્સી
રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના અધ્યક્ષ – રતન થિયન
કેનેરા બેંકના નિર્દેશક – રાકેશ શર્મા
કેનેરા બેંકના ચેરમેન – ટી.એન.મનોહરન
ભારતના મુખ્ય માહિતી કમિશનર – વિજય શર્મા
મેટ્રો લીંક એક્સ્પ્રેસ ગાંધીનગર એન્ડ અમદાવાદ ( MEGA)ના ચેરમેન – મધુસૂદન પ્રસાદ
IPLના નવા અધ્યક્ષ – રાજીવ શુક્લા
નેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિતેડના (NSEL)ના CEO – સાજી ચેરિયન
નેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિતેડના (NSEL)ના ચેરમેન – ઉત્તમપ્રકાશ અગ્રવાલ
 નેશનલ સ્પોટ એક્ષચેન્જ લિમિતેડના (NSEL)ની સ્થાપના – 2005મા
મેઘાલય હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ – પ્રફૂલચંદ્ર પંત
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ – ગણપતભાઈ વસાવા
રાષ્ટ્રીય પછાત વર્ગ યોગના અધ્યક્ષ – જસ્ટિસ ઐશ્વરૈયા
SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)ના અધ્યક્ષ – અરુંધતી ભટ્ટાચાર્ય
SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)ની સ્થાપના – 27 જાન્યુ. 1921 ( ઈમ્પિરીયલ બેંક ઓફ ઇન્ડિયા)
-1 જુલાઈ 1955 (સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયા)
-2 જુન 1956 (રાષ્ટ્રીયકરણ )
SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)નું મુખ્યાલય – મુંબઈ
ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડના અધ્યક્ષ – એસ.વરદરાજન
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધ્યક્ષ – બી.અશોક
ભારતીય હોકી ટીમના કોચ – રોલેન્ત ઓલ્ટમાંસ
લોકસભાના મહાસચિવ (સેક્રેટરી જનરલ) – અનુપ મિશ્રા
રેલવે બોર્ડના અધ્યક્ષ – એ.કે.મિત્તલ
કેન્દ્રીય વિદ્યુત નિયામક આયોગના અધ્યક્ષ – ગિરીશ બી પ્રધાન

 

 

ભારતીય તીરંદાજી સંઘના અધ્યક્ષ – વિજયકુમાર મલ્હોત્રા
ભારતીય તીરંદાજી સંઘની સ્થાપના – 8 ઓગસ્ટ 1973
ટાટા સન્સના ચેરમેન – સાયરસ . પી. મિસ્ત્રી
CAG ( Comptroller and Auditor of india ) ના વડા – શશીકાંત શર્મા
ભારતના પ્રથમ કેગ – વી . નરહરિ રાવ
ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ – એન. રામચન્દ્રન
 ભારતીય ઓલમ્પિક સંઘની સ્થાપના – 1924
ભારતીય ઓલમ્પિક સંઘનું મુખ્યાલય – દિલ્લી
રાષ્ટ્રીય સ્ટોક એક્ષચેન્જના CEO – ચિત્રા રામકૃષ્ણ
રાષ્ટ્રીય સ્ટોક એક્ષચેન્જની સ્થાપના – 1992
રાષ્ટ્રીય સ્ટોક એક્ષચેન્જનું મુખ્યાલય – મુંબઈ
કેન્દ્રમાં નાણાસચિવ – રતન વટલ
ભારતની રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ટીમના કોચ – સાજિદ ધાર
હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ – વ્રજ બિહારીલાલ બુટેલ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી – વિરભદ્ર સિહ
હિમાચલ પ્રદેશ વિધાનસભાની સિટો – 68
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના અધ્યક્ષ – જસ્ટિસ સ્વતંત્રકુમાર
દેના બેંકના અધ્યક્ષ – અશ્વિનીકુમાર
દેના બેંકની સ્થાપના – 26મે 1938
દેના બેંકનું મુખ્યાલય – મુંબઈ
13મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ – ગણપતભાઈ વસાવા
13મી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ – આત્મારામ પરમાર
ગુજરાત વિધાનસભાના પથમ અધ્યક્ષ – કલ્યાણજી મહેતા
ગુજરાત વિધાનસભાની કૂલ સીટો – 182
13મી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા – શંકરસિહ વાઘેલા
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ – અમિત શાહ
ભારતીય જનતા પાર્ટીના પ્રથમ પ્રમુખ – અટલ બિહારી વાજપેયી
ભારતીય જનતા પાર્ટીની સ્થાપના – 1980
કેન્દ્ર સરકારમાં સોલીસીટર જનરલ – રણજીત કુમાર
શિવસેનાના પ્રમુખ – ઉદ્ધવ ઠાકરે
ભારતીય પુરુષ હોકી ટીમના કોચ – રોલેન્ટ ઓલ્ટમાંસ
ભારતીય મહિલા હોકી ટીમના કોચ – મેથિસ અહેરન્સ
ભારતના 20માં કાયદા પંચના અધ્યક્ષ – અજીત પ્રકાશ શાહ
 ભારતના 20માં કાયદા પંચની રચના – 24 જાન્યુઆરી 2013
ભારતના પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ – એમ.સી.સેતલવાડ
ભારતના પ્રથમ કાયદા પંચની રચના – 1834
કલ્પક્કમમા આવેલ ઇન્દિરા ગાંધી પરમાણું સંશોધન કેન્દ્રના નિર્દેશક ( ડાયરેક્ટ) – ડૉ.એસ.એ.વી. સત્યમૂર્તિ
કલ્પક્કમમા આવેલ ઇન્દિરા ગાંધી પરમાણું સંશોધન કેન્દ્રની સ્થાપના – 1971
કલ્પક્કમમા આવેલ ઇન્દિરા ગાંધી પરમાણું સંશોધન કેન્દ્રનું મથક – કલ્પક્કમ , તામિલનાડુ
ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાના અધ્યક્ષ – મનોજ ફડનીસ
ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ સંસ્થાની સ્થાપના – 1 જુલાઈ 1949

 

રો ( RAW – Research and analysis winɡ )ના વડા – રાજીન્દર ખન્ના
રો ( RAW – Research and analysis winɡ )ની સ્થાપના – 21 ડિસેમ્બર 1968
રો ( RAW – Research and analysis winɡ )નું મુખ્યાલય – નવી દિલ્લી
IB – ( Intelligence Bureau)ના વડા – સૈઈદ અસીફ ઈબ્રાહીમ
IB – ( Intelligence Bureau)ની સ્થાપના – 1887
IB – ( Intelligence Bureau)નું મુખ્યાલય
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના અખિલ ભારતીય અધ્યક્ષ – ઈ. અહમદ

 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી – અજીત પવાર
મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી – યશવંતરાવ ચૌહાણ
મહારાષ્ટ્રના પ્રથમ નાયબ મુખ્યમંત્રી – નાસિકરાવ તારકુડે

 

FICCI – Faderation of indian chambers of commerec and industry
FICCI – ફિક્કી – ભારતીય વાણીજ્ય અને ઉદ્યોગ મહાસંઘ
FICCIના મહામંત્રી – ડૉ. દીદાર સિહ
FICCIના પ્રમુખ – જ્યોત્સના સૂરી
FICCIની સ્થાપના – 1927
FICCIના સ્થાપક – જી. ડી. બિરલા
FICCIનું મુખ્યાલય – નવી દિલ્લી
CBI – Central bureau of investigation
CBIના ડાયરેક્ટર – અનિલ સિહા
CBIના પ્રથમ ડાયરેક્ટર – ડી.પી.કોહલી
CBIની રચના – 1941
CBIનું મુખ્યાલય – નવી દિલ્લી
CBIની ભારતમાં બ્રાંચ – 52

 

તમિલનાડુની 14મી વિધાનસભાના અધ્યક્ષ – પી.ધનપાલ
તમિલનાડુની 14મી વિધાનસભાના ઉપાધ્યક્ષ વી.જયરામ
તમિલનાડુની 14મી વિધાનસભાના મુખ્યમંત્રી – જયલલિતા
તમિલનાડુના હાલના રાજ્યપાલ – આર. મનોહરન (16 ડિસેમ્બર 2015 મુજબ)
તમિલનાડુની 14મી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા – વિજયકાંત
તમિલનાડુ વિધાનસભાની કૂલ સીટો – 235
વડાપ્રધાનના અંગત સચિવ – સંજીવ કુમાર સિંગલા
SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) અધ્યક્ષ – અરુંધતી ભટ્ટાચાર્ય
SBI ( સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)ના પ્રબંધ નિર્દેશક – બી શ્રીરામ
ઈઝરાયલમાં ભારતના રાજદૂત – જયદીપ સરકાર
PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ના અધ્યક્ષ – મહેન્દ્ર મોહન ગુપ્તા
PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ના ચેરમેન – મોરમોસ્જી એન. કામા
PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ની સ્થાપના – 27 ઓગસ્ટ 1947
PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)નું વડું મથક – મુંબઈ
રાજ્યસભાના મહાસચિવ – સુકુમાર કે.શરીફ
ભારતીય બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ – અભય સિહ ચૌટાલા
નેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ – બલદેવ શર્મા
હોકી ઇન્ડિયાના પ્રમુખ – નરેન્દ્ર ધ્રુવ બત્રા
હોકી ઇન્ડિયાના ઉપ પ્રમુખ – મરીયમ્મા કોશી
માનવ અધિકાર પંચના મહામંત્રી – રાજેન્દ્ર કિશોર
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની સ્થાપના – 12 ઓક્ટોબર – 1993
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનું મુખ્યાલય – નવી દિલ્લી
ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ – પહલાજ નીહલાની
ફિલ્મ સેન્સર બોર્ડના CEO – શ્રવણ કુમાર
ફિલ્મ સેન્સર બોર્ડની સ્થાપના – 1951 કમલ કિંગ ચૌધરી
ફિલ્મ સેન્સર બોર્ડનું મુખ્યાલય – મુંબઈ
રાજ્યસભાના અધ્યક્ષ – મોહમ્મદ હમીદ અંસારી ( 11 ઓગસ્ટ 2007થી )
રાજ્યસભાના ઉપાધ્યક્ષ – પી.જે. કુરિયન ( 21 ઓગસ્ટ 2012 થી)
રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા – ગુલાબ નબી આઝાદ ( જુલાઈ 2014 થી)

 

19 नवंबर के महत्त्वपूर्ण अवसर एवं उत्सव
राष्ट्रीय पुस्तक दिवस (सप्ताह)
नवजात शिशु दिवस (सप्ताह)
राष्ट्रीय औषधि दिवस (सप्ताह)
राष्ट्रीय एकता दिवस (सप्ताह)
अंतर्राष्ट्रीय नागरिक दिवस
राष्ट्रीय एकता दिवस (इंदिरा गांधी का जन्म दिवस)
विश्व शौचालय दिवस

 

01. अकबरनामा ******अबुल फजल
02. अष्टाध्यायी ****** पाणिनी
03. इंडिका ****** मेगास्थनीज
04. कामसूत्र ****** वात्स्यायन
05. राजतरंगिणी ****** कल्हण
06. स्पीड पोस्ट ****** सोभा-डे

 

विश्व कासामान्य ज्ञान��

�� विश्व में भारत के अलावा 15 अगस्त को ही स्वतन्त्रता दिवस और किस देश में मनाया जाता है?
��:- कोरिया में

�� विश्व का ऐसा कौन सा देश है जो आज तक किसी का गुलाम नहीं हुआ?
��:- नेपाल

�� विश्व का सबसे पुराना समाचार पत्र कौन सा है?
��:- स्वीडन आफिशियल जनरल (1645 में प्रकाशित)

�� विश्व में कुल कितने देश हैं?
��:- 353

�� विश्व में ऐसा कौन सा देश है जहाँ के डाक टिकट पर उस देश का नाम नहीं होता?
��:- ग्रेट ब्रिटेन

�� विश्व की सबसे बड़ी मस्जिद कौन सी है?
��:- अलमल्विया (इराक)

�� विश्व का किस देश में कोई भी मंदिर-मस्जिद नहीं है?
��:- सउदी अरब

�� विश्व का सबसे बड़ा महासागर कौन सा है?
��:- प्रशांत महासागर

�� विश्व में सबसे बड़ी झील कौन सी है?
��:- केस्पो यनसी (रूस में)

�� विश्व का सबसे बड़ा महाद्वीप कौन सा है?
��:- एशिया

�� विश्व की सबसे बड़ी दीवार कौन सी है?
��:- ग्रेट वाल ऑफ़ चायना (चीन की दीवार)

�� विश्व में सबसे कठोर कानून वाला देश कौन सा है?
��:- सउदी अरब

�� विश्व के किस देश में सफेद हाथी पाये जाते हैं?
��:- थाईलैंड

�� विश्व में सबसे अधिक वेतन किसे मिलता है?
��:- अमेरिका के राष्टपति को

�� विश्व में किस देश के राष्टपति का कार्यकाल एक साल का होता है?
��:- स्विट्जरलैंड

�� विश्व की सबसे बड़ी नदी कौन सी है?
��:- नील नदी(6648 कि.मी.)

�� विश्व का सबसे बड़ा रेगिस्तान कौन सा है?
��:- सहारा (84,00,000 वर्ग कि.मी., अफ्रीका में)

�� विश्व की सबसे मँहगी वस्तु कौन सी है?
��:- यूरेनियम

�� विश्व की सबसे प्राचीन भाषा कौन सी है?
��:- संस्कृत

�� शाखाओं की संख्या की दृष्टि से विश्व का सबसे बड़ा बैंक कौन सा है?
��:- भारतीय स्टेट बैंक

�� विश्व का ऐसा कौन सा देश है जिसने कभी किसी युद्ध में भाग नहीं लिया?
��:- स्विट्जरलैंड

�� विश्व का का कौन सा ऐसा देश है जिसके एक भाग में शाम और एक भाग में दिन होता है?
��:- रूस

�� विश्व का सबसे बड़ा एअरपोर्ट कौन सा है?
��:- टेक्सास का फोर्थ बर्थ (अमेरिका में)

�� विश्व का सबसे अधिक जनसंख्या वाला शहर कौन सा है?
��:- टोकियो

�� विश्व की लम्बी नहर कौन सी है?
��:- स्वेज नहर (168 कि.मी. मिस्र में)

�� विश्व का सबसे बड़ा महाकाव्य कौन सा है?
�� :- महाभारत.

 

💥🌾 1. ભારતના બંધારણ વિશે આટલું જાણો-💥🌾
➖➖➖➖➖➖➖➖
🌺* બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.🌾

🌺* ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.🌾

🌺* બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)🌾

🌺* મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)🌾

🌺* બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.🌾

🌺* બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)🌾

🌺* બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.🌾
🌺* બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.🌾

🌺* બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.🌾

🌺* બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)🌾

🌺* બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)🌾

🌺* ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.(1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર 3. ટી.ટી. કૃષ્ણમાચારી 4. કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર) 5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 6. ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.🌾

🌺* બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)🌾

🌺* બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.🌾

🌺* બંધારણ સભાની બેઠકો  166 દિવસ ચાલી.🌾

🌺* ભારતીય બંધારણનો સ્વીકાર – 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)🌾

🌺* ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા-24,જાન્યુઆરી, 1950.🌾

🌺* ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)🌾

🌺* ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.🌾
🌷🌴 ભાગ-1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર
➖➖➖➖➖➖➖➖➖
🎩અનુચ્છેદ-01🎩
🎈ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.

➖➖➖➖➖➖➖➖

🎩અનુચ્છેદ-02🎩

🎈નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.
➖➖➖➖➖➖➖➖➖

🎩અનુચ્છેદ-03🎩

🎈નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.

💐💐💐💐💐💐 🔷🌷
ભાગ-2 નાગરિકતા
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.🔷🌷

🎩અનુચ્છેદ-05🎩

🎈સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.

🎩અનુચ્છેદ-06🎩

🎈ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.

🎩અનુચ્છેદ-07🎩

🎈પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
🎾🎾🎾🎾🎾🎾🎾🎾🎾
🎓ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો) ના અગત્યના અનુચ્છેદો (કલમો) ની માહિતી-🎓
➖➖➖➖➖➖➖➖➖
🎩અનુચ્છેદ-14🎩

🔮કાયદાની નજરે બધા નાગરિકો સમાન

🎩અનુચ્છેદ-15🎩

🔮ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)

🎩અનુચ્છેદ-16🎩

🔮જાહેર નોકરીમાં દરેકને સમાન તક.

🎩અનુચ્છેદ-17🎩

🔮અસ્પૃશ્યતા નાબૂદી.

🎩અનુચ્છેદ-20🎩

🔮અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.

🎩અનુચ્છેદ-21🎩

🔮જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.

🎩અનુચ્છેદ-21 (ક)🎩

🔮શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)

🎩અનુચ્છેદ-22🎩

🔮ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.

🎩અનુચ્છેદ-23🎩

🔮મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.

🎩અનુચ્છેદ-24🎩

🔮કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)

🎩અનુચ્છેદ-29🎩

🔮લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)

🎩અનુચ્છેદ-30🎩

🔮ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.

🎩અનુચ્છેદ-31🎩

🔮મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે
🔮 3. ભારતના બંધારણનું આમુખ-🔮

💐* બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

💐* આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.

💐* આમુખ ઇ. 1973 થી બંધારણનો ભાગ બન્યું.

💐* આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.

💐* આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.

💐* ઇ. 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં
ઉમેરાયા.

💐* ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.

 

 

ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ?
કચ્છ
2. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?
સુરત
3. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ? ( સંખ્યાની દ્રષ્ટિએ)
અમદાવાદ
4. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?(સંખ્યાની દ્રષ્ટિએ)
ડાંગ
5. વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?
નવમો
6. દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?
દક્ષિણ સૌરાષ્ટ્ર
7. ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?
3 (આહવા,સુબીર,અને વઘઈ)
8. અટિરા શાના માટે જાણીતું છે ?
કાપડ સંશોધન
9. બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?
સિપ્રી અને બાલારામ
10. શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ?
અમરેલી
11. બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?
ગોઢા
12. કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?
કાનમપ્રદેશ
13. ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?
ભાવનગર
14. ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?
સચાણા અને અલંગ
15. ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?
કલોલ અને કંડલામાં
16. ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
બનાસકાંઠા જિલ્લામાં
17. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા ?
17
18. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?
રાજપીપળા
19. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?
વલસાડ
20. ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?
મોરબી
21. માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?
ઊના
22. ડાકોરમાં કયું આવેલું તળાવ છે ?
ગોમતી તળાવ
23. દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?
ભાવનગર
24. ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?
ડાંગ (વઘઈ)
25. કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?
પીરાણા
26. કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?
ઘુડખર
27. ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?
દંતાલી
28. સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ?
જૈન
29. ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ?
શિગમા
30. ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ?
બનાસકાંઠા
31. અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?
અંબાજી
32. મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?
વાવ તાલુકાના ઠાકોરોનું (બનાસકાઠા જીલ્લો)
33. ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ?
ગોરખનાથ
34. કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ?
બન્ની
35. મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?
પુષ્પાવતી
36. વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ?
કચ્છ
37. મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ?
સરસ્વતી
38. તાનારીરીની સમાધિ કયા આવેલી છે ?
વડનગર (મહેસાણા જીલ્લો)
39. કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ?
ભોગાવો
40. વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?
પાવાગઢમાં
41. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?
બારડોલી
42. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?
ભાદર
43. ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા હે ?
5
44. અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?
ખંભાત (આણંદ જિલ્લો)
45. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?
વઘઈમાં (ડાંગ જિલ્લો )
46. રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?
રાપર
47. સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ?
સુરત
48. સિપુ કયા જિલ્લાની નદી છે ?
બનાસકાઠા
49. જિલ્લાઓની નવરચના થયા બાદ ગુજરાતના કેટલા જિલ્લા સમુદ્રકિનારો ધરાવે છે ?
15 જિલ્લા
50. કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું ‘મુકત વ્યાપાર વિસ્તાર’ ધરાવતું બંદર છે ?
કંડલા
51. ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?
સાપુતારા
52. સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?
કચ્છ
53. નાગમતી અને રંગમતી નદીના સંગમસ્થળ પર કયું શહેર આવેલું છે ?
જામનગર
54. ફાગવેલ શાના માટે જાણીતું છે ?
ભાથીજીનું મંદિર
55. જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
અમરેલી
56. બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ?
ખાંડ
57. ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ?
બિલિમોરા (નવસારી જિલ્લો)
58. યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ?
દેવભૂમિ દ્વરકા
59. તારંગા કયા જિલ્લામાં આવેલુ છે?
મહેસાણા
60. ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ?
વૌઠાનો
61. વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ?
ધોળકા
62. બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?
બનાસકાંઠા
63. વિશ્વામિત્રી નદી કયાથી નીકળે છે ?
પાવાગઢના ડુંગરમાંથી
64. મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે ?
સરસ્વતી
65. જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?
કચ્છ
66. ગુજરાતમાં જ

 

⁠⁠⁠📚પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?
👉 બળવંતરાય ક. ઠાકોર

📚ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?
👉 અંશુમાન ગાયકવાડ

📚 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ?
👉 ઓખા

📚ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
👉 કોચરબ આશ્રમ

📚એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
👉 સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

📚વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?
👉કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

📚 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?
👉 મધ્ય ગુજરાત

📚પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું?
👉નાનજી કાલિદાસ મહેતા

📚‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?
👉દિનેશ ભીલ

📚અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે?
👉 દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

📚ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?
👉 અંશુમાન ગાયકવાડ

📚ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?
👉સાવરકુંડલા

📚 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે?
👉ઉધઇ

📚‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?
👉 દિનેશ ભીલ

📚પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી?
👉ઠક્કરબાપા

📚ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે?
👉 સંત પીપાજી

📚સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?
👉કાદંબરી

📚ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો?
👉 હાલોલ

📚ગુજરાતમાં બી. એસ. એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે?
👉ગાંધીનગર

📚ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ?
👉ખેડબ્રહ્મા

📚ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ?
👉પેડા

📚ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ?
👉શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ

📚ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ?
👉 ભાદરવા

📚ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું?
👉 આયરાણી અમરબાઇ અને દેવીદાસજી

📚ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ?
👉 ઉકાઇ બંધ

📚સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
👉 હલ્લીસક

📚ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
👉ગાંધી માય ફાધર

📚 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?
👉 લેલાં

📚 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?
👉 મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

📚 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?
👉જયોતીન્દ્ર હ. દવે

📚ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં?
👉ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

📚ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?
👉 તાતારખા

📚પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.
👉 વલભી વિદ્યાપીઠ

📚 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે?
👉 ગુજરાત

 

ज्ञान की दुनिया🌻🎯
〰〰〰d v〰〰〰〰〰
🍒PSLV की अब तक की उड़ानों की जानकारी Mission and launch dates of PSLV India 🍒
〰〰〰〰〰〰〰〰〰
🛢पीएसएलवी–डी 1🛢
🌷प्रक्षेपण की तारीख – 20 सितम्बर, 1993)
🌻अभियान : आईआरएस–1 ई के प्रक्षेपण का प्रयास विफल

🛢 पीएसएलवी–डी 2🛢
🌷प्रक्षेपण की तारीख – 15 अक्टूबर, 1994)
🌻अभियान : आईआरएस पी–2

🛢 पीएसएलवी–डी 3🛢
🌷प्रक्षेपण की तारीख – 21 मार्च, 1996)
🌻अभियान : आईआरएस पी–3

🛢 पीएसएलवी–सी 1🛢
🌷प्रक्षेपण की तारीख – 29 सितम्बर, 1997)
🌷अभियान : आईआरएस–1 डी

🛢 पीएसएलवी–सी 2🛢
🌷प्रक्षेपण की तारीख – 26 मई, 1999)
🌻अभियान : आईआरएस–पी4 (ओशनसैट–1) के साथ जर्मनी का डीएलआर टुबसैट व दक्षिण कोरिया का किटसैट–3

🛢 पीएसएलवी–सी 3🛢
🌷प्रक्षेपण की तारीख – 22 अक्टूबर, 2001)
🌻अभियान : प्रौद्योगिकी परीक्षण उपग्रह (TES) के साथ बेल्जियम का प्रोबा व जर्मनी का बर्ड

🛢 पीएसएलवी–सी 4🛢
🌷प्रक्षेपण की तारीख – 12 सितम्बर, 2002)
🌻अभियान : मौसम सम्बन्धी उपग्रह मैटसैट का भूस्थैतिक कक्षा में प्रक्षेपण मैटसैट का नामकरण बाद में कल्पना–1 किया गया

🛢 पीएसएलवी–सी 5🛢
🌷प्रक्षेपण की तारीख – 17 अक्टूबर, 2003)
🌻अभियान : आईआरएस–पी 6 (रिसोर्स सैट)

🛢 पीएसएलवी–सी 6🛢
🌷प्रक्षेपण की तारीख – 5 मई, 2005)
🌻अभियान : कार्टोसैट–1 के साथ छोटा उपग्रह हैमसैट

🛢 पीएसएलवी–सी 7🛢
🌷प्रक्षेपण की तारीख – 10 जनवरी, 2007)
🌻अभियान : कार्टोसैट–2 के साथ 3 विदेशी उपग्रह, एसआइई–1 (Space Capsule Recovery Experiment) का भी परीक्षण

🛢 पीएसएलवी–सी 8🛢
🌷प्रक्षेपण की तारीख – 23 अप्रैल, 2007)
🌻अभियान : इटली के ‘एजाइल’ के साथ ‘इसरो’ का छोटा एडवांस्ड एवियोनिक्स मॉड्यूल

🛢 पीएसएलवी–सी 10🛢
🌷प्रक्षेपण की तारीख – 21 जनवरी, 2008)
🌻अभियान : इजराइल के टेकसार

🛢 पीएसएलवी–सी 9🛢
🌷प्रक्षेपण की तारीख – 28 अप्रैल, 2008)
🌻अभियान : कार्टोसैट–2ए के साथ इंडियन मिनी सैटेलाइट (IMS–1) व 8 अन्य विदेशी नैनो सैटेलाइट

🛢 पीएसएलवी–सी 11🛢
🌷प्रक्षेपण की तारीख – 22 अक्टूबर, 2008)
🌻अभियान : चन्द्रयान–1

🛢 पीएसएलवी–सी 12🛢
🌷प्रक्षेपण की तारीख – 20 अप्रैल, 2009)
🌻अभियान : रिसैट–2 के साथ अनुसैट
🍎लार्ड कार्न वालिस (1786-93)🍎dv

🍒🍓तृतीय आंग्‍ल मैसूर युद्ध (1790-1792) हुआ।

🍒🍓कलकत्‍ता, मुर्शिदाबाद, ढाका तथा पटना में प्रांतीय-यायालयों की स्‍थापना की गई।

🍒🍎1793 – लार्ड कार्नवालिस के काल में ही बंगाल में ‘स्‍थायी बंदोबस्‍त’ प्रणाली की शुरूआत की गई।

🍒🍎कार्नवालिस ही ‘भारतीय सिविल सेवा का जनक’ कहा जाता है।

🍒🍎न्‍याय के क्षेत्र ”शक्तियों के पृथक्‍करण” का सिद्धान्‍त दिया गया।

🍒🍎1793 में कार्नवालिस संहिता (कार्नवालिस कोड) लागू की एवं रेवेन्‍यु बोर्ड की स्‍थापना की।

🍎सर जानशोर (1793-1798)🍎

🍒🍓देशी राज्‍यों के प्रति तटस्‍थता की नीति अपनाई, 1793 का चार्टर एक्‍ट पारित हुआ।

🍎लार्ड वैलेजली सत्र (1798-1805)🍎

🍓🍒अंग्रेजों द्वारा भारत में ‘सहायक संधि प्रणाली’ द्वारा साम्राज्‍य विस्‍तार किया गया।

🍓🍒’फोर्ट विलयम कॉलेज’ की स्‍थापना कलकत्‍ता में की गई।

🍓🍒चतुर्थ आग्‍ल-मैसूर युद्ध (1799) एवं द्वितीय आग्‍ल मराठा युद्ध (1803-1804)।

🍒🍎’सहायक संधि’ द्वारा ब्रिटिश साम्राज्‍य में मिलाए गए देसी राज्‍य/रियासतें क्रमश: निम्‍न कलानुसार है- हैदराबाद-1798, मैसूर-1799, तंजौर-1799, अवध-1801, मराठे-1802, भोसले-1803।

 

 

🎉11. તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?

🎋જવાબ : પંદર (15)

🎉12. તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?

🎋જવાબ : એકત્રીસ (31)

🎉13. જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?

🎋જવાબ : જીલ્લા પ્રમુખ

🎉14. જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?

🎋જવાબ : જીલ્લા વિકાસ અધિકારી

🎊15. જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?

🎋જવાબ : એકત્રીસ (31)

🎉16. જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?

🎋જવાબ : એકાવન (51)

🎉17. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?

🎋જવાબ : 15 હજારથી ઓછી

🎉18 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?

🎋જવાબ : 15 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

🎉19. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?

🎋જવાબ : મહાનગર પાલિકા

🎉20. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?

🎋જવાબ : આઠ(8)

🎉21. ગુજરાતમાં કુલ કેટલી નગર પાલિકાઓ આવેલી છે?

🎋જવાબ : 264

 

22. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી
બેઠકો અનામત હોય છે?

🎋જવાબ : એક તૃતીયાંશ (1/3)

🎉23. નગરપાલિકાના વડાને શું કહે છે ?

🎋જવાબ : નગરપાલિકા પ્રમુખ

🎉24. નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?

🎋જવાબ : સભ્યો, પ્રમુખ , ચીફ ઓફિસર

🎉25. મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?

🎋જવાબ : મેયર

🎉26. મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે?

🎋જવાબ : દર અઢી વર્ષે

🎉27. મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?

🎋જવાબ : મ્યુનીસીપલ કમિશ્નર

🎉28. મહા નગરપાલિકાને શું કહે છે?

🎋જવાબ : મ્યુનીસીપલ કોર્પોરેશન

🎉29. નગરપાલિકાને શું કહે છે?

જવાબ : 🎋મ્યુનીસીપાલિટી

🎉30. મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?

🎋જવાબ : કોર્પોરેટર

🎉31. મહા
નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?

🎋જવાબ : એકાવન (51)

🎉32. મહા
નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
🎋જવાબ : એકસો ઓગણત્રીસ (129)

🎉33. ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?

🎋જવાબ : એકવીસ વર્ષ (21)

🇮🇳🇮🇳 JAY HIND 🇮🇳🇮🇳
📚પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?
👉 બળવંતરાય ક. ઠાકોર

📚ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?
👉 અંશુમાન ગાયકવાડ

📚 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ?
👉 ઓખા

📚ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
👉 કોચરબ આશ્રમ

📚એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
👉 સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

📚વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?
👉કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

📚 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?
👉 મધ્ય ગુજરાત

📚પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું?
👉નાનજી કાલિદાસ મહેતા

📚‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?
👉દિનેશ ભીલ

📚અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે?
👉 દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

📚ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?
👉 અંશુમાન ગાયકવાડ

📚ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?
👉સાવરકુંડલા

📚 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે?
👉ઉધઇ

📚‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?
👉 દિનેશ ભીલ

📚પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી?
👉ઠક્કરબાપા

📚ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે?
👉 સંત પીપાજી

📚સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?
👉કાદંબરી

📚ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો?
👉 હાલોલ

📚ગુજરાતમાં બી. એસ. એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે?
👉ગાંધીનગર

📚ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ?
👉ખેડબ્રહ્મા

📚ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ?
👉પેડા

📚ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ?
👉શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ

📚ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ?
👉 ભાદરવા

📚ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું?
👉 આયરાણી અમરબાઇ અને દેવીદાસજી

📚ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ?
👉 ઉકાઇ બંધ

📚સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
👉 હલ્લીસક

📚ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
👉ગાંધી માય ફાધર

📚 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?
👉 લેલાં

📚 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?
👉 મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

📚 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?
👉જયોતીન્દ્ર હ. દવે

📚ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં?
👉ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

📚ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?
👉 તાતારખા

📚પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.
👉 વલભી વિદ્યાપીઠ

📚 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે?
👉 ગુજરાત

 

🛰 ગુજરાત ઇન્ફોર્મેશન

🎪 ભારતનું એકમાત્ર ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
➖ઇન્દ્રોડા પાર્ક , ગાંધીનગર

🎪 રૈયાલી ખાતેથી પ્રાગૈતિહાસિક કાળના ડાયનાસોરના ઈંડા મળી આવ્યાં છે તે રૈયાલી કયા જિલ્લામાં છે ?
➖મહિસાગર

🎪 ધોલેરા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?
➖અમદાવાદ

🎪 સક્કરબાગ પ્રાણી સંગ્રાલય ક્યાં આવેલું છે ?
➖જૂનાગઢ

🎪 આજવા ડેમ કઈ નદી પર છે ?
➖વિશ્વામિત્રી

🎪 કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે ?
➖કચ્છ

🎪 મોરબીમાં આવેલ અરુણોદય મિલ કયા પ્રકારના કાપડનું ઉત્પાદન કરે છે ?
➖હોઝિયરી

🎪 દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયુ છે ?
➖સાપુતારા

🎪 મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖અમરેલી

🎪 માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી સંકળાયેલી છે ?
➖સરસ્વતી

 

 

તલાટી માટે ખાસ

🔰શબ્દસમૂહ માટે એક શબ્દ🔰

○●》અતિ મૂશ્કેલ કે મોટું કામ
♢ જગન

○●》અવધિ કે હદ બહારનું
♢ નિરવધિ

○●》કાગળ બનાવનાર કારીગર
♢ કાગદી

○●》કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી
♢ પરિખા

○●》ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી
♢ જંબીલ

○●》ખોદીને પડતર રાખેલું ખેતર
♢ ચારુ

○●》ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ
♢ ચંપૂ

○●》ઘસડાઇને આવેલો કાદવ
♢ ચગું

○●》ઘોડાનો દાબડાનો અવાજ
♢ પડઘી

○●》ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી
♢ ચિત્રિણી

○●》ચિત્રકામ કરનારો
♢ ચિતારો

○●》ચીરેલો લાકડાનો ટૂકડો
♢ ચિતાળ

○●》ચોરનું પગલું
♢ પગેરૂ

○●》જન્મ આપનારી
♢ જનયિત્રી

○●》જમાઉધારનું તારણ
♢ તારીજ

○●》તપ વડે પાપ ક્ષીણ કરવું તે
♢ નિર્જરા

○●》ત્રણ થાંભલાવાળું વહાણ
♢ તરકોશી

○●》દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ
♢ પંચામૃત

○●》દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ
♢ નેવેદ

○●》ધાર કાઠેલું
♢ નિશિત

○●》નદી પાસેની નીચી જમીન
♢ કાછઇ

○●》નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો
♢ પુલિન

○●》નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ
♢ તરાપો

○●》નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ
♢ તાવરસું

○●》નાશ પામે તેવું
♢ નશ્વર

○●》પડછાયારૂપ આકૃતિ
♢ પ્રતિચ્છંદ

○●》પવિત્ર હોવાનો ઢોંગ કરતું
♢ ચાગલું

○●》પહાડની તળેટીનો પ્રદેશ
♢ તરાઇ

○●》પાછા આવવું તે
♢ પ્રત્યાગમન

○●》પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી
♢ પખાલ

○●》પાણીમાં બાંધેલો કિલ્લો
♢ જંજીરો યકિન

○●》પૈસાનો ચોથો ભાગ
♢ દમડી

○●》બળદને અપાતો સૂકો દાણો
♢ ચંદી

○●》બે પાંપણ મળવી કે ભેગી થવી તે
♢ કસો

○●》માખીઓ વિનાનું
♢ નિર્માક્ષિક

○●》માત્ર એક જ
♢ તન્માત્ર

○●》મોરના પીંછનો સમૂહ
♢ કલાપ

○●》રણમા રેતી ઊડીને થતો ઢગલો
♢ ઢૂવો

○●》વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે
♢ પદચ્છેદ

🛰 ગુજરાત ઇન્ફોર્મેશન

 

 

 

 

🎯 ज्ञान की दुनिया🎯🎯
🛏🛏🛏dv🛏🛏🛏🛏🛏

🖲🖲क्‍लाइव (गवर्नर )-(1757-1760, 1765-1767)🖲🖲
〰〰〰〰〰〰〰〰〰
🌻🎍1765 में इलाहबाद की संधि अवध के नवाब शुजाउद्दौला तथा मुगल सम्राट शाह आलम के साथ सम्‍पन्‍न हुई।

🌻🎍क्‍लाइव के समय अंग्रेजी सेना में विद्रोह हुआ जिसे श्‍वेत विद्रो कहा जाता है।

🌻🎍कम्‍पनी कर्मचारियों को उपहार लेने पर प्रतिबंध लगाया।

🌻🎍बंगाल में द्वैध शासन लगाया जिसके तहत राजस्‍व वसूलने, सैनिक व्‍यवस्‍था एवं विदेशी मामले कम्‍पनी के अधीन थे तथा राज्‍य के शासन की जिम्‍मेदारी नवाब के पास थी।

🖲🖲वारेन हेस्टिंग्‍स (1772-1785)🖲🖲
〰〰〰dv〰〰〰〰〰
🌻🎍इसने क्‍लाइव द्वारा लगाए गए द्वैध शासन को समाप्‍त किया। (1722)

🌻🎍वारेन हेस्टिंग्‍स काल में प्रथम आग्‍ल-मराठा युद्ध (1775-1782)

🌻🎍द्वितीय आंग्‍ल-मैसूर युद्ध (1780-84)

🌻🎍रेग्‍युलेटिंग एक्‍ट के तहत 1774 कलकत्‍ता में उच्‍चतम न्‍यायालय की स्‍थापना की गई।

🌻🎍नंद कुमार को फांसी 1775 दी गई।

🌻🎍पिट्स इण्डिया एक्‍ट 1784 में पारित किया गया।

🌻🎍कलकत्‍ता में सरकारी टकसाल की स्‍थापना की गई।

🌻🎍’दस्‍तक’ (विशेष व्‍यापार अधिकार पत्र) के प्रयोग पर प्रतिबंध लगा दिया गया।

🌷dhaval varma🌷dv🌷
[10:04 PM, 2/9/2016] Edu Grp Pradip Katariya: 🍎लार्ड कार्न वालिस (1786-93)🍎dv

🍒🍓तृतीय आंग्‍ल मैसूर युद्ध (1790-1792) हुआ।

🍒🍓कलकत्‍ता, मुर्शिदाबाद, ढाका तथा पटना में प्रांतीय-यायालयों की स्‍थापना की गई।

🍒🍎1793 – लार्ड कार्नवालिस के काल में ही बंगाल में ‘स्‍थायी बंदोबस्‍त’ प्रणाली की शुरूआत की गई।

🍒🍎कार्नवालिस ही ‘भारतीय सिविल सेवा का जनक’ कहा जाता है।

🍒🍎न्‍याय के क्षेत्र ”शक्तियों के पृथक्‍करण” का सिद्धान्‍त दिया गया।

🍒🍎1793 में कार्नवालिस संहिता (कार्नवालिस कोड) लागू की एवं रेवेन्‍यु बोर्ड की स्‍थापना की।

🍎सर जानशोर (1793-1798)🍎

🍒🍓देशी राज्‍यों के प्रति तटस्‍थता की नीति अपनाई, 1793 का चार्टर एक्‍ट पारित हुआ।

🍎लार्ड वैलेजली सत्र (1798-1805)🍎

🍓🍒अंग्रेजों द्वारा भारत में ‘सहायक संधि प्रणाली’ द्वारा साम्राज्‍य विस्‍तार किया गया।

🍓🍒’फोर्ट विलयम कॉलेज’ की स्‍थापना कलकत्‍ता में की गई।

🍓🍒चतुर्थ आग्‍ल-मैसूर युद्ध (1799) एवं द्वितीय आग्‍ल मराठा युद्ध (1803-1804)।

🍒🍎’सहायक संधि’ द्वारा ब्रिटिश साम्राज्‍य में मिलाए गए देसी राज्‍य/रियासतें क्रमश: निम्‍न कलानुसार है- हैदराबाद-1798, मैसूर-1799, तंजौर-1799, अवध-1801, मराठे-1802, भोसले-1803।

🍇dv🍇

 

💥 📖 Revenue Talati Mental Ability Series Study Materials in Gujarati Download : http://gkgrip.com/mental.php 📖 💥💥

 

💥📖English Grammar :: Preposition 10 Question Test For Revenue Talati Let’s Learn : http://nokariduniya.blogspot.com/2016/02/english-grammar-preposition-test-for.html📖💥📖

 

 

🏆Gk&IQ🏆
MMV⛄

કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)
કાન્ત – મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ – દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ – કનૈયાલાલ મુનશી
ગાફિલ – મનુભાઈ ત્રિવેદી
ચકોર – બંસીલાલ વર્મા
ચંદામામા – ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ – બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો – બકુલ ત્રિપાઠી
દર્શક – મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી – રામનારાયણ પાઠક
ધૂમકેતુ – ગૌરીશંકર જોષી
નિરાલા – સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ – મગનલાલ પટેલ
પારાર્શય – મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય – હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી – મધુસૂદેન પારેખ
પુનર્વસુ – લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ – કવિ ન્હાનાલાલ
ફિલસુફ – ચીનુભઈ પટવા
બાદરાયણ – ભાનુશંકર વ્યાસ
બુલબુલ – ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર – ઈબ્રાહીમ પટેલ
બેફામ – બરકતઅલી વિરાણી
મકરંદ – રમણભાઈ નીલકં
પ્રેમસખિ – પ્રેમાનંદ સ્વામી
અઝિઝ – ધનશંકર ત્રિપાઠી
અદલ – અરદેશર ખબરદાર
અનામી – રણજિતભાઈ પટેલ
અજ્ઞેય – સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી – ભોગીલાલ ગાંધી
ઉશનસ્ – નટવરલાલ પંડ્યા
કલાપી – સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત – બાલશંકર કંથારિયા
મસ્તકવિ – ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર – રસિકલાલ પરીખ
લલિત – જમનાશંકર બૂચ
વનમાળી વાંકો – દેવેન્દ્ર ઓઝા
વાસુકિ – ઉમાશંકર જોષી
વૈશંપાયન – કરસનદાસ માણેક
શયદા – હરજી દામાણી
શિવમ સુંદરમ્ – હિંમતલાલ પટેલ
શૂન્ય – અલીખાન બલોચ
શૌનિક – અનંતરાય રાવળ
સત્યમ્ – શાંતિલાલ શાહ
સરોદ – મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી – ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય – ચુનીલાલ શાહ
સેહેની – બળવંતરાય ઠાકોર
સુધાંશુ – દામોદર ભટ્ટ
સુન્દરમ્ – ત્રિભુવનદાસ લુહાર
સોપાન – મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ – ઝીણાભાઈ દેસાઈ
સહજ – વિવેક કાણ
➲ તખલ્લુસ🍫🍫

1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ – ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી – ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ –”કાન્ત’
17. બાલારામ દેસાઈ –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની –’અખો’
20. લાલજીભાઈ સુથાર –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ –‘ લલિત’
33. હરાજી લવજી દામજી –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર –’મધુર
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

 

 

प्रश्न-04-05 फरवरी, 2016 के मध्य ‘भारत निवेश सम्मेलन, 2016’ का आयोजन कहां किया गया? (a) नई दिल्ली (b) मुंबई (c) चेन्नई (d) अहमदाबाद उत्तर-(a) संबंधित तथ्य 04-05 फरवरी, 2016 के मध्य वित्त मंत्रालय द्वारा बुनियादी क्षेत्र में निवेश आकर्षित करने हेतु ‘भारत निवेश सम्मेलन, 2016’ का नई दिल्ली में आयोजन किया गया। बुनियादी संरचना से संबंधित केंद्रीय मंत्रालय/विभागों के अतिरिक्त कई राज्य सरकारों ने भी इस सम्मेलन में भाग लिया। सम्मेलन के दौरान राज्य स्तरीय परियोजनाओं समेत सड़क यातायात, राजमार्ग, बंदरगाह, शहरी-बुनियादी ढांचा, रेल, बिजली और नवीकरणीय ऊर्जा क्षेत्रों में निवेश में विशेष ध्यान केंद्रित किया गया। उल्लेखनीय है कि भारत सरकार द्वारा ‘भारतीय प्रतिभूति एवं विनिमय बोर्ड’ (सेबी) के नियमों के तहत ‘राष्ट्रीय निवेश एवं संरचना निधि’ (NIIF) का गठन किया गया है। एनआईआईएफ का वित्तपोषण सरकार द्वारा किया जाता है और साथ ही विदेशी एवं घरेलू रणनीतिक साझेदार भी इसमें सम्मिलित हैं। एनआईआईएफ में सरकार की हिस्सेदारी 49% है।

 

प्रश्न-1-5 फरवरी, 2016 के दौरान उपराष्ट्रपति हामिद अंसारी ब्रुनेई एवं थाइलैंड की आधिकारिक यात्रा पर रहे। भारत ने कब ब्रुनेई के साथ राजनयिक संबंध स्थापित किए? (a) मई, 1985 (b) जून, 1984 (c) मई, 1984 (d) जून, 1986 उत्तर-(c) संबंधित तथ्य ब्रुनेई दारूस्सलम के क्राउन प्रिंस हाजी अल मुहतडी बिलाह के निमंत्रण पर उपराष्ट्रपति हामिद अंसारी 1 से 3 फरवरी, 2016 तक ब्रुनेई दारूस्सलम के आधिकारिक दौरे पर रहे।

 

प्रश्न-निदा फाजली, जिनका हाल ही में 8 फरवरी 2016 को मुंम्बई में निधन हो गया वे मशहूर- (a) संगीतकार थे। (b) शायर थे। (c) सामाजिक कार्यकर्ता थे। (d) पत्रकार थे। उत्तर-(b) संबंधित तथ्य 8 फरवरी, 2016 को हिन्दी और उर्दू के मशहूर शायर, गीतकार निदा फाजली का मुंबई में निधन हो गया। वे 77 वर्ष के थे। ‘कभी किसी को मुकम्मल जहां नहीं मिलता’ तथा ‘होश वालों को खबर क्या, जिंदगी क्या चीज है’ जैसी लोकप्रिय गजल लिखने वाले निदा फाजली का पूरा नाम मुकतिदा हसन निदा फाजली था।

प्रश्न-हाल ही में द्वितीय आतंकवाद निरोधक सम्मेलन, 2016 का आयोजन कहां किया गया? (a) लखनऊ (b) गांधीनगर (c) जयपुर (d) रांची उत्तर-(c) संबंधित तथ्य 2-3 फरवरी, 2016 के मध्य द्वितीय आतंकवाद निरोधक सम्मेलन (Second Counter Terrorism Conference) का आयोजन जयपुर में किया गया। यह सम्मेलन राजस्थान सरकार के सहयोग से इंडिया फाउंडेशन द्वारा आयोजित किया गया। इस दो दिवसीय सम्मेलन का मुख्य विषय (Theme) ‘वैश्विक आतंकी संगठनों से निपटना’ (Tackling Global Terror Outfits) था।

 

 

👉 આ ત્રણ પ્રશ્નો છે.

અગર તમે સાચો જવાબ આપી દો , તો ઉ મ્મીદ છે કે તમે બધી પરીક્ષા પાસ કરી સખ્શો .

💠 1 . ફ|સી નો સમય બપોરના 🕓 04:00 વાગ્યા પછી અને 🌞સુરજ નીકળ્યા પહેલા કેમ આપવામાં આવે છે . ????

✌બીજા સમયમાં કેમ નહી . ????

💠 2 . એ કઇ વસ્તુ છે જો તમારી પાસે હોય તો લગ્ન ના થાય અને ના હોય તો અંતિમ સંસ્કાર પણ ના થાય . ???

💠 3 . અગર કોઈ છોકરીની લાશ મળી હોય તો કંઈ રીતે ખબર પાડશો કે તે છોકરી હિન્દુ છે કે મુસ્લીમ ..???
Replay must

જેને પણ મોકલી શકતા હોય તેને મોકલો અને જવાબ લાવો .

એ તમને ચેલેન્જ છે

 

🇮🇳गुड मोर्निंग इंडिया🇮🇳
********🇮🇳********
09/02/16
🔹मुंबई: उर्दू के मशहूर निदा फाझ्ली का 77 वर्ष पर हुआ निधन।
🔹सियाचिन: 5 दिन से 25 फिट बर्फ के निचे दबे जवान को जिंदा निकला गया।
🔹नवी मुंबई: चैन स्नेचिंग मामले में पुलिस ने इस्माइल को गिरफ्तार किया।

🔹गांधीनगर: बीजेपी और कोंग्रेस नेताओ की आज बैठक।
🔹गांधीनगर: झीका वायरस के परिक्षण के लिए गुजरात में बनेगी लेबोरेटरी:सूत्र।
🔹अहमदाबाद: आज से राज्य में नए ट्राफिक नियम लागू।
🔹अहमदाबाद: हार्दिक पटेल को कोर्ट में पेश किया गया। भारी संख्या में पाटीदार लोग उमटे। 22 फरवरी को होगी सुनवाई।
🔹अहमदाबाद: विजिलेंस टीम ने सोला रोड पर देशी शराब के साथ 1 को गिरफ्तार किया 2 फरार।
🔹अहमदाबाद: YMCA के पास गायस हुक्काबार को AMC द्वारा तोड़ दिया गया।
🔹अहमदाबाद: सात दिन में सवाईन फ्लू के 18 केस दर्ज। 3 की मौत।
🔹बड़ोदा: सवाईन फ्लू के दो और केस पॉजिटिव मिले।
🔹नवसारी: बस हादसे में भ्रष्टाचार आया सामने। पूल में हलकी गुणवता के निर्माण होने का FSL जाँच में हुआ खुलासा:सूत्र।
🔹सूरत: स्वान को तिरंगा पहनाने पर उमरा थाने में तिरंगे के अपमान के लिए शिकायत दर्ज।
🔹राजकोट: रविवार रात 12 बजे बेटी टोल नाके को लग जायेंगा ताला।
🔹पाटन: लो कर लो बात…..राधनपुर कुरियर बॉय दूसरी जगह कवर लेने गया और सहाय के लिए दिए गए करीब 5.43 लाख के चेक गौ खा गई।

🙏 शुभप्रभात 🙏

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme