GuruBrahmanSamaj.com

Free Social Services WebPortal

Railway bharti

Exam Material

૧. ભારતમાં વન વિસ્તાર કયા રાજયમાં સૌથી ઓછો છે?
– હરિયાણા

૨. ડુંગરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
– મહારાષ્ટ્ર

૩. અખિલ ભારતીય કિશાનની પહેલી બેઠક કયા થઇ?
– લખનૌ

૪. વિશ્વમાં કપાસના ઉત્પાદનની શ્રેણીમાં ભારતનો કયો નંબર છે?
– 3

૫. ભારતનું કયું રાજ્ય ઉનના ઉત્પાદન માટે જાણીતું છે?
– રાજસ્થાન

૬. ભારતના કયા રાજ્યને અન્નનો ભંડાર કહેવામાં આવે છે?
– પંજાબ

૭. ભારતનું કયું રાજ્ય ચારે તરફ જમીનથી ઘેરાયેલું છે?
– મધ્યપ્રદેશ

૮. કયા ફળના નિકાસથી ભારતને સૌથી વધુ આવક મળે છે?
– કેરી

૯. કયા રાજયમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
– કેરલ

૧૦. ભારતનું કયું રાજ્ય વનસ્પતિ શાસ્ત્રના સ્વર્ગ તરીકે ઓળખાય છે?
– સિક્કિમ

૧૧. ભારતનું કયું રાજ્ય ખાંડનું સૌથી વધારે ઉત્પાદન કરે છે?
– ઉત્તરપ્રદેશ

૧૨. ભારત એ એક નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત ક્યારે કરી?
– ઈ.સ.૧૯૮૮

૧૩. ભારતનું કયું રાજ્ય ઝાફરાવાદી ભેસો માટે પ્રખ્યાત છે?
– ગુજરાત

૧૪. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે?
– પંજાબ

૧૫. ભારતમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
– ઉત્તર પ્રદેશ

૧૬. મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
– ગુજરાત

૧૭. ચાય નું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
– અસમ

૧૮. ભારતમાં કોફીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
– કર્ણાટક

૧૯. ભારતમાં શણનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
– પશ્ચિમ બંગાળ

૨૦. ભારતમાં કાળા મરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
– કેરલ

૨૧. ભારતમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
– ગુજરાત

૨૨. ભારતમાં તમાકુનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
– આંધ્રપ્રદેશ

૨૩. ભારતમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
– તમિલનાડુ

૨૪. ભારતમાં કેસરનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
– જમ્મુ-કશ્મીર

૨૫. વિશ્વમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા થાય છે?
– ભારત
મુઘલ સામ્રાજ્ય
૧. મુઘલ વંશનું સંસ્થાપક કોણ હતું? – બાબર

૨. મુઘલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા? – ૧૪૯૫ ઈ.

૩. ફરગના વર્તમાનમાં ક્યાં છે? – ઉજ્બેકિસ્તાનમાં

૪. બાબરને ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું? – પાંચ વાર

૫. પાનીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? – ૧૫૨૬ ઈ.

૬. પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ? – બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે

૭. બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી? – બાબરનામા માં

૮. બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? – અબ્દુલ રહીમ ખાન-એ-ખાનએ

૯. ‘મુંબઈયાન’ નામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે? – બાબર

૧૦. મુઘલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ હતા? – અકબર

૧૧. ખાનવાનું યુદ્ધ ક્યારે થયું? – ૧૫૨૭ ઈ

૧૨. ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું? – રાણા સાંગા અને બાબર વરચે

૧૩. હુમાયુ ગાદી પર ક્યારે બેઠો? – ૧૫૩૦ ઈ.

૧૪. ચૌસા નું યુદ્ધ ક્યારે થયું? – ૧૫૩૯ ઈ.

૧૫. ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું? – શેરશાહ સૂરી અને હુમાયુ વરચે

૧૬. હુમાયુ દ્વારા લડવામાં આવેલ ચાર યુદ્ધોના નામ શું છે? – ડેબ્રા (૧૫૩૧), ચૌસા (૧૫૩૯), બીલાગ્રામ (૧૫૪૦), અને સરહિન્દ (૧૫૫૫)

૧૭. હુમાયુનામાની રચના કોને કરી? – ગુલબદન બેગમ

૧૮. સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા? – શેરશાહ સૂરી

૧૯. મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન હતા? – શેરશાહ સુરીના

૨૦. ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું? – શેરશાહ સૂરી

૨૧. પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું? – ૧૫૫૬ ઈ.

૨૨. પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની વરચે થયું? – અકબર અને હેમુના વરચે

૨૩. દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી? – અકબરે

૨૪. દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો? – બીરબલ

૨૫. અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી? – મનસબદારી પ્રથા

૨૬. ક્યાં સુફી સંત અકબરના સમકાલીન હતા? – શેખ સલીમ ચિસ્તી

૨૭. આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે? – અકબરનું

૨૮. ‘અનુવાદ વિભાગ’ની સ્થા
પના કોને કરી? – અકબરે

૨૯. પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? – અબુલ ફજલ

૩૦. ક્યાં મુઘલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાલ કહેવામાં આવે છે? – અકબરના

૩૧. મુઘલોની રાજકીય ભાષા કઈ હતી? – ફારસી

૩૨. બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો? – ગુજરાતના વિજયની

૩૩. જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે? – ન્યાય માટે

૩૪. જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી? – રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ

૩૫. ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને કહેવામાં આવે છે? – જહાંગીર

૩૬. શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે? – જહાંગીર દ્વારા

૩૭. આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું? – શાહજહાએ

૩૮. તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા? – ઉસ્તાદ ઈર્શા ખાન

૩૯. ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? – દારા શિકોહ એ

૪૦. ‘જિંદા પીર’ કોને કહેવામાં આવે છે? – ઔરંગઝેબને

૪૧. ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી? – ઔરંગઝેબએ

૪૨. જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો? – અકબરે

૪૩. જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો? – હિંદુ ધર્મ

૪૪. ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને બનાવ્યો? – શેરશાહ સુરીને

૪૫. ‘આઈન-એ-અકબરી’ કોના દ્વારા લખવામાં આવી? – અબુલ ફજલ

૪૬. અકબરના દરબારમાં ક્યાં મહાન સંગીતજ્ઞ હતા? – તાનસેન

૪૭. અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું? – બહાદૂરશાહ

૪૮. ‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા? – અકબરના

૪૯. મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી? – શાહજહાને

૫૦. અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષણ કોણ હતા? – બૈરમ ખા

૫૧. ક્યાં મુઘલ બાદશાહનો રાજ્યભિષેક બે વાર થયો હતો? – ઔરંગઝેબનો

૫૨. ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે? – કોલકત્તાથી અમૃતસર

૫૩. નાદિરશાહને ભારત પર આક્રમણ ક્યારે કર્યું? – ૧૭૩૯ ઈ.

૫૪. શેરશાહ સુરીનો મકબરો ક્યાં સ્થિત છે? – ઔરંગાબાદ

૫૫. અકબરનો રાજ્યભિષેક ક્યાં થયો હતો? – કાલાનૌરમાં

૫૬. બાબરને ક્યાં સ્થાન પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો? – પંજાબથી

૫૭. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું? – ૧૫૭૬ ઈ.

૫૮. ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું? – ઔરંગઝેબ

ધર્મ
1. જગતમં સૌથી વધુ જનસંખ્યામાં ફેલાવો ધરાવતો ધર્મ કયો છે?

– ખ્રિસ્તી ધર્મ

2. બૌધ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુધ્ધનો જન્મ ક્યારે થયો હતો?

– ઇ.સ.પૂર્વે ૫૬૩

3. હિન્દુ ધર્મનું પુન:સ્થાપન કરનાર આદિ શંકરાચાર્યનો જન્મ કયા થયો હતા?

– કેરળ

4. યહુદીઓનું પૂજાસ્થ્ળ કયા નામે ઓળખાય છે?

– સિનેગોર

5. ભારતમાં સૌથી મોટી જુમ્મા મસ્જિદ કયા આવેલી છે?

– દિલ્હી

6. ‘કલ્પસૂત્ર’ એ કયા ધર્મનો જાણીતો ગ્રંથ છે?

– જૈન ધર્મ

7. ગણપતિને કોના પુત્ર માનવામાં આવે છે?

– શિવ-પાર્વતી

8. ‘દેને ઇલાહી’ ધર્મની સ્થાપના કયા રાજા કરી છે?

– અકબરે

9. વિખ્યાત ગાયત્રી મંત્ર એ કયા વેદમાંથી લેવામાં આવ્યો છે?

– ઋગ્વેદ

10. ત્રિપિટક એ કયા ધર્મનો પ્રતિષ્ઠિત ધર્મગ્રંથ છે?

– બૌધ્ધ

11. પારસી લોકો કોની પૂજા કરે છે?

– અગ્નિ

12. યહુદી ધર્મના લોકો હાલમાં મુખ્યત્વે કયા દેશમાં રહે છે?

– ઇઝરાયેલ

13. સાત સૂંઢવાળો હાથી ઐરાવત એ કયા ભગવાનનું વાહન છે?

– ઇન્દ્ર

14. ઇસ્કોન આંતરરાષ્ટ્રીય સંસ્થા કયા ભગવાનના ધર્મસંદેશ સાથે સંકળાયેલ છે?

– શ્રીકૃષ્ણ

15. મહાયાન અને હીનયાન એવા બે પંથ કયા ધર્મનાં છે?

– બૌધ્ધ

16. શ્વેતાંબર અને દિગંબર જેવા બે પંથ કયા ધર્મનાં છે?

– જૈન

17. મહર્ષિ અરવિંદનો આશ્રમ કયા આવેલો છે?

– પોંડિચેરી

18. હિંદુ માન્યતા મુજબ દાનવોના ગુરુ કોણ હતા?

– શુક્રાચાર્ય

19. કરબલાનું યુધ્ધ કયા ધર્મ સાથે સંકળાયેલું છે?

– ઇસ્લામ

20. લાઓત્સે કયા દેશના જાણીતા ધર્મગુરુ છે?

– ચીન

21. તિબેટના લોકો વધારે કયા ધર્મને માને છે?

– બૌધ્ધ

22. પારસી લોકોનું સૌથી મોટું યાત્રાધામ ઉદવાડા એ કયા રાજયમાં આવેલું છે?

– ગુજરાતમાં

23. તાઓ કયા દેશનો પ્રાચીન ધર્મ છે?

– ચીન

24. તાઓ ધર્મની સ્થાપના કોને કરી હતી?

– લાઓત્સેએ

25. ભિષ્મ પિતામહનું મૂળ નામ શુ
ં હતું?

– દેવવ્રત

26. પ્રહલાદના પિતાનું નામ શું છે?

– હિરણ્યકશ્યપ

27. મહાભારત મુજબ કૃષ્ણના મોટાભાઈ બલરામનું શસ્ત્ર શું છે?

– હળ

28. અશ્વત્થામા એ કોના પુત્ર છે?

– ગુરુ દ્રોણ

29. બીજનો ચંદ્ર ને તારો એ કયા ધર્મનાં પ્રતિક છે?

– ઇસ્લામ
30. જાતક કથાઓમાં કોના પૂર્વજીવનની કથાઓ છે?

– ગૌતમ બુધ્ધના

31. રાજા જનકની રાજધાની કઈ છે?

– મિથિલા નગરી

32. પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા રાજાએ કર્યો હતો?

– અશોક

33. માતા-પિતાનો પરમ ભક્ત કોને માનવામાં આવે છે?

– શ્રવણ

34. ૧૦૦ કૌરવોની એક બહેન હતી. તેનું નામ શું હતું?

– દુ:શલા

35. દ્રોપદીનું જન્મસ્થળ પાંચાલ એટલે હાલનું કયું રાજ્ય?

– પંજાબ
👍ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક સર્વ પ્રથમ ગુજરાતી- રણજીતરામ મહેતા (૧૯૦૫માં)

👍ભારતના વડાપ્રધાન બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૭૭માં)

👍ગુજરાતના સર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી – શ્રીમતી આનંદીબેન પટેલ (તા. ૨૨/૫/૨૦૧૪)

👍મેગ્સેસ એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી મહિલા – ઇલાબેન ભટ્ટ (૧૯૭૭માં)

👍ગુજરાતમાં સર્વ પ્રથમ દવાનું કારખાનાની શરૂઆત- ૧૯૦૫માં-એલેમ્બીક , વડોદરા

👍ગુજરાતમાં અનાથાશ્રમની શરૂઆત કરનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહીપતરામ રૂપરામ (૧૮૦૨માં)

👍ગુજરાતમાં કોલેજ કક્ષાનું શિક્ષણ શરૂઆત- ૧૮૬૦માં

👍ગુજરાત યુનિવર્સિટીનાં સર્વ પ્રથમ વાઈસ ચાન્સેલર- હરસિદ્ધ દિવેટિયા

👍ગુજરાતના સર્વ પ્રથમ મુખ્ય સચિવ- વી.ઇશ્વરન (૧૯૬૦-૬૩)

 

 

ગુરુબ્રાહ્મણસમાજ.com નું ઓનલાઈન કોર્સીસ સમન્વય

TET-2 728-90 Psi 728-90Bin Sachivalay clerk 728-90
Guru Brahman Samaj © 2015- 2017 Frontier Theme